ગીરનાર પર એવો ભારે પવન ફૂંકાયો કે બંધ કરવી પડી રોપ-વે, ઓનલાઇન બુકિંગ કરવાનાર ખાસ જાણો

Gujarat समाचार

ગીરનાર પર એવો ભારે પવન ફૂંકાયો કે બંધ કરવી પડી રોપ-વે, ઓનલાઇન બુકિંગ કરવાનાર ખાસ જાણો
Gujarati NewsJunagadhJunagadh Ropeway
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 31 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 61%
  • Publisher: 63%

Ropeway Service Closed in Girnar: ગુજરાતમાં પવન ફૂંકાવાની સાથે ઠંડીનું જોર પણ વધી રહ્યું છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાના કારણે રોપ-વે સેવા હાલમાં બંધ કરાઈ છે, ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે રોપ-વે સેવા પર અસર થઈ છે. ભારે પવનના કારણે રોપ-વે બંધ કરવામાં આવ્યો છે.

IPO News: લિસ્ટ થતાંની સાથે જ આ શેર ખરીદવા ભારે ધસારો, લાગી અપર સર્કિટ, પહેલા જ દિવસે બમ્પર નફો થયો, 125 રૂપિયા પર પહોંચી કિંમતVitamin D Taking TimeShani Ast 2025

એપ્રિલ પહેલા શનિની ચાલમાં 2 ધરખમ ફેરફાર, 3 રાશિવાળાને જબ્બર ધનલાભ કરાવી શકે, અપાર પૈસો, પદ-પ્રતિષ્ઠા મળશે! ગુજરાતમાં પવન ફૂંકાવાની સાથે ઠંડીનું જોર પણ વધી રહ્યું છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાના કારણે રોપ-વે સેવા હાલમાં બંધ કરાઈ છે, ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે રોપ-વે સેવા પર અસર થઈ છે. ભારે પવનના કારણે રોપ-વે બંધ કરવામાં આવ્યો છે. યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખી કંપની દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગિરનાર પર્વત પર હાલ ભારે પવન ફુંકાઈ રહ્યો છે. રોપવે બંધ થતા ઓનલાઇન બુકિંગ કરાવેલ યાત્રિકોને ભારે મુશ્કેલી પડી રહી છે. પવનની ગતિ સામાન્ય થયા બાદ રોપ-વે સેવા ફરી શરૂ કરવામાં આવશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Junagadh Junagadh Ropeway Ropeway Service Closed Strong Winds On Girnar Mountain Ropeway Closed Girnar Ropeway Gujarat Gujarati News Top News Gujarati Breaking News Latest News Of Gujarat ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગીરનાર પર્વત પર એવો ભારે પવન ફૂંકાયો કે આસપાસના ઉડ્યા પતરા, આ દિવસથી ફરી વધશે ગુજરાતમાં ઠંડીનું જોરગીરનાર પર્વત પર એવો ભારે પવન ફૂંકાયો કે આસપાસના ઉડ્યા પતરા, આ દિવસથી ફરી વધશે ગુજરાતમાં ઠંડીનું જોરJunagadh Weather: રાજ્યમાં કમોસમી વરસાદની સાથે હાલ ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે. ત્યારે ગિરનાર પર્વત પર પ્રતિ કલાક 60 કિ.મીની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. જેથી પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપ વે બંધ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ ગિરનારની સીડીઓ ચડવા મજબૂર થઇ રહ્યા છે.
और पढो »

Gold Rate Today: સોનાએ આપી રાહત, રિટેલ બજારમાં શું ભાવ છે 10 ગ્રામ 22 કેરેટ સોનાનો તે ખાસ જાણોGold Rate Today: સોનાએ આપી રાહત, રિટેલ બજારમાં શું ભાવ છે 10 ગ્રામ 22 કેરેટ સોનાનો તે ખાસ જાણોGold Rate Today: સોનાએ આપી રાહત, રિટેલ બજારમાં શું ભાવ છે 10 ગ્રામ 22 કેરેટ સોનાનો તે ખાસ જાણો. Latest Gold Rate: નવું અઠવાડિયું શરૂ થયું કે સોના અને ચાંદીએ લોકોને ઝટકા આપવા માંડ્યા. ભાવમાં સતત વધારો થતો જોવા મળ્યો. જો કે આજે સોનાએ રિટેલ બજારમાં રાહત આપી છે. વધુ વિગતો ખાસ જાણો.
और पढो »

2025ના શુભ મુહૂર્ત: નવું ઘરમાં કરવા માગો છો ગૃહ પ્રવેશ?2025ના શુભ મુહૂર્ત: નવું ઘરમાં કરવા માગો છો ગૃહ પ્રવેશ?નવું મકાન કે ફ્લેટમાં કરવા માંગો છો ગૃહ પ્રવેશ? તો જાણો 2025ની શુભ તારીખો, મળશે લક્ષ્મીના આશીર્વાદ
और पढो »

ભારતની ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં મુશ્કેલીભારતની ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં મુશ્કેલીભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં મુશ્કેલીમાં મુકાઈ છે. બેટર્સની નિષ્ફળતા ટીમને ભારે પડી રહી છે.
और पढो »

તબાહીની શરૂઆતનું વર્ષ છે 2025? ખરેખર યાદ આવી રહી છે બાબા વેંગા અને નોસ્ત્રાદમસની પ્રલયકારી ભવિષ્યવાણીઓતબાહીની શરૂઆતનું વર્ષ છે 2025? ખરેખર યાદ આવી રહી છે બાબા વેંગા અને નોસ્ત્રાદમસની પ્રલયકારી ભવિષ્યવાણીઓવર્ષ 2025ના શરૂઆતી દિવસોમાં જે રીતે તબાહીનો મંજર જોવા મળી રહ્યો છે તેણે વિચારવા માટે મજબૂર કર્યા છે કે શું ખરેખર 2025ને લઈને ભવિષ્યવક્તાઓએ કરેલી ભવિષ્યવાણી સાચી પડી રહી છે?
और पढो »

8 વર્ષની દીકરીની મોતનો લાઈવ Video જોઈ ભલભલાના રુંવાડા ઉભા થઈ જશે, એક એક પળ CCTV માં કેદ8 વર્ષની દીકરીની મોતનો લાઈવ Video જોઈ ભલભલાના રુંવાડા ઉભા થઈ જશે, એક એક પળ CCTV માં કેદSchool Student Live Death : અમદાવાદની ઝેબર સ્કૂલમાં 8 વર્ષની વિદ્યાર્થિનીનું મોત, ધો-3માં અભ્યાસ કરતી બાળકીને છાતીમાં દુખાવો થતાં ચેર પર બેઠી ને ઢળી પડી, કાર્ડિયાક એરેસ્ટ હોવાનું પ્રાથમિક તારણ
और पढो »



Render Time: 2025-02-15 06:09:14