Gujarat Rains : છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસ્યો વરસાદ...સૌથી વધુ તાપીના ડોલવણમાં 7 ઈંચ વરસાદ...જ્યારે સુબીર અને નવસારીમાં સવા 6 ઈંચ વરસાદ...ઉચ્છલમાં 6 ઈંચ, મહુવા સવા 5 ઈંચ, જલાલપોર અને ગણદેવીમાં 5-5 ઈંચ, વાલોદમાં સવા 4 ઈંચ, સોનગઢમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો..
રાજ્યનો ચાલુ મોસમમાં કુલ સરેરાશ વરસાદ ૫૪ ટકાથી વધુ: સૌથી વધુ કચ્છ ઝોનમાં ૭૫ ટકાથી વધુ વરસાદ વરસ્યોMoney Vastu Tips: ઘરમાં મની પ્લાંટ હોય તો દર શુક્રવારે તેમાં નાખો આ વસ્તુ, માતા લક્ષ્મી ભરી દેશે ધનના ભંડારFloodરાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં સૌથી વધુ ૭ ઇંચ, ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં ૬ ઇંચ અને નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં ૬ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં ૫ ઇંચ, સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ૫ ઇંચ અને નવસારી જિલ્લાના જલાલપોર...
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર, દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૨૬ જુલાઇ, ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૪ ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૭૫ ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ ૭૩ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૬૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૨૯ ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૩૩ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત સોનગઢ, વ્યારા, વાસંદા, વઘઈ, ડાંગ- આહવા, ધરમપુર મળીને કુલ છ તાલુકામાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. કપરાડા, ઝાલોદ, ચિખલી, ખેરગામ, વલસાડ મળીને કુલ પાંચ તાલુકામાં બે-બે ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે વાપી, પારડી, દાહોદ, લીમખેડા, જેતપુર પાવી, અને ફતેહપુરા મળીને કુલ છ તાલુકામાં એક –એક ઇંચ વરસાદ વરસ્યો છે.
પાણી અવરોધ વરસાદની મોસમ હવામાનની આગાહી વડોદરા હવામાન પૂર મગરો રસ્તા પર વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી Vadodara Water Blockage Rainy Season Weather Forecast Vadodara Weather Floods Crocodiles On Road Vishwamitri River Crosses Dangerous Level Navsari Heavy Rain Navsari Flood South Gujarat Tapi નવસારી ભારે વરસાદ નવસારી પૂર દક્ષિણ ગુજરાત તાપી Ajwa Dam Vadodara Flood Vishwamitri River Vadodara Heavy Rain ભારે વરસાદ વડોદરા વડોદરામાં પૂર આજવા ડેમ વિશ્વામિત્રી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gujarat Monsoon 2024: ગુજરાતના આ જિલ્લામાં બપોર બાદ ધોધમાર, બે કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યોGujarat Monsoon 2024: પોરબંદર જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
और पढो »
ગુજરાતના આ જિલ્લામાં 48 કલાક માટે રેડ એલર્ટ; ત્રણ નદીઓ કરી શકે છે તહસનહસ, પુરની સ્થિતિ!Heavy Rain In Navsari: નવસારી જિલ્લાને 48 કલાક માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેને પગલે નવસારી જિલ્લામાં આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ ઉપરવાસમાં પણ ભારે વરસાદ રહેતા જિલ્લાની ત્રણેય નદીઓ બે કાંઠે વહી રહી છે.
और पढो »
કોરોના બાદ ગુજરાતમાં નવા વાયરસની એન્ટ્રી, 6 શંકાસ્પદ કેસ, પુણે મોકલાયા સેમ્પલChandipuram Virus Spread In Gujarat : ગુજરાતના બે જિલ્લામાં ચાંદીપુરમ વાયરસના કેસ મળ્યા, સાબરકાંઠામાં ચાંદીપુરમ વાયરસે ફેલાવી દહેશત, 6 શંકાસ્પદ કેસ આવ્યા, પૂણે લેબોરેટરીમાં સેમ્પલ મોકલાયા
और पढो »
ગુજરાત સરકારની આ પાણીદાર યોજના કામ કરી ગઈ, ખેડૂતોને મળ્યું તેનું ફળGovernment Scheme For Farmers : 7 વર્ષથી ચાલી રહેલી સુજલામ સુફલામ જળ અભિયાનથી આજે ગુજરાતના છેવાડાના ખેડૂત સુધી ખેતી માટે પાણી પહોંચ્યું છે, આ યોજના રોજગારીનું મોટું કેન્દ્ર બની છે
और पढो »
ગુજરાતમાં પણ પૂર આવે તેવા વરસાદની આગાહી, 11 જિલ્લાઓને અપાયું વરસાદી એલર્ટGujarat Rains : સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદા સહિત 11 જિલ્લામાં હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ
और पढो »
નર્મદા જિલ્લામાં બારેય મેઘ ખાંગા, મુશળાધાર વરસાદથી નર્મદા ગમે ત્યારે રૌદ્ર રૂપ બતાવશેNarmada Flood : નર્મદા જિલ્લામાં મેઘરાજા મહેરબાન, કરજણ ડેમમાંથી 30 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ, ભરૂચ નર્મદાની જીવાદોરી ગણાતા કરજણ ડેમમાં સીઝનમાં પહેલી વાર ડેમમાં પાણીની આવક થતા ડેમના ત્રણ ગેટ ખોલવામાં આવ્યા
और पढो »