ગુજરાતનું વાતાવરણ પલટાઈ ગયું છે, જાન્યુઆરી મહિનામાં ફરીથી ગુજરાતનું વાતાવરણ બદલાવા જઈ રહ્યું છે. જાન્યુઆરીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેને કારણે ફરીથી વાદળછાયું વાતાવરણ છવાશે. ફરી એકવાર હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. લૉ પ્રેશરના કારણે ત્રીજા સપ્તાહમાં વાદળિયું વાતાવરણ સર્જાવાની આગાહી છે. અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીની સાથે વરસાદની શક્યતા છે.
છેલ્લાં કેટલાક દિવસથી વાદળછાયું વાતાવરણ રહ્યાં બાદ રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થયો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 4થી 7 તારીખ દરમિયાન ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધી શકે છે. આ ઉપરાંત 12થી 18 તારીખ દરમિયાન કમોસમી વરસાદ થવાથી ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ નિરાશ થઈ શકે છે.અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે, જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે. ભારે પવન ફૂંકાવા અને બરફ વરસાદ થશે. જેની ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે.
આગામી તારીખ 4 થી 7 દરમિયાન ગુજરાતમાં ભારે ઠંડી રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન આઠ ડિગ્રી થી ઓછુ થવાની પ્રબળ શક્યતાઓ છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આઠ ડિગ્રી તાપમાન થઈ શકે છ
WEATHER GUJARAT COLD WAVE RAIN AMBANLAL PATEL WESTERN DISTURBANCES UTTARAYAN TROPICAL CYCLONE
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ અપડેટ; ટાંકી ફૂલ કરાવતા પહેલા જાણો તમારા શહેરમાં શું છે ભાવ?Petrol Diesel Price On 3 January 2025: દરરોજ બદલાતા તેલના ભાવોને વચ્ચે એ જાણવું ખુબ જરૂરી છે કે આજે તમારા શહેરમાં પેટ્રોલ (Petrol Price Today) અને ડીઝલ (Diesel Price Today) ની કિમત શું છે. ગુજરાતમાં પેટ્રોલની એવરેજ કિંમત 95.04 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
और पढो »
ભારતનું એકમાત્ર રહસ્યમય મંદિર જ્યાં જવાથી લોકો ડરે છે, જાણો શું છે એક શ્રાપનું રહસ્ય?Mysterious Temple in India: ભારતમાં મંદિર પોતાની વિશિષ્ટ વાસ્તુકલા અને ધાર્મિક મહત્વ માટે પ્રસિદ્ધ છે. પરંતુ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલું કિરાડૂ મંદિર પોતાની અદ્દભુત વાસ્તુકલાની સાથે સાથે એક પ્રાચીન શ્રાપની કહાનીના કારણે લોકોની વચ્ચે રહસ્યમયી અને ડરામણું માનવામાં આવે છે.
और पढो »
મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ વગાડવો શુભ છે કે અશુભ? જાણો શું કહે છે શાસ્ત્રો-પુરાણMandir Ghanti Niyam: હિન્દુ ધર્મમાં મંદિર સાથે જોડાયેલા અમુક વિશેષ નિયમ છે. જેમ કે જો કોઈ ભક્ત મંદિરમાં પ્રવેશ કરે છે તો તે સૌથી પહેલા પ્રવેશ દ્વાર પર ઘંટ વગાડે છે. આવું કર્યા પછી જ કોઈ પણ ભક્ત મંદિરના ગર્ભગૃહમાં જઈને ભગવાનના દર્શન કરે છે.
और पढो »
ગુજરાતમાં ભયાનક ઠંડીનો મોટો રાઉન્ડ આવશે, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આપી ચેતવણીColdwave Alert In Gujarat : છેલ્લા 2 દિવસથી ગુજરાતના અનેક શહેરોમાં કમોસમી વરસાદ આવ્યો છે. કેટલીક જગ્યાઓએ તે કરા સાથે વરસાદ નોંધાયો. ત્યારે હવે આગામી 24 કલાકમાં ગુજરાતનું વાતાવરણ ઝડપથી પલટો મારવા જઈ રહ્યું છે.
और पढो »
પેટ્રોલ-ડીઝલ ભાવમાં બદલાવ: ગુજરાતમાં શું છે કિંમત?નવા વર્ષના બીજા દિવસે, કાચા તેલના ભાવમાં થોડો વધારો થવાના બાદ, સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કર્યા છે. ગોવા, હિમાચલ, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીર સહિત કેટલાક રાજ્યોમાં પેટ્રોલના ભાવમાં વધારો થયો છે, જ્યારે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મણિપુર સહિતના કેટલાક રાજ્યોમાં ભાવમાં ઘટાડો થયો છે.
और पढो »
ચા હવે હેલ્ધી છે અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી માટે શું કહ્યુંચાના શોખીન લોકો માટે સારા સમાચાર એ છે કે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને તેને હેલ્ધી બેવરેજ જાહેર કર્યું છે, જે ચાના બજારને મોટું પ્રોત્સાહન આપી શકે છે.
और पढो »