કેનેડામાં ગરબડ ગોટાળા થતા ગુજરાતીઓએ શોધ્યા નવા બે દેશ, હવે અહી જઈને ડોલર કમાશે

Indian Students In Canada समाचार

કેનેડામાં ગરબડ ગોટાળા થતા ગુજરાતીઓએ શોધ્યા નવા બે દેશ, હવે અહી જઈને ડોલર કમાશે
Indian Students Protest In CanadaCanada Deported Indian StudentsIndians In Canada
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 106%
  • Publisher: 63%

Canada News : કેનેડામાં ભારતીયોને આવી પડેલા સંકટ બાદ ગુજરાતીઓએ હવે બીજા દેશો પર નજર દોડાવી છે, ત્યારે તેમને જર્મની અને ફ્રાન્સમાં નવા ઓપ્શન મળી રહ્યાં છે

daily horoscope

દૈનિક રાશિફળ 31 ઓગસ્ટ: વૃશ્ચિક અને ધન રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, સિંહ રાશિનું માન-સન્માન વધશે, વાંચો આજનું રાશિફળગુજરાતીઓનો હવે કેનેડાથી મોહભંગ થઈ રહ્યો છે. કેનેડામાં ભારતીયોની વધી રહેલી વસ્તી, વિઝા નિયંત્રણ તથા નોકરી મળવાની મુશ્કેલીઓને જોતા હવે ગુજરાતીઓ હવે કેનેડાથી ડાયવર્ટ થયા છે. અમેરિકા, કેનેડા બાદ હવે ગુજરાતીઓએ બીજા દેશો પર નજર દોડાવી છે. ત્યારે જર્મની અને ફ્રાન્સ ગુજરાતીઓ માટે નવા ઓપ્શન બન્યા છે.કેનેડામાં છેલ્લા 3 મહિનાથી વિરોધ ચાલી રહ્યો છે.

એક તો ફ્રાન્સનો પાસપોર્ટ દુનિયાનો સૌથી મજબૂત પાસપોર્ટ છે. ફ્રાન્સે ગત મહિને જણાવ્યું હતું કે 2030 સુધીમાં ભારતમાંથી 30,000 વિદ્યાર્થીઓને આવકારવાનું તેનું ટાર્ગેટ છે. શૈક્ષણિક શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા, સાંસ્કૃતિક સંબંધોને વેગ આપવા અને ભારત અને ફ્રાન્સ વચ્ચે લાંબા સમયથી ચાલતી મિત્રતાને વધારવાનો છે. નવા પ્રોગ્રામ હેઠળ, ફ્રાન્સ ભારતીય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે પાંચ વર્ષના શેંગેન સર્ક્યુલેશન વિઝા ઓફર કરવાની યોજના ધરાવે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Indian Students Protest In Canada Canada Deported Indian Students Indians In Canada International Students In Canada Indian Students Protest Canada Protest In Canada Students Protest In Canada Canada News Indian Students Canada Canada Indian Students Protest Canada Students Protest Canada Students News Canada Student Visa Canada Foreign Workers Canada Immigration Rules કેનેડામાં ભારતીયો ફ્રાન્સ જર્મની કેનેડા વિઝા કેનેડા પીઆર Study Abroad Student Visa

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

રાજકોટના અગ્નિકાંડમાં બધા દૂધે ધોયેલા: હવે હાઈકોર્ટ પર સૌની નજર, બે પૂર્વ કમિશ્નરને ક્લિનચીટરાજકોટના અગ્નિકાંડમાં બધા દૂધે ધોયેલા: હવે હાઈકોર્ટ પર સૌની નજર, બે પૂર્વ કમિશ્નરને ક્લિનચીટRajkot News: રાજકોટ ટીઆરપી કાંડમાં તમામ ઠીકરું હવે સાગઠિયા પર ફૂટે તેવી પૂરી સંભાવના છે. રાજકોટ અગ્નિકાંડમાં બધા દૂધે ધોયેલા છે અને હવે હાઈકોર્ટ શું નિર્ણય લેશે એની પર સૌની નજર છે. ચર્ચાય છે કે સત્યશોધક સમિતિએ શહેરના બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને ક્લીનચીટ આપી દીધી છે.
और पढो »

