Gujarat Highcourt On Nilesh Kumbhani : સુરતથી ભાજપ ઉમેદવારની જીતને પડકારતી PIL નકારવામાં આવી, વિવાદ માટે ઈલેક્શન પિટિશન ફાઈલ કરવા ટકોર કરાઈ, ગુજરાત કોંગ્રેસે મતદારો મતદાનની વંચિત રખાયાનો ઉઠાવાયો હતો મુદ્દો
આજથી 5 દિવસ ગરમીનો પારો ઉંચો જશે, જુઓ 1થી 4 મે સુધી કયા જિલ્લાઓને અપાયું છે એલર્ટદૈનિક રાશિફળ 1 મે : ધન રાશિના લોકો ક્રોધ પર નિયંત્રણ નહીં રાખે તો પોતાનું જ નુકસાન કરશે, વાંચો આજનું રાશિફળPhotos: 'સોઢી'ની જેમ આ ગુજ્જુ અભિનેતા પણ 9 વર્ષથી ગૂમ છે, તારક મહેતા....માં કરી ચૂક્યો છે કામ
ગુજરાત કોંગ્રેસને હાઈકોર્ટથી મોટો ઝટકો મળ્યો છે. સુરતથી ભાજપ ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીતને પડકારતી PIL નકારવામાં આવી છે. અરજી પર સુનાવણી કરવાનો હાઈકોર્ટ દ્વારા ઈન્કાર કરવામાં આવ્યો છે. સાથે જ આ વિવાદ માટે ઈલેક્શન પિટિશન ફાઈલ કરવા ટકોર કરાઈ છે. અરજીમાં મતદારો મતદાનની વંચિત રખાયાનો મુદ્દો ઉઠાવાયો હતો. મહત્વનું છે કે, સુરતથી કોંગ્રેસના ઉમેદવાર કુંભાણીના ફોર્મમાં ટેકેદારોની સહી મિસમેચ થતા અને ટેકેદારો રહસ્યમય રીતે ગાયબ થતા ફોર્મ રદ થયું હતું.
સુરત ભાજપાના ઉમેદવાર બિન હરીફ જાહેર થવા અંગેની જાહેરહિતની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે જાહેર હિતની અરજી સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. સુરતના અરજદાર ભાવેશ પટેલે જાહેરત હિતની અરજીમાં દાવો કર્યો હતો કે સુરતમાં મતદારોને નકારાત્મક મતનો વિકલ્પ અપાયો નથી. મતદારોને નોટાના અધિકારીથી વંચિત રખાયા છે. આ કારણે અરજદારે ભાજપના ઉમેદવારને બિન હરીફ કરવાના નિર્ણયને રદબાતલ કરવા માંગ કરી હતી.
હાઈકોર્ટે આ બાબતે કહ્યું કે, બિનહરીફ જાહેર થયેલ ઉમેદવારને પણ મતગણતરીની પ્રક્રિયા મારફતે ચુંટાયેલા ઉમેદવાર સમાન જ ગણાય. આ અરજી જાહેરહિતની અરજીના નિયમોમાં આવતી નથી. હાઈકોર્ટે અરજદારને ટકોર કરી કે, આ માટે ઈલેક્શન પીટિશન દાખલ કરો. તેને પીઆઈએલ તરીકે સ્વીકારાશે નહિ.ગત અઠવાડિયે કોંગ્રેસે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા. કોંગ્રેસ શિસ્ત સમિતિએ લાંબી ચર્ચા બાદ આ નિર્ણય લીધો છે. પૂરતો સમય આપ્યો હોવા છતાં નિલેશ કુંભાણીએ કોઈ ખુલાસા કર્યા નથી તેવુ શિસ્ત સમિતિએ જણાવ્યું.
Surat Congress નિલેશ કુંભાણી સુરત કોંગ્રેસ સસ્પેન્ડ Suspend Loksabha Election લોકસભા ચૂંટણી સુરત લોકસભા બેઠક Surat Loksabha ટેકેદારો ફરી ગયા ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News જાહેર હિતની અરજી પીઆઈએલ ગુજરાત હાઈકોર્ટ Gujarat Highcourt PIL On Surat Loksbha Seat NOTA Rights નોટાનો હક
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો : સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થશે?Nilesh Kumbhani Form Cancel : ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર, સુરતથી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ થયું રદ, લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ, ફોર્મ રદ થતા હવે હાઈકોર્ટમાં જશે કોંગ્રેસ
और पढो »
સલમાન ખાન ફાયરિંગ કેસમાં વધુ એક ગુજરાત કનેક્શન નીકળ્યું, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પહોંચ્યા સુરતSalman Khan House Firing : મુંબઈ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસ, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સુરત શહેરમાં ધામા, આરોપીઓએ રિવોલ્વર સુરતની તાપી નદીમાં ફેંકી હતી, રિવોલ્વરની તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચ સુરત પહોંચી, ક્રાઈમ બ્રાન્ચ અલગ-અલગ એંગલથી તપાસ કરી રહી...
और पढो »
સુરતમાં ભાજપની જીતનો મુદ્દો પહોંચ્યો સુપ્રીમમાં, શિવ ખેરાની અરજી પર ચૂંટણી પંચ પાસેથી મંગાયો જવાબSurat Loksabha Election : સુરતમાં ભાજપે વનવે જીત મેળવી છે તેની સામે મોટિનેશનલ સ્પીકર શિવ ખેરાએ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી, NOTA સંબંધિત અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવી
और पढो »
ગાંધીનગર: પૂર્વ IAS એસ.કે.લાંગા સામે વધુ એક ગુનો નોંધાયો; આવક કરતા વધુ સંપત્તિ મળીગાંધીનગરના તત્કાલીન કલેકટર એસ.કે લાંગા સામે વધુ એક ગુનો નોંધાયો છે. ગુજરાત એસીબીમાં અપ્રમાણસર મિલકત બાબતે ગુનો નોંધાયો છે. નિવૃત IAS અને તત્કાલિક ગાંધીનગર કલેકટર એસ.કે લાંગા એ પોતાના કામગીરીના સમયગાળા દરમિયાન ગેરકાયેદસર રીત રસમો અપનાવી હતી.
और पढो »
લોન ભરપાઈ ન કરનારા લોકોને બેંક લૂકઆઉટ સર્ક્યુલર ઈશ્યુ કરી શકે ખરી? હાઈકોર્ટનો મહત્વનો ચુકાદોલોન ડિફોલ્ટર્સને એલઓસી ઈશ્યુ કરવાના મામલે બોમ્બે હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.કોર્ટના આ ચુકાદા બાદ હવે બેંકો દ્વારા લોન ડિફોલ્ટર્સને ઈશ્યુ કરવામાં આવેલી તમામ એલઓસી રદ થઈ જશે.
और पढो »
ગુજરાત પોલીસGujarat Police Big Action : સુરત પોલીસે મોટા અવાજથી બાઈક ચલાવતા નબીરાઓની બાઈક કરી જપ્ત, 3 હજારથી વધુ બાઈક જપ્ત કરીને 17.50 લાખથી વધુનો દંડ વસૂલ્યો
और पढो »