ગુજરાત પાસે અરબ સાગરમાં એક એવી ઘટના ઘટી છે જેણે હવામાન વૈજ્ઞાનિકોને પણ અચંબિત કરી દીધા છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના પૂર્વ સચિવ માધવન રાજીવનને પણ એક્સ હેન્ડ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું છે કે ઉત્તરી અરબ સાગર પર બનેલી સિસ્ટમને જોઈને હું ચોંકી ગયો છું.
ગુજરાત માટે મોટો ખતરો! વાવાઝોડા ASNA અંગે થયો ચોંકાવનારો ખુલાસો, વૈજ્ઞાનિકો ચિંતામાં...આવું કઈ રીતે શક્ય?
દૈનિક રાશિફળ 31 ઓગસ્ટ: વૃશ્ચિક અને ધન રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, સિંહ રાશિનું માન-સન્માન વધશે, વાંચો આજનું રાશિફળઆજથી શરૂ કરો Self Care, માનસિક સ્વાસ્થ્યથી લઈને પ્રોડક્ટિવિટી થશે વધુ સારી 1976 બાદ એટલે કે 48 વર્ષ બાદ પહેલીવાર આકાશમાં આવો ખળભળાટ મચ્યો છે. જ્યારે જમીનના એક મોટા હિસ્સાને પાર કરીને એક તોફાન સમુદ્રમાં જઈને ચક્રવાતી તોફાન એટલે કે વાવાઝોડામાં ફેરવાઈ રહ્યું છે. સૌથી વધુ ચોંકાવનારી વાત છે આ વાવાઝોડાનો સમય. સામાન્ય રીતે ચોમાસા સીઝનમાં અરબ સાગરનું તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ નીચે રહે છે. સાઈક્લોન ત્યારે બને છે જ્યારે તાપમાન 26.5 ડિગ્રી સેલ્સિયસ ઉપર જાય. આથી જુલાઈ બાદ અને સપ્ટેમ્બર સુધીમાં આ વિસ્તારમાં સાઈક્લોન બનવાની શક્યતા ખુબ ઓછી રહે છે. દુર્લભ જ કહી શકાય.
હાલના સમયમાં જે સ્થિતિ છે તે બિલકુલ ઉલ્ટી છે. બંગાળની ખાડી અને અરબ સાગરની સરખામણીમાં પશ્ચિમ અરબ સાગરમાં વાવાઝોડા ઓછા ઉદભવે છે. કારણ કે અહીંની સ્થિતિઓ વાવાઝોડા બનવા માટે ઓછી અનુકૂળ હોય છે. વાવાઝોડા માટે સમુદ્રના પાણીનું 50 મીટરના ઊંડાણ સુધી 26.5 ડિગ્રી સેલ્સિયસ ગરમ હોવું જરૂરી છે.જો ઈતિહાસમાં જઈને જોઈએ તો ઉત્તરી હિંદ મહાસાગર, બંગાળની ખાડી અને અરબ સાગરની સરખામણીમાં દર વર્ષે ફક્ત પાંચ જેટલા વાવાઝોડા ઉદભવે છે. એટલે કે વૈશ્વિક સરેરાશના માત્ર 5થી 6 ટકા.
Arabian Sea Puzzle Meteorologist Severe Storm Cyclone News Cyclone In Gujarat Cyclone Effect In Gujarat Gujarati News India News Saurashtra Kutch આશના વાવાઝોડું આસના વાવાઝોડુ અસના વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છ વાવાઝોડા સમાચાર ગુજરાતમાં વાવાઝોડું Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સરકારી કર્મચારીઓના હિત માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય : વંદે ભારત ટ્રેનમાં મુસાફરી માટે મળશે આ ફાયદોGujarat Government Big Decision : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક હિત નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને એલ.ટી.સી/વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનના પ્રવાસને માન્યતા આપી છે.
और पढो »
મંગળ ગ્રહ પર ગયેલા વૈજ્ઞાનિકોની નવી ભવિષ્યવાણી, જમીન નીચે મળી નવા જીવનની આશાHabitable Mars Planet: મંગળને માનવી માટે રહેવા યોગ્ય બનાવવા માટે વૈજ્ઞાનિકો શક્યત તમામ શોધ કરી રહ્યાં છે, તેઓ લાલ ગ્રહના વાતાવરણને ગાઢ બનાવવા માટે તેને ગરમ કરવાની વાત કરી રહ્યા છે
और पढो »
સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 28,000 બેંક ખાતાઓ અંગે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણયગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, ગુજરાત પોલીસના પ્રયાસોથી સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 28,000 બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા. રિફંડ અને હોલ્ડ પર મૂકવામાં આવેલી રકમમાં નોંધપાત્ર ફેરફાર, 2024માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી 46.42%.
और पढो »
કોલકાતા ડોક્ટર કેસ: CBI તપાસમાં આરોપી સંજય રોય વિશે થયો અત્યંત ચોંકાવનારો અને ડરામણો ખુલાસોસાઈકોએનાલિસ્ટ્સની ટીમે પૂછપરછ દરમિયાન જાણ્યું કે 31 વર્ષના આ સંજયને કોઈ પસ્તાવો નહતો. તેણે કોઈ પણ ભાવ દર્શાવ્યા વગર જ ક્રાઈમ સીન પર શું થયું હતું તે અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો. વધુ વિગતો માટે વાંચો અહેવાલ....
और पढो »
હું જલ્દી પાછી આવીશ...એક આઈલેન્ડ માટે અમેરિકાએ બાંગ્લાદેશને બરબાદ કર્યું, શેખ હસીનાનો મોટો ખુલાસોBangladesh News: બાંગ્લાદેશમાં હિંસા અને અરાજકતાને લઈને દેશની પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે બાંગ્લાદેશની વર્તમાન હાલત પાછળ અમેરિકાનો બાથ છે. બાંગ્લાદેશ છોડતા પહેલા શેખ હસીના દેશને સંબોધિત કરવા માંગતી હતી.
और पढो »
ભાજપના રાજમાં સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર! અભિમન્યુના કોઠા પસાર કરવા જેવી નાગરિકોની સ્થિતિGujarat Congress Allegation Of Corruption : ગુજરાત કોંગ્રેસના નેતાઓએ સરકારના વિવિધ વિભાગ અને અમદાવાદ મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે સવાલો ઉઠાવ્યા
और पढो »