હવે કચ્છ અને ઉનામાં પણ સંભળાશે સિંહની ગર્જના, ગુજરાતમાં વધુ બે લાયન સફારીને મંજૂરીહવે કચ્છ અને ઉનામાં પણ સંભળાશે સિંહની ગર્જના, ગુજરાતમાં વધુ બે લાયન સફારીને મંજૂરીગુજરાતનું ગૌરવ એવા સિંહ હવે કચ્છમાં જોવા મળશે. સૌરાષ્ટ્રમાં ઉના અને કચ્છમાં નારાયણ સરોવર પાસે લાયન સફારીને મંજૂરી. સિહોની સંખ્યા વધતા ઉનાળામાં જંગલ બહાર ધસી આવે છે ત્યારે એના ઉછેર કેન્દ્ર વધારવા માટેની યોજના. નારાયણ સરોવર પાસે આશરે 250-280 હેક્ટર જમીનમાં લાયન સફારી પાર્ક આકાર થશે.
और पढो »

Petrol-Diesel: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો ખિસ્સા ખાલી થશે કે બચશે બે પૈસા?Petrol-Diesel: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો ખિસ્સા ખાલી થશે કે બચશે બે પૈસા?Petrol-Diesel Price Today: આજે 4 ઓગસ્ટની વહેલી સવારે જ પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કરી દેવામાં આવ્યાં. શું તમે તમારા શહેરનો લેટેસ્ટ ભાવ જાણવા માંગો છો, તો બધી જ માહિતી તમને આ આર્ટિકલમાં મળી જશે...
और पढो »

સરકારે ટાઉન પ્લાનિંગના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે આ રીતે થશે નવા વિસ્તારોનું પ્લાનિંગસરકારે ટાઉન પ્લાનિંગના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે આ રીતે થશે નવા વિસ્તારોનું પ્લાનિંગશહેરી વિકાસ વિભાગ દ્વારા નગર રચનાને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. નગર રચના સંદર્ભે નાગરિકોના સૂચન લેવામાં આવશે. પ્રારંભિક નગર રચનામાં પ્રક્રિયા ઝડપી બનાવવા ફેરફાર કરાયા છે. વિસ્તૃત વિગતો સાથે શહેરી વિકાસ વિભાગે આ અંગેનો પરિપત્ર જાહેર કર્યો છે.
और पढो »

કેનેડા હવે સપનું બની જશે? ટ્રુડોના એક નિર્ણયે ભારતીયોની ચિંતા વધારી, કેનેડામાં હવે નોકરી મળવી મુશ્કેલ થઈ જશે!કેનેડા હવે સપનું બની જશે? ટ્રુડોના એક નિર્ણયે ભારતીયોની ચિંતા વધારી, કેનેડામાં હવે નોકરી મળવી મુશ્કેલ થઈ જશે!કેનેડાની સરકારે એક એવો નિર્ણય લીધો છે જેના કારણે ત્યાં રહેતા ભારતીયોની મુશ્કેલીઓ વધશે. આ નિર્ણય બાદ હવે તેની સીધી અસર ત્યાં કામ કરતા ભારતીય યુવાઓ પર પડશે. મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ગુજરાન ચલાવવા માટે નોકરી કરે છે.
और पढो »

ભૂતિયા શિક્ષિકા બાદ હવે ભૂત શિક્ષક! બે નંબરમાં વિદેશ ગયો હોવાથી બનાસકાંઠાનો શિક્ષક હવે પાછો નહિ આવેભૂતિયા શિક્ષિકા બાદ હવે ભૂત શિક્ષક! બે નંબરમાં વિદેશ ગયો હોવાથી બનાસકાંઠાનો શિક્ષક હવે પાછો નહિ આવેghost teachers of gujarat : બનાસકાંઠામાં ભૂતિયા શિક્ષકના કેસમાં નવો વળાંક.. શિક્ષિકા ભાવના પટેલે કહ્યું, હું અમેરિકા આવી તે પહેલા લીધી હતી NOC... તો TPO બોલ્યા, રજાના રિપોર્ટમાં નથી આપ્યું NOC
और पढो »



Render Time: 2025-02-13 18:12:53