Weather Updates : આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાનની આગાહી... આવતી કાલે અને પરમ દિવસે દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ....
રાશિફળ 7 ઓગસ્ટ: આજે બન્યો છે શિવ યોગનો શુભ સંયોગ, આ રાશિના જાતકોને થશે અપાર ધનલાભ, પદ-પ્રતિષ્ઠા વધશેઆ 5 ઈન્ડિયન વેબ સીરીઝ જોઈને ઉડી જશે તમારા હોશ, હચમચાવી દેશે ક્રાઈમ અને સસ્પેન્સનું કોમ્બિનેશનચા-સિગારેટ કરતાં પણ સસ્તી છે Jio સિનેમા, માત્ર 29 રૂપિયામાં જુઓ આ સુપરહિટ ફિલ્મો
ગુજરાતમાં મોસમનો મિજાજ એકાએક બદલાયો છે. જ્યાં કાળાડિબાંગ વાદળોની ફૌજ હતી, ત્યાં હવે ફરી ગરમી અનુભવાઈ રહી છે. ગુજરાતની વરસાદની આગાહી રેડ પરથી ઓરેન્જ એલર્ટ પર ખસી ગઈ છે. આજથી 4 દિવસ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. જોકે, આજે ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી નથી. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આવતી કાલે અને પરમ દિવસે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. આવતીકાલે ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. તો કાલે સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. પરમ દિવસે બનાસકાંઠા, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી છે. ગુજરાતના અનેક વિસ્તારમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. આમ, હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી છે.હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે.
તેમણે વધુમાં કહ્યું કે, ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે. ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે ૩૦ જૂલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે. ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટાં આવશે. ૧૬ થી ૨૨ ઓગસ્ટમાં વરસાદ આવી શકે છે.
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત હવામાન આગાહી ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert Ambalal Patel Forecast અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાત હવામાન ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Gujarat Weather IMD India Meteorological Department IMD Alert Meteorologist Ambalal Patel અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ આજનું હવામાન ઠંડીનું આગમન શિયાળો ઠંડીનો ચમકારો બેવડી ઋતુ Winter Alert વરસાદની આગાહી હવામાનમાં થશે મોટો ફેરફાર કમોસમી વરસાદની આગાહી Heavy Rains ભારેથી અતિભારે વરસાદની આગાહી કમોસમી વરસાદ Gujarat Rain Ahmedabad Rain IMD ડિસેમ્બર જાન્યુઆરી December Round January કાતિલ ઠંડી હાડ થીજવતી ઠંડી ભીષણ ગરમી પડશે આકરી ગરમી ગરમીની આગાહી અલ નીનો લા નીનો Heatwave Prediction
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
વરસાદના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ, સિસ્ટમનું ચકરડું એવુ ફર્યું કે બદલાઈ ગઈ આગાહીRed Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 151 તાલુકામાં પડ્યો વરસાદ, આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, તો અનેક જિલ્લાઓને ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું
और पढो »
હવામાન વિભાગની કડક શબ્દોમાં ચેતવણી : નવી વરસાદી સિસ્ટમ એક-બે નહિ, 20 થી વધુ જિલ્લાઓને ધમરોળશેWeather Updates : આજે પણ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં ભારે વરસાદની આગાહી, ઓફશોર ટ્રફના કારણે વરસાદની હવામાનની આગાહી
और पढो »
રોહિત શર્માની જેમ મેઘરાજાની ધુઆંધાર ઈનિંગ! બહાર નીકળતા પહેલાં જાણી લેજો હવામાનની આગાહીWeather Forecast: આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી...આ તારીખ સુધી ગુજરાતમાં છે ભારે વરસાદની આગાહી! સ્થિતિને પહોંચી વળવા ઘડાયો એક્શન પ્લાન..
और पढो »
આગામી ત્રણ કલાકમાં વરસાદનો ખેલ : 10 વાગ્યા સુધી આ જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયુંWeather Updates : આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળશે મેઘરાજા,,, ઘણા ભાગોમાં અતિભારે વરસાદની આગાહી,,, મધ્ય ગુજરાતમાં પણ હવામાન વિભાગે આપી વરસાદની આગાહી
और पढो »
ગુજરાતમાં પણ પૂર આવે તેવા વરસાદની આગાહી, 11 જિલ્લાઓને અપાયું વરસાદી એલર્ટGujarat Rains : સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદા સહિત 11 જિલ્લામાં હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ
और पढो »
ભારે વરસાદની ચેતવણી : 3 જિલ્લામાં રેડ એલર્ટ, 12 થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહીRed Alert In Gujarat : આજે સૌરાષ્ટ્રમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા, હવામાન વિભાગે સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી, આજે સૌરાષ્ટ્રમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા, હવામાન વિભાગે સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં આપ્યું ભારેથી અતિભારે વરસાદનું રેડ...
और पढो »