ગુજરાત શિક્ષણ બોર્ડનો મોટો નિર્ણય; વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મળશે આ ઓપ્શન

Breaking News समाचार

ગુજરાત શિક્ષણ બોર્ડનો મોટો નિર્ણય; વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મળશે આ ઓપ્શન
GujaratGandhinagarBest Of Two No Option
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રથમવાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ ટુ નો ઓપ્શન આપ્યો છે. માર્ચ 2024માં લેવાયેલ પરીક્ષા અને પૂરક પરીક્ષા બંનેમાંથી ઉંચા પરિણામની પસંદગી વિદ્યાર્થીઓને મળશે.

. માર્ચ 2024માં લેવાયેલ પરીક્ષા અને પૂરક પરીક્ષા બંનેમાંથી ઉંચા પરિણામની પસંદગી વિદ્યાર્થીઓને મળશે. વિજ્ઞાન પ્રવાહ ના વિદ્યાર્થીઓ જે વિષયમાં નાપાસ થયા હોય એટલા વિષયની અથવા તમામ વિષયની લેખિત પરીક્ષા આપી શકશે. Neelam Gemstone: કઇ રાશિઓ માટે શુભ હોય છે નીલમ? રાજા રંક અને રંકને રાજ બનાવી દેશે આ રત્નગુજરાત પોલીસમાં ભરતી અંગે સૌથી મોટા સમાચાર; IPS હસમુખ પટેલે આપી સંપૂર્ણ જાણકારી

વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ જે વિષયમાં નાપાસ થયા હોય એટલા વિષયની અથવા તમામ વિષયની લેખિત પરીક્ષા આપી શકશે.સાથે જ માર્ચ 2024ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ પણ જેટલા વિષયની પૂરક પરીક્ષા આપવી હોય તે આપી શકશે. વિજ્ઞાન પ્રવાહના રીપીટર વિદ્યાર્થીઓ રીપીટર વિષયોનીજ પૂરક પરીક્ષા આપી શકશે. ધોરણ 12 સાયન્સમાં પ્રેક્ટીકલમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ જ પ્રેક્ટીકલની પૂરક પરીક્ષા આપી શકશે. પ્રથમ વાર શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પરિણામ સુધારવા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Gandhinagar Best Of Two No Option Science Stream Students Students Gujarat Education Board ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ શિક્ષણ બોર્ડ વિજ્ઞાન પ્રવાહ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ બેસ્ટ ઓફ ટુ નો લેખિત પરીક્ષા

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાત બોર્ડનો મહત્વપૂર્ણ નિર્ણય; હવે વિદ્યાર્થીઓને નાપાસ થવાનો ડર જ નહીં રહે, વર્ષ નહીં બગડેગુજરાત બોર્ડનો મહત્વપૂર્ણ નિર્ણય; હવે વિદ્યાર્થીઓને નાપાસ થવાનો ડર જ નહીં રહે, વર્ષ નહીં બગડેધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10 માં પહેલા બે વિષયની પૂરક પરીક્ષા આપી શકાતી હતી તે આ વખતે ત્રણ વિષયની પરીક્ષા આપી શકાશે. જ્યારે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ તમામ વિષયની પરીક્ષા ફરીથી આપી શકશે.
और पढो »

ફરવાના શોખીન ગુજરાતીઓ માટે મોટા સમાચાર : નર્મદામાં દોડશે ક્રુઝ, છેક મધ્યપ્રદેશ સુધી લઈ જશેફરવાના શોખીન ગુજરાતીઓ માટે મોટા સમાચાર : નર્મદામાં દોડશે ક્રુઝ, છેક મધ્યપ્રદેશ સુધી લઈ જશેGujarat Tourism : આ ક્રુઝ સર્વિસથી ગુજરાત ટુરિઝમ અને મધ્ય પ્રદેશ ટુરિઝમને મોટો ફાયદો થશે, દિવાળી સુધી આ ક્રુઝ નર્મદા નદીમાં ઉતારવામાં આયોજન છે
और पढो »

અન્ય સમાજના લોકોને ચૂંટણીમાં ચાન્સ આપવા ગુજરાતના આ ધારાસભ્યનો મોટો નિર્ણયઅન્ય સમાજના લોકોને ચૂંટણીમાં ચાન્સ આપવા ગુજરાતના આ ધારાસભ્યનો મોટો નિર્ણયધાનેરાના ધારાસભ્ય માવજીભાઈએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આજે હું સમાજના આગેવાનો, સામાજિક સંસ્થાઓના આગેવાનો અને સહકારી સંસ્થાઓના આગેવાનો વચ્ચે જાહેરાત કરું છું. હું જાહેરાત કરું છું કે હું હવે સહકારી ક્ષેત્રની કોઈ જ ચૂંટણીઓમાં ઉતરવાનો નથી. હું હવે સહકારી ક્ષેત્રની ચૂંટણીઓથી અળગો રહીશ.
और पढो »

ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
और पढो »

અલ્ટીમેટમનો દિવસ આવ્યો! રૂપાલાને માફી કે પછી આંદોલન, આજે ક્ષત્રિયો બધુ ફાઈનલ કરશેઅલ્ટીમેટમનો દિવસ આવ્યો! રૂપાલાને માફી કે પછી આંદોલન, આજે ક્ષત્રિયો બધુ ફાઈનલ કરશેParsottam Rupala Vs Rajput Samaj : અમદાવાદમાં આજે ક્ષત્રિય કોર સમાજની બેઠક મળશે, આ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી રાજપૂતો અગત્યની જાહેરાત કરશે અને આગામી કાર્યક્રમો અંગે જાણ કરવામાં આવશે
और पढो »

હવે ફટાફટ કન્ફર્મ થશે તમારી ટ્રેન ટિકિટ, ટ્રેનોમાં વેઈટિંગ વધતા રેલવેએ લીધો મોટો નિર્ણયહવે ફટાફટ કન્ફર્મ થશે તમારી ટ્રેન ટિકિટ, ટ્રેનોમાં વેઈટિંગ વધતા રેલવેએ લીધો મોટો નિર્ણયSpecial Trains For Vacation : ઉનાળુ વેકેશન અને લોકસભાની ચૂંટણીમાં મુસાફરોની અવરજવર વધી જતા રેલવેએ વધુ સ્પેશિયલ ટ્રેન દોડાવાનો નિર્ણય લીધો, આ રાજ્યોમાં ટ્રેનોની સંખ્યા વધારાઈ
और पढो »



Render Time: 2025-02-21 05:19:05