Loksabha Election 2024: ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મેએ મતદાન છે. જેમ જેમ મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકીય ગરમાવો આવી રહ્યો છે. ગુજરાતના રાજકારણમાં વધુ ગરમાવો પહેલી મેથી આવી જશે. કારણ કે પહેલી મેથી ભાજપના બ્રહ્માસ્ત્ર પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવી રહ્યા છે.
Loksabha Election 2024 : ગુજરાતના રાજકારણમાં વધુ ગરમાવો પહેલી મેથી આવી જશે. કારણ કે પહેલી મેથી ભાજપના બ્રહ્માસ્ત્ર પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવી રહ્યા છે. બે દિવસના ગુજરાત પ્રવાસ માં પ્રધાનમંત્રી ઝંઝાવાતી પ્રચાર કરશે.
ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મેએ મતદાન છે. જેમ જેમ મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકીય ગરમાવો આવી રહ્યો છે. ગુજરાતના રાજકારણમાં વધુ ગરમાવો પહેલી મેથી આવી જશે. કારણ કે પહેલી મેથી ભાજપના બ્રહ્માસ્ત્ર પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવી રહ્યા છે. બે દિવસના ગુજરાત પ્રવાસમાં પ્રધાનમંત્રી ઝંઝાવાતી પ્રચાર કરશે.
પહેલી મે, ગુજરાતના સ્થાપના દિવસથી ભાજપના બ્રહ્માસ્ત્ર પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં એન્ટ્રી લઈ રહ્યા છે. હાલ લોકસભા ચૂંટણીને કારણે દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનસભાઓ ગજવી વિપક્ષની તમામ રણનીતિઓને ઉંધી પાડી રહ્યા છે. ગુજરાતમાં 7 મેએ મતદાન થવાનું છે. મતદાનના બરાબર થોડા દિવસ પહેલા જ પ્રધાનમંત્રી ગુજરાતમાં છ જનસભાઓ ગજવવાના છે. આ જનસભાઓથી વિપક્ષના તમામ સમીકરણો ઉંધા પડી જાય તો નવાઈ નહીં.
તો પ્રધાનમંત્રી ગુજરાત આવી રહ્યા છે, તો જ્યાં જનસભા કરવાના છે, ત્યાં તડામાર તૈયારીઓ ભાજપે કરી છે. પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસથી ભાજપમાં હરખ સમાતો નથી. એક અલગ ઉત્સાહનું વાતાવરણ ગુજરાત ભાજપના નેતાઓમાં જોવા મળી રહ્યું છે. તો પ્રધાનમંત્રી ગુજરાત આવે તે પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં અનેક જગ્યાએ રોડ શો અને જનસભાઓ ગજવીને ભાજપ તરફી માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો છે.
તો વિપક્ષ પણ આક્રમક અંદાજમાં આ વખતે મેદાનમાં ઉતર્યું હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકાએ ગાંધીએ પણ જનસભાઓ કરીને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરી હતી. હવે જોવાનું રહેશે કે ગુજરાતમાં ચાલતા આંદોલન, વાદ-વિવાદ વચ્ચે પ્રધાનમંત્રીનો પ્રવાસ ભાજપ માટે કેટલો નફાકારક રહે છે તે જોવું રહ્યું....
Home Minister Amit Shah At Gujarat Lok Sabha Elect Gujarat Visit નરેન્દ્ર મોદી ગુજરાત લોક સભા ચૂંટણી ગુજરાત રાજકારણ અમિત શાહ ગુજરાત પ્રવાસ Election-Commission LOK SABHA ELECTION 2024 LOK SABHA ELECTIONS LOK SABHA ELECTIONS 2024 Lok Sabha Election 2024 Date Lok Sabha Election Schedule Lok Sabha Polls 2024 Tags: Elections 2024 Ahmedabad East Mehsana Navsari Rajkot Paresh Dhanani લોકસભા ચૂંટણી 2024 લોકસભા ચૂંટણી 2024 તારીખ ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી મતદાન પરિણામ બીજેપી કોંગ્રેસ પીએમ મોદી રાહુલ ગાંધી Pm Modi In Gujarat Modi In Gujarat Gujarat Loksabha Election 2024 Prime Minister Pm Modi Loksabha Election 2024 Narendra Modi Gujarat Tour Election News Gujarat Elections News વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં મોદી ગુજરાત લોકસભા ચૂંટણી 2024 લોકસભા ચૂંટણી 2024 નરેન્દ્ર મોદી માદરે વતન ગુજરાત સમાચાર બ્રેકીંગ ન્યુઝ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અલ્ટીમેટમનો દિવસ આવ્યો! રૂપાલાને માફી કે પછી આંદોલન, આજે ક્ષત્રિયો બધુ ફાઈનલ કરશેParsottam Rupala Vs Rajput Samaj : અમદાવાદમાં આજે ક્ષત્રિય કોર સમાજની બેઠક મળશે, આ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી રાજપૂતો અગત્યની જાહેરાત કરશે અને આગામી કાર્યક્રમો અંગે જાણ કરવામાં આવશે
और पढो »
હવે ગુજરાતનો વારો! PM મોદી આ તારીખથી સંભાળશે ચૂંટણી પ્રચારની કમાન! ક્યા ગજવશે સભા?પ્રધાનમંત્રી દાહોદ અને પંચમહાલ લોકસભા બેઠક માટે ઝંઝાવતી પ્રચાર કરશે. ભાજપ અન્ય વિસ્તારમાં પણ પ્રધાનમંત્રીની સભાનું આયોજન કરશે. તો 27 અને 28 એપ્રિલે અમિત શાહ ગુજરાત આવશે અને અલગ અલગ વિસ્તારમાં જનસભા સંબોધશે...ગુજરાતની તમામ બેઠક 5 લાખની લીડથી જીતવા માટે પ્રધાનમંત્રી મોદી સભાઓ ગજવશે.
और पढो »
ગુજરાતમાં આ 14 લોકસભા બેઠકો પર મોદી કરશે પ્રચારના શ્રી ગણેશ, જાણો કઈ છે બેઠક અને કોણ છે ઉમેદવારગુજરાતના સ્થાપના દિનના દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારની બાગડોળ સંભાળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં 1 અને 2 મેના રોજ કાર્યક્રમ ગોઠવાયો છે. જેમાં લોકસભાની 16 બેઠકો માટે પીએમ મોદી બે દિવસમાં જ 6 જાહેરસભાઓ ગજવશે.
और पढो »
ઈટાલિયાનો ભાજપ પર પ્રહાર : રામના નામે મત માગવા નીકળ્યા છો, પહેલા ગેસના બાટલાને 400 એ લાવોGopal Italiya In Junagadh : જૂનાગઢcex લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં સભા યોજાઈ હતી, જેમાં આપના નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર અનેક આક્ષેપો કર્યા હતા
और पढो »
ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
और पढो »
દેશના ગૃહમંત્રીને ચૂંટણી સંગ્રામમાં સીધી ટક્કર આપનાર પાટીદાર મહિલા કોણ, હાઈપ્રોફાઈલ બેઠક પર મોટી જંગAmit Shah Vs Sonal Patel : હાઈ પ્રોફાઈલ ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કોંગ્રેસે સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા, હોટ સીટ ગાંધીનગરમાં શાહ સામે મેદાનમાં ઉતરનારા સોનલ પટેલ કોણ છે
और पढो »