Dahegam Village selling scam : ગાંધીનગરનું જુના પહાડિયા ગામ વેચવાના કેસમાં દસ્તાવેજમાં કેવી રીતે ખેલ પાડવામા આવ્યો તેનો મોટો ખુલાસો થયો છે, દસ્તાવેજમાં જ્યાં ગામ છે, ત્યાં ખુલ્લી જગ્યા બતાવવામાં આવી
હાર્દિકનું હાર્દિક સ્વાગત : સંસ્કારી નગરીના હીરોનો રોડ શો, BMWમાં પરિવાર સાથે મારી ગ્રાન્ડ એન્ટ્રીPhotos: ભૂલી જાવ કેનેડા, આ દેશ બોલાવી-બોલાવીને 2 મહિનામાં આપી રહ્યો છે નાગરિકતા, ખર્ચ પણ ઓછોMangal Gochar ગાંધીનગર માં જૂના પહાડિયા ગામ વેચાઈ જવાના મામલે મોટી અપડેટ આવી છે. પોલીસ તપાસ કરતા જણાયું કે ગામ વેંચવાના દસ્તાવેજમાં ઝોલ કરાયો છે. એટલું જ નહીં વારસદારની પૈસાની લાલચમાં આખા ગામ લોકો દોડતાં થઈ ગયા છે.
આમ તો લોકો પૈસાની લાલચમાં ગમે તે હદે જઈ શકે છે. પૈસા માટે જમીન વેંચાઈ જાય, પૈસા માટે મકાન વેંચાઈ જાય, ક્યારેક તો પૈસા માટે ઘરેણાં-જવેરાત પણ વેંચાઈ જાય. પરંતુ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં એવું થયું કે સૌ કોઈ ચોંકી ગયા. ગાંધીનગરના નાનકડા એવા ગામના વારસદારે ગામ લોકોની જાણ બહાર જ આખું ગામ વેંચી માર્યું હતું. જીહાં, આખે આખું વેંચાઈ ગયું. વાત છે દહેગામના જૂના પહાડિયા ગામની.
કાયદાની જોગવાઈ પ્રમાણે સાત-બારના ઉતારામાં જેનું નામ હોય તે જ જમીનનો સાચો માલિક ગણાય છે. વિનોદ ઝાલાનું નામ સાત-બારના ઉતારામાં છે. એટલે તેઓ પોતાની જમીન કોઈને પણ વેચી શકે છે. પરંતુ વેચાણ દસ્તાવેજમાં ખુલ્લી જગ્યા બતાવીને અને ટાઈટલ ક્લીયર ન કરવાના કારણે જમીનનો વારસદાર કાયદાની આંટીઘુંટીમાં ફસાયો છે. ત્યારે હવે આ કેસમાં આખરી નિર્ણય શું આવે છે, તે આગામી સુનાવણીમાં જ સામે આવશે.
Gandhinagar બ્રેકિંગ ન્યૂઝ ગાંધીનગર જૂના પહાડિયા Land Scam Dahegam Dahegam Taluka Gujarati News Juna Pahadiya Village Juna Pahadiya Village Selling Scam Village Selling Scam Vimal Prajapati Property For Sale Gandhinagar Property Property In Gandhinagar દહેગામ તાલુકાનું આખે આખું ગામ બારોબાર વેચાઇ ગયું Gujarat Village ગામ વેચી દેવાયું 7/12ના ઉતારામાં નામ હોવાનો લીધો ગેરલાભ 7/12ના ઉતારા ખોટા દસ્તાવેજ વેચાણ દસ્તાવેજ ગાંધીનગરનું આખું ગામ બારોબાર વેચાઈ ગયું આખે આખ્ખુ ગામ વેચાઈ ગયું
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
રાજકોટમાં સગીરના મૃત્યુ કેસમાં સૌથી મોટો ખુલાસો, પોલીસે હત્યાને હાર્ટ એટેકમાં ફેરવીરાજકોટમાં પહેલી મેના રોજ થયેલા સગીરના મૃત્યુ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. પોલીસે સગીરની હત્યાને હાર્ટ એટેકથી મૃત્યુમાં ફેરવી નાંખી. પોલીસની બેદરકારીનો સૌથી મોટો આ કિસ્સો સાંભળશો તો તમે પણ ચોંકી ઉઠશો.
और पढो »
દેશના મોટાભાગના યુવાનોને થશે આ કેન્સર : આ રિપોર્ટથી ફફડી જશો, 30 વર્ષની ઉમર બાદ મોટો ખતરોlung cancer in india : લાઈફસ્ટાઈલ બીમારી ગણાતી કેન્સર લોકોમાં મહામારીની જેમ ઘર કરી રહી છે, એક નવો અભ્યાસ કહે છે કે જો તમે ધૂમ્રપાન નહિ કરતા હોવ તો પણ તમને ફેફસાનું કેન્સર થશે
और पढो »
ગુજરાતમાં નવી મહામારીએ માથુ ઉંચક્યું, આ શહેરમાં મળ્યા નવા કેસ, આ રીતે બચોGujarat cholera case : જામનગરના અનેક વિસ્તારો કોલેરા ભયગ્રસ્ત જાહેર, કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ, ધીરે ધીરે કરીને ગુજરાતના અનેક શહેરોમાં ફેલાઈ રહ્યો છે કોલેરા, ગુજરાતમાં કોલેરાના કેસ વધ્યા
और पढो »
આ 5 કારણોથી ફોનમાં થાય છે નેટવર્કની સમસ્યા, આ રીતે સોલ્વ થશે નેટવર્કનો ઈસ્યુSMARTPHONE NETWORK PROBLEM: સ્માર્ટફોનમાં નેટવર્ક પ્રોબ્લેમ હોવું ખૂબ જ પરેશાનીભર્યું હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે તમે રોજિંદા કાર્યો માટે તેના પર નિર્ભર છો. લોકો સ્માર્ટફોનનો ઉપયોગ વ્યક્તિગત અને વ્યાવસાયિક હેતુઓ માટે કરે છે. આવી સ્થિતિમાં, નેટવર્કના અભાવને કારણે, વ્યક્તિ ન તો કૉલ પર વ્યક્તિ સાથે વાત કરી શકે છે અને ન તો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે.
और पढो »
લાખો પશુપાલકો માટે સાબરડેરીએ જાહેર કર્યો મોટો નિર્ણય; જાણો કઈ રીતે થશે ફાયદો?સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકો સાબરડેરી સાથે સંકળાયેલા છે જોકે સાબરડેરી દ્વારા પશુપાલકોને દર વર્ષે નિયામક મંડળ દ્વારા વાર્ષિક ભાવફેર પશુપાલકોને ચૂકવવામાં આવતો હોય છે પરંતુ ચાલુ સાલે સાબરડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં વિલંબ થવાના કારણે સાબરડેરી દ્વારા પશુપાલકોને...
और पढो »
હવે ઘરે બેઠા બનાવો લર્નિંગ ડ્રાઈવિંગ લાઇસન્સ, આ રીતે કરો સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન અરજીLearner DL: જો તમારી પાસે હજુ સુધી ડ્રાઈવિંગ લાઇસન્સ નથી અને તમે તેના માટે અરજી કરવા માંગો છો તો તમારે સૌથી પહેલા લર્નર લાયસન્સ માટે અરજી કરવી ફરજિયાત છે. લર્નર લાયસન્સ બાદ પાક્કું લાઇસન્સ બનાવવામાં આવે છે.
और पढो »