ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પુર્ણ થઈ છે અને 12 ઉમેદવારોના ભાવી મતદાન પેટીમાં સીલ થયા છે ત્યારે આવતીકાલે યોજાશે મતગણત્રરી ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની 6 બેઠકોની આજે ચૂંટણી યોજાઈ હતી. જેમા આચાર્ય પક્ષ અને દેવપક્ષના 12 ઉમેદવારો મેદાનમાં હતા.
ગઢડા ગોપીનાથજી મંદિર ના ટેમ્પલ બોર્ડની 6 બેઠકોની આજે ચૂંટણી યોજાઈ હતી. જેમા આચાર્ય પક્ષ અને દેવપક્ષ ના 12 ઉમેદવારો મેદાનમાં હતા. સવારના 8 થી બપોરના 1 કલાક સુધી મોટી સંખ્યામાં મતદારોએ લાઈનો લગાવી મતદાન કર્યું હતું.Weekly Horoscope
Weekly Horoscope: 22 થી 28 એપ્રિલ સુધીનું સપ્તાહ કઈ માટે શુભ અને કઈ રાશિ માટે ભારે જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળguru gochar 2024 સવારના 8 થી બપોરના 1 કલાક સુધી મોટી સંખ્યામાં મતદારોએ લાઈનો લગાવી મતદાન કર્યું હતું.બપોર બાદ મતદારોમાં નિરસ્તા જોવા મળી હતી. 50 થી 51 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પુર્ણ થયું હતું. તમામ મતદાન પેટીઓને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવી છે.
Gujarat Bhavnagar Garhada Gopinathji Temple Board Elections Completed ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પુર્ણ ઉમેદવારોના ભાવી મતદાન પેટીમાં સીલ આચાર્ય પક્ષ દેવપક્ષ Botad Gopinathji Mandir Temple Board Election ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી Temple Board Election Gadhda Gopinathji Temple Botad Botad News બોટાદ બોટાદ સમાચાર ગઢડા ગોપીનાથ મંદિર ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
લોકસભા કરતા પર રસપ્રદ બની ગુજરાતના આ પ્રખ્યાત મંદિરની ચૂંટણી, સત્તા માટે બે પક્ષ વચ્ચે મહાટક્કરGopinathji Mandir Temple Board Election : આજે ગઢડા ગોપીનાથજી મંદિરની ચૂંટણીમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષની થશે મહાટક્કર, ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની આજે ચૂંટણી અને આવતીકાલે મતગણત્રરી થશે, ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સીધો જંગ, પોલીસ છાવણીમાં ફેરવાયું...
और पढो »
ચૂંટણી લડવા પૈસા નથી! કોંગ્રેસના આ ઉમેદવારોએ લોકોના ખર્ચે ચૂંટણી ખર્ચ ઉપાડ્યોGujarat Poltics : લોકસભાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસના ઉમેદવારોએ લોકો પાસેથી મદદ માંગી, કોંગ્રેસના 4 ઉમેદવારોએ જનતા પાસેથી પૈસા ભેગા કર્યા ચૂંટણી ખર્ચ ઉપાડ્યો, લોકોએ પણ ખોબલે ભરીને દાન કર્યું
और पढो »
દેશના 21 રાજ્યોની 102 બેઠકો માટે થશે કાલે મતદાન, મોદી સરકારના 8 મંત્રીઓનું ભાવી થશે EVMમાં સીલLok Sabha Election: મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રથમ તબક્કાના મતદાન પહેલા મતદાતાઓને જુસ્સા સાથે સામેલ થવાની અપીલ કરી છે. લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 102 સીટો પર મતદાન થશે.
और पढो »
ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
और पढो »
Ayodhya: અયોધ્યામાં રામનવમી પર થશે વિશેષ દર્શન, લાખો ભક્તો રહેશે રામલલાના આશીર્વાદઅયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આવતીકાલે પ્રથમ રામનવમીની ઉજવણી કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે લાખો ભક્તો અયોધ્યા પહોંચ્યા છે.
और पढो »
ગજબ છે આ રાજકારણ! પોતાના જ પુત્રને હરાવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે આ દિગ્ગજ કોંગ્રેસી નેતાLok Sabha Election 2024: પિતા ચૂંટણી લડતા હોય તો પુત્ર કે પુત્રી તેમના પ્રચારમાં હોય અથવા સંતાન ચૂંટણી લડતા હોય તો માતા પિતા પ્રચાર કરતા હોય એવું સામાન્ય રીતે જોવા મળતું હોય છે. પરંતુ અહીં તો ઉલ્ટી ગંગા જોવા મળી છે. કારણ કે એક પિતા જ પુત્ર ચૂંટણી હારે તે માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે.
और पढो »