ગંભીર બીમારીઓને કારણે મોતને મળીને આવ્યાં છે આ સિતારાઓ, ભલ્લાલ દેવ પણ છે સામેલ!

Indian Actors Who Faced Serious Disease समाचार

ગંભીર બીમારીઓને કારણે મોતને મળીને આવ્યાં છે આ સિતારાઓ, ભલ્લાલ દેવ પણ છે સામેલ!
EntertainmentBollywood NewsHealth Care
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 19 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 60%
  • Publisher: 63%

Indian Actors Who Faced Serious Disease: સ્ટાર્સ પણ પડે છે બીમાર, સાઉથના તે 5 એક્ટર્સ જેમને ગંભીર બીમારીનો સામનો કરવો પડ્યો હતો. હંમેશા ચમકદમક રહેતા આ સિતારાઓની જિંદગીમાં બીમારીઓને કારણે આવ્યો ભયંકર અંધકાર! છેલ્લા કેટલાક વર્ષોમાં, દક્ષિણના ફિલ્મ ઉદ્યોગ માટે હિન્દી દર્શકોનો ક્રેઝ ઘણો વધી ગયો છે.

અહીંના કલાકારોની લક્ઝરી લાઈફસ્ટાઈલ પણ ઘણા લોકોને આકર્ષે છે. જો કે, આ સ્ટાર્સને ઘણી બીમારીઓનો સામનો પણ કરવો પડ્યો છે. આમાંથી ઘણી સેલિબ્રિટીઓએ તેમની ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિ વિશે ખુલ્લેઆમ વાત કરી છે. આવો જાણીએ દક્ષિણ ભારતના કોણ એવા મોટા નામ છે જેમની બીમારીઓએ બધાને ચોંકાવી દીધા.સાઉથ એક્ટ્રેસ શ્રુતિ હાસને જૂન 2022માં કહ્યું હતું કે તે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમનો સામનો કરી રહી છે જેને સામાન્ય ભાષામાં PCOS તરીકે પણ ઓળખવામાં આવે છે.

વર્ષ 2022માં તેણે જાહેરાત કરી હતી કે સામંથા રૂથ પ્રભુની જેમ તે પણ માયોસિટિસથી પીડિત છે.સાઉથ એક્ટ્રેસ મમતા મોહનદાસે વર્ષ 2023માં જણાવ્યું હતું કે તે ઓટોઇમ્યુન ડિસઓર્ડર પાંડુરોગથી પીડિત છે. અગાઉ વર્ષ 2009માં તેમને હોજકિન્સ લિમ્ફોમા કેન્સર હોવાનું નિદાન થયું હતું. તમને જણાવી દઈએ કે મમતાએ મલયાલમ, તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાઓની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Entertainment Bollywood News Health Care Serious Disease Bhallaldev Baahubali Rana Daggubati Kidney Samantha Ruth Prabhu Polycystic Ovarian Syndrome ફિલ્મો સિતારાઓ ગંભીર રોગો હેલ્થ કેર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ખતરનાક બીમારીથી ઝૂઝમી રહ્યો છે તાનાશાહ કિમ જોંગ ઉન, દેશ ચલાવવા માટે નવો ઉત્તરાધિકારી શોધી કાઢ્યોખતરનાક બીમારીથી ઝૂઝમી રહ્યો છે તાનાશાહ કિમ જોંગ ઉન, દેશ ચલાવવા માટે નવો ઉત્તરાધિકારી શોધી કાઢ્યોKim Jong Un: ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનની છાપ તાનાશાહ તરીકની છે, પંરતુ આ તાનાશાહ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે, તેથી હવે કિમ પરિવારમાંથી કોણ ઉત્તરાધિકારી બનશે તેની ચર્ચા વહેતી થઈ છે
और पढो »

Lifestyle: ઠંડા પાણીથી નહાવાથી થતા ફાયદા વિશે જાણી લેશો તો પાણી ગરમ કરવાનું છોડી દેશો આજથી જLifestyle: ઠંડા પાણીથી નહાવાથી થતા ફાયદા વિશે જાણી લેશો તો પાણી ગરમ કરવાનું છોડી દેશો આજથી જLifestyle: જો ઠંડા પાણીથી નહાવાથી શરીરમાં એન્ડોર્ફિન નામનું હોર્મોન રિલીઝ થાય છે જે સ્ટ્રેટને ઘટાડે છે અને મૂડ સુધારવામાં મદદ કરે છે તેનાથી ડિપ્રેશન અને ચિંતાથી લડવામાં પણ મદદ મળે છે
और पढो »

કોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીકોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીAhmedabads Richest Businessman Net Worth : શું તમને ખબર છે કે અમદાવાદના સૌથી અમીર શખ્સ કોણ છે, 17 લાખ કરોડ રૂપિયાની કંપની બનાવનારા આ વ્યક્તિની નેટવર્ટ શું છે તે જાણો
और पढो »

નીતા-મુકેશ અંબાણીના એન્ટીલિયા કરતા પણ મોટા ઘરમાં રહે છે આ મહિલા, ગુજરાતમાં છે ઘરનીતા-મુકેશ અંબાણીના એન્ટીલિયા કરતા પણ મોટા ઘરમાં રહે છે આ મહિલા, ગુજરાતમાં છે ઘરLakshmi Vilas Palace: મુકેશ અંબાણી અને નીતા અંબાણીનું મુંબઈમાં આવેલું ઘર એન્ટીલિયા દુનિયાના મોંઘાદાટ ઘરની યાદીમાં છે. પણ અમે તમને આજે તેમના આ એન્ટીલિયાથી પણ મોટા ઘર વિશે જણાવીશું અને તે પણ આપણા ગુજરાતમાં છે.
और पढो »

આ દિવસે જન્મનારાને શનિ દેવ પહેલા કષ્ટ આપે છે, પછી ઘન-દોલત બધું આપે છેઆ દિવસે જન્મનારાને શનિ દેવ પહેલા કષ્ટ આપે છે, પછી ઘન-દોલત બધું આપે છેShani Dev Lucky Number: શનિ દેવ રાજાને રંક અને રંકને રાજા બનાવે છે. અંક શાસ્ત્ર અનુસાર, શનિદેવને એક મૂળાંક ખાસ પ્રિય છે. આ નંબર પર જન્મેલા લોકો પર શનિદેવ ખૂબ જ મહેરબાન હોય છે. તેમના પર રૂપિયાનો વરસાદ કરાવે છે.
और पढो »

પત્નીની હાજરીમાં જ પ્રેમી ગુજારતો દુષ્કર્મ, ભદ્ર કુટુંબની ગુજરાતી યુવતી સોશિયલ મીડિયાથી ફસાઈપત્નીની હાજરીમાં જ પ્રેમી ગુજારતો દુષ્કર્મ, ભદ્ર કુટુંબની ગુજરાતી યુવતી સોશિયલ મીડિયાથી ફસાઈગુજરાતમાં 2 એવા કેસ બહાર આવ્યા છે. જે સબક શિખવે છે કે સોશિયલ મીડિયાના માધ્યથી પ્રેમ કરવો અને પ્રેમાંધ બનીને પ્રેમી પર ભરોસો કરવો કેટલો ભારે પડે છે. આ બંને કિસ્સાઓ મા બાપ માટે પણ રેડ એલર્ટ સમાન છે. જેમને સમજવાની જરૂર છે કે બાળકો ક્યાં જાય છે શું કરે છે એની પર નજર રાખવાની પણ જરૂર છે.
और पढो »



Render Time: 2025-02-13 10:14:57