ગાંધીના ગુજરાતમાં દારૂ મુક્તિ! હવે પાન પાર્લરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ, ચખના સાથે સ્પેશિયલ વ્યવસ્થા

Gujarat समाचार

ગાંધીના ગુજરાતમાં દારૂ મુક્તિ! હવે પાન પાર્લરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ, ચખના સાથે સ્પેશિયલ વ્યવસ્થા
Gujarati NewsJunagadhLiquor
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 32 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 61%
  • Publisher: 63%

પાનની દુકાનમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનો વિડિયો હાલ ચર્ચાનું કેન્દ્ર બનતા અનેક સવાલો પોલીસ તંત્ર અને રાજ્ય સરકારના દારૂબંધીના દાવા ઉપર ઉઠી રહ્યા છે. સ્થાનિકોએ નામ ન જણાવવાની શરતે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી અહીં પાનની દુકાનમાં દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું.

ગાંધીના ગુજરાતમાં દારૂ 'મુક્તિ'! હવે પાન પાર્લરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ , ચખના સાથે સ્પેશિયલ વ્યવસ્થા

જૂનાગઢ શહેરના જોશીપરા વિસ્તારમાં પાન પાર્લરની દુકાનમાં ધોળે દિવસે ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે, જેમાં દારૂ પીવા આવતા પ્યાસાઓ માટે નજીકના મકાનમાં જ બાઈટિંગ સાથે બેઠક વ્યવસ્થા પણ આપવામાં આવતી હોવાનું જોવા મળે છે.

ઝી બ્યુરો/જૂનાગઢ: ગાંધીના ગુજરાતમાં દેશી દારૂનો દબદબો જોવા મળ્યો છે. જૂનાગઢના પાન પાર્લરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાની એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં દારૂડિયાઓ માટે ચખના સાથે સ્પેશિયલ બેઠકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જી હા... જુનાગઢના જોશીપુરા વિસ્તારમાં આવેલ ઓઘળ નગરમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Junagadh Liquor Junagadh Pan Parlor Arrangement Special Seating ગાંધીના ગુજરાતમાં દેશી દારૂ દેશી દારૂનો દબદબો જૂનાગઢ પાન પાર્લર ખુલ્લેઆમ દારૂનું વેચાણ દારૂડિયાઓ ચખના સાથે વ્યવસ્થા સ્પેશિયલ બેઠકની વ્યવસ્થા

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી : હવામાન વિભાગે બે તારીખ આપીગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી : હવામાન વિભાગે બે તારીખ આપીMonsoon Arrival : ગુજરાતમાં ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન વરસાદની આગાહી, 8 અને 9 મેના રોજ ગુજરાતમાં આંધી તોફાન સાથે વરસાદની આગાહી કરાઈ છે
और पढो »

ગુજરાતમા આ દિવસે થશે ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગે દરેક રાજ્ય માટે તારીખ સાથે કરી આગાહીગુજરાતમા આ દિવસે થશે ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગે દરેક રાજ્ય માટે તારીખ સાથે કરી આગાહીGujarat Monsoon 2024 forecast: હવામાન વિભાગે તારીખ સાથે દરેક રાજ્યમાં ક્યારે ચોમાસાનું આગમન થશે તેનો ચાર્ટ જાહેર કર્યો છે, ગુજરાતમાં પણ કર્યું ચોમાસાની તારીખનું અનુમાન
और पढो »

અમદાવાદે ફરી ગરમીનો રેકોર્ડ તોડ્યો! દેશની સૌથી ગરમ રાતવાળું શહેર બન્યુંઅમદાવાદે ફરી ગરમીનો રેકોર્ડ તોડ્યો! દેશની સૌથી ગરમ રાતવાળું શહેર બન્યુંSevere Heatwave Alert : ગરમીએ એવી કરવટ બદલી કે હવે દિવસની સાથે રાત પણ તપવા લાગી છે, ત્યારે શહેરીકરણને કારણે અમદાવાદ એવુ શહેર બન્યું જેના રાતના તાપમાનમાં 1.06 ડિગ્રીનો વધારો થયો છે
और पढो »

ગુજરાતમાં અટકી પડેલા વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી ભવિષ્યવાણી, આ દિવસે આવશે વરસાદી આફતગુજરાતમાં અટકી પડેલા વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી ભવિષ્યવાણી, આ દિવસે આવશે વરસાદી આફતAmbalal Patel Prediction : અંબાલાલ પટેલની મોટી આગાહી, 23 જુન બાદથી ગુજરાતમાં ચોમેર વીજળીના કડાકા સાથે વરસાદ આવશે, તો હવામાન વિભાગે પણ કહ્યું-આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે
और पढो »

મુંબઈની સિસ્ટમ હવે ગુજરાતમાં વરસાદ લાવશે, આવી ગઈ અંબાલાલ પટેલની આગાહીમુંબઈની સિસ્ટમ હવે ગુજરાતમાં વરસાદ લાવશે, આવી ગઈ અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel Prediction : રાજ્યમાં આજથી ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી....દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 7થી 8 ઈંચ વરસાદનું અનુમાન...તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ પડી શકે છે છૂટોછવાયો વરસાદ
और पढो »

અમદાવાદમાં ધોધમાર વરસાદ બાદ હવે આ જિલ્લાઓનો વારો : આજે 11 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહીઅમદાવાદમાં ધોધમાર વરસાદ બાદ હવે આ જિલ્લાઓનો વારો : આજે 11 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહીRain Alert : આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી... અમરેલી,ભાવનગર સહિત દાહોદ, છોટાઉદેપુર, ડાંગમાં પડી શકે છે વરસાદ...
और पढो »



Render Time: 2025-02-19 13:31:20