કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભા

લોકસભા ચૂંટણી समाचार

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભા
Loksabha ElectionAmreliJenny Thummar
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 97%
  • Publisher: 63%

Loksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે

Rishikesh Tourist DestinationOatsઅમરેલી લોકસભા સીટ પર બે લેઉવા પાટીદાર વચ્ચે રસાકસીનો જંગ છે. ભાજપના ભરત સુતરીયા અને કોંગ્રેસના જેની ઠુમ્મર મેદાને છે. અમરેલી બેઠક પરથી કોંગ્રેસે શિક્ષિત, લડાયક, પાટીદાર યુવા મહિલા ચહેરા તરીકે જેની ઠુમ્મર ની કરી પસંદગી છે. અમરેલીમાં બરાબરની કાંટે કી ટક્કર છે. અમરેલી જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો જંગ જામી રહ્યો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંમર સાથે ઝી 24 કલાકે ખાસ વાત કરી.

ત્યારે 2024 ની લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષ તરફથી જેની ઠુંમરની કામગીરીની પક્ષે નોંધી લીધી અને લોકસભાની ટિકિટ આપી. હાલ જેનીબેન સમગ્ર અમરેલી જિલ્લામાં પ્રચાર કરી રહ્યા છે.અમરેલી કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓની મીટીંગ મળી હતી. જેમાં પરેશ ધાનાણીને રાજકોટ બેઠક ઉપરથી નામ જાહેર થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ પ્રસંગે અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમરે પરેશ ધાનાણીને રક્ત તિલક કર્યુ હતું. તેમણે સેપ્ટીપીનથી રક્ત કાઢીને પરેશ ધાનાણીને તિલક કર્યુ હતું.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Loksabha Election Amreli Jenny Thummar Gujarat Congress Congress Candidate જેની ઠુમ્મર જેની ઠુંમર જેનીબેન ઠુમ્મર અમરેલી બેઠક કોંગ્રેસના ઉમેદવાર ભરત સુતરિયા લેઉવા પટેલ Leuva Patidar Patidar Vs Patidar ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું મહાસમંલેન, કહ્યું; જમાનો બદલાયો છે, પણ લોહી તો એ જ છેરાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું મહાસમંલેન, કહ્યું; જમાનો બદલાયો છે, પણ લોહી તો એ જ છેKshatriya Asmita Maha Sammelan: કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાની માંગ પર ગુજરાતમાં ક્ષત્રિયો અડગ છે. રાજકોટમાં યોજાયેલા અસ્મિતા સંમેલનમાં રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના ક્ષત્રિય આગેવાનોએ પણ ભાગ લીધો હતો.
और पढो »

લોકસભા ચૂંટણીલોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »

Skin Rashes: પરસેવાના કારણે ત્વચા પર થતા રેશિસથી તુરંત રાહત મેળવવી હોય તો ટ્રાય કરો આ ઘરેલુ નુસખાSkin Rashes: પરસેવાના કારણે ત્વચા પર થતા રેશિસથી તુરંત રાહત મેળવવી હોય તો ટ્રાય કરો આ ઘરેલુ નુસખાHome Remedies for Skin Rashes: ગરમીના કારણે શરીર જે જગ્યાએ પરસેવો વધારે થાય છે ત્યાં રેશ થવાની અને ખંજવાળ આવવાની સમસ્યા પણ વધી જાય છે. આ સ્થિતિ પાણીની ઊણપના કારણે પણ સર્જાઈ શકે છે. તેવામાં જરૂરી થઈ જાય છે કે ઉનાળામાં તમે ત્વચાનું ખાસ ધ્યાન રાખો.
और पढो »

જે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય, શંકર ચોધરીએ નામ લીધા વગર કર્યા પ્રહારજે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય, શંકર ચોધરીએ નામ લીધા વગર કર્યા પ્રહારજોકે શંકર ચૉધરીએ ગેનીબેન ઠાકોરનું નામ લીધા વગર તેમના ઉપર પ્રહાર કરતા કહ્યું કે એમને ખબર છે કે આ કઈ બોલશે નહિ એટલે કોઈ મને ધરાઈને ગાળો બોલે છે. પણ હું એવું કંઈ નહીં કરું, ચૂંટણીઓ મહિના માટે છે પણ બોલેલા શબ્દો વર્ષો સુધી ચાલ્યા કરતા હોય છે. આજે રબારી સમાજે મને બોલાવ્યો અને હું ન આવું તે બને નહિ.
और पढो »

Baisakhi 2024: ઘરે બનાવો આ 5 સ્વાદિષ્ટ પારંપારિક પંજાબી ભોજન, આંગળા ચાટી જશે મહેમાનBaisakhi 2024: ઘરે બનાવો આ 5 સ્વાદિષ્ટ પારંપારિક પંજાબી ભોજન, આંગળા ચાટી જશે મહેમાનવૈશાખી ભારતમાં ઉજવવામાં આવનાર પાક ઉત્સવોમાંથી એક છે. આ ના ફક્ત પાક લણણીનો ઉત્સવ મનાવે છે, પરંતુ સિખ નવા વર્ષની શરૂઆતનું પણ પ્રતિક છે. પંજાબમાં વૈશાખીને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જ્યાં ભાંગડા, ગિદ્દા નૃત્ય, અને પારંપારિક વ્યંજનોની મજા માણવામાં આવે છે.
और पढो »

રૂપાલાના વિવાદમાં IB એ આપેલા રિપોર્ટથી સરકારની ઊંઘ ઉડી, એક ગ્રૂપથી થઈ રહ્યો છે દોરીસંચારરૂપાલાના વિવાદમાં IB એ આપેલા રિપોર્ટથી સરકારની ઊંઘ ઉડી, એક ગ્રૂપથી થઈ રહ્યો છે દોરીસંચારRajput Samaj Grand Convocation : રૂપાલાનો વિવાદ તૂલ પકડતા સરકારે ગુપ્તચર રિપોર્ટ મંગાવ્યો હતો, જેમાં પડદા પાછળ ભાજપના જ નેતાઓ હોવાનું ખૂલ્યું છે, રૂપાલાના રાજકીય કદને વેતરવા માટે એક અદ્રષ્ય ગ્રૂપ દ્વારા દોરીસંચાર થઈ રહ્યો છે, આંદોલન માટે આર્થિક સહાય પણ કરાઈ હોવાનો ખુલાસો...
और पढो »



Render Time: 2025-02-15 13:58:57