ગુજરાત પોલીસમાં મોટી ભરતી આવી, 12472 પોલીસકર્મીની ભરતી થશે, આ રહી અરજી કરવાની A To Z માહિતી

Gujarat Police समाचार

ગુજરાત પોલીસમાં મોટી ભરતી આવી, 12472 પોલીસકર્મીની ભરતી થશે, આ રહી અરજી કરવાની A To Z માહિતી
Government JobJobsJob Update
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 91%
  • Publisher: 63%

Gujarat police bharti : ચૂંટણી આવી, ભરતી લાવી, ગુજરાત પોલીસમાં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે આનંદના સમાચાર, આવી છે મોટી ભરતી, 472 PSI સહિત 12472 પોલીસકર્મીની ભરતી કરાશે, 30 એપ્રિલ સુધી ઉમેદવારો અરજી કરી શકાશે, ફક્ત ઓનલાઇન જ કરી શકાશે અરજી, વધુ માહિતી માટે નીચે...

Gujarat police bharti : ચૂંટણી આવી, ભરતી લાવી, ગુજરાત પોલીસ માં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે આનંદના સમાચાર, આવી છે મોટી ભરતી, 472 PSI સહિત 12472 પોલીસકર્મીની ભરતી કરાશે, 30 એપ્રિલ સુધી ઉમેદવારો અરજી કરી શકાશે, ફક્ત ઓનલાઇન જ કરી શકાશે અરજી, વધુ માહિતી માટે નીચે વાંચો દૈનિક રાશિફળ 22 એપ્રિલ: આર્થિક દ્રષ્ટિકોણથી દિવસ સંતોષકારક, પૈસા સંબંધિત કામોમાં સ્પષ્ટતા રાખો, વાંચો આજનું રાશિફળ સરકારી નોકરી દરેક યુવાઓના ખ્વાબ હોય છે. તેમાં પણ પોલીસ વિભાગમાં નોકરી મળે તેની રાહ અસંખ્ય યુવકો જોતા હોય છે.

ગુજરાત પોલીસમાં ભરતી થવા માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. આ માટે કેવી રીતે આવેદન કરવું, ક્યાંથી કરવું, કયો છેલ્લો દિવસ છે તે તમામ માહિતી પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે.ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે છેલ્લો દિવસ 30 એપ્રિલ, 2024 સુધીનો છે. લાયક તથા ઈચ્છુક ઉમેદવારે ભરતી માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. જે માટે ojas.gujarat.gov.in પર જઈને અરજી કરી શકે છે.ગુજરાત પોલીસમાં ભરતી માટે ધોરણ 12 અને ગ્રેજ્યુએટ અરજી કરી શકે છે. પોલીસમાં ભરતી માટે ઉમેદવાર ધોરણ12 પાસ હોવો જરૂરી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Government Job Jobs Job Update Job