ગુજરાતમાં લોકસભાની ચૂંટણી વચ્ચે ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે. ક્ષત્રિયો રૂપાલાના એક નિવેદનનો વિરોધ કરી રહ્યાં છે. આ વચ્ચે કોંગ્રેસને આશંકા છે કે ક્ષત્રિય મતદારોના નામ રિજેક્શન લિસ્ટમાં સામેલ કરવામાં આવી શકે છે.
Office Vastu Tips: ઓફિસની ડેસ્ક પર રાખો આ 5 માંથી કોઈ એક વસ્તુ, પ્રમોશન અને પગાર વધારો થશે તુરંત100 વર્ષ બાદ અક્ષય તૃતીયા પર બનશે ગજકેસરી રાજયોગ, 3 જાતકોનો થશે ભાગ્યોદય, ઈન્ક્રીમેન્ટ-પ્રમોશનનો યોગ10 પોઈન્ટમાં સમજો કોવિશિલ્ડ વેક્સીનના તમામ અપડેટ, સિવિલ હોસ્પિટલના તબીબે કર્યો મોટો ખુલાસોગુજરાતમાં 7 મેએ લોકસભાની ચૂંટણીમાં મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણીમાં ભાજપે રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે. લોકસભાની ટિકિટ મળ્યા બાદ એક કાર્યક્રમમાં રૂપાલાએ વિવાદિત ટિપ્પણી કરી હતી.
રૂપાલાનો વિરોધ ક્ષત્રિયો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને સંગઠન સમિતિ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. ક્ષત્રિય સમાજના આંદોલનથી કોંગ્રેસને ફાયદો થાય તેવી આશા કોંગ્રેસના નેતાઓ કરી રહ્યાં છે. આ વચ્ચે કોંગ્રેસે આશંકા વ્યક્ત કરી છે કે ક્ષત્રિય મતદારોના નામ રિજેક્શન લિસ્ટમાં ઉમેરી દેવામાં આવી શકે છે. કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવ કઠવાડિયાએ કહ્યું કે 2015માં પાટીદાર આંદોલન દરમિયાન મતદારોના નામ રિજેક્શન લિસ્ટમાં ઉમેરી દેવામાં આવ્યા હતા.
કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે અમે આ મુદ્દે કેન્દ્રીય ચૂંટણી પંચને રજૂઆત કરી છે. તેમણે કહ્યું કે 2015માં માત્ર અમદાવાદ શહેરમાં એક લાખ પાટીદારોના મત રિજેક્શન લિસ્ટમાં હતા. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે આવનારા સમયમાં અમે રાજ્ય ચૂંટણી પંચને પણ આ મુદ્દે રૂબરૂ રજૂઆત કરવાના છીએ. આ સાથે તેમણે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે મહિલાઓને નજરકેદ રાખવામાં આવે છે. ખોટી રીતે લોકોને ડિટેન કરવામાં આવે છે. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે પોલીસ ઈરાદાપૂર્વક ભાજપની સેવક ન બને.
Kshatriya Movement Gujarat Congress Election Commission Election 2024 Rupala Controversy Movement In Gujarat લોકસભા ચૂંટણી 2024 ક્ષત્રિય આંદોલન ગુજરાત કોંગ્રેસ ચૂંટણી પંચ ચૂંટણી 2024 રૂપાલા વિવાદ ગુજરાતમાં આંદોલન
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ+AAPના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, જાણો કઇ બેઠક પર કોની સામે જંગLoksabha Election 2024: લોકસભા 2024ની ચૂંટણી નજીક છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષોઓ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી ચૂક્યું છે. કોંગ્રેસે 24 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
और पढो »
ક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખીRemove Rupala : રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલન પૂરુ થતા જ નજરકેદ કરાયેલા સુખદેવ ગોગામેડીના પત્ની શીલાદેવી ગોગામેડીને મુક્ત કરાયા, સંમેલનમાં ન પહોંચે તે માટે અરવલ્લી પોલીસે વહેલી સવારથી બોર્ડર પરથી જ કરી હતી અટકાયત
और पढो »
ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
और पढो »
અલ્ટીમેટમનો દિવસ આવ્યો! રૂપાલાને માફી કે પછી આંદોલન, આજે ક્ષત્રિયો બધુ ફાઈનલ કરશેParsottam Rupala Vs Rajput Samaj : અમદાવાદમાં આજે ક્ષત્રિય કોર સમાજની બેઠક મળશે, આ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી રાજપૂતો અગત્યની જાહેરાત કરશે અને આગામી કાર્યક્રમો અંગે જાણ કરવામાં આવશે
और पढो »
સુરતમાં ભાજપની જીતનો મુદ્દો પહોંચ્યો સુપ્રીમમાં, શિવ ખેરાની અરજી પર ચૂંટણી પંચ પાસેથી મંગાયો જવાબSurat Loksabha Election : સુરતમાં ભાજપે વનવે જીત મેળવી છે તેની સામે મોટિનેશનલ સ્પીકર શિવ ખેરાએ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી, NOTA સંબંધિત અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવી
और पढो »
હવે નહીં રહે મેલેરિયાનો ડર, બીમારીને જડમૂળથી ખતમ કરી દેશે આ રસીમેલેરિયા લગભગ ત્રણ કરોડ વર્ષથી છે. ત્યારે તો મનુષ્ય પણ નહોતા. મેલેરિયા વાઈરસ નથી કે નથી કોઈ બેક્ટિરિયા. તે એક પ્રોટોજોઆ (આદિકાળનો) પરજીવી છે. જે સામાન્ય વાઇરસ કરતાં હજારો ગણો મોટો છે. જિનની સરખામણી કરતાં તે સારી રીતે સમજી શકાય છે.
और पढो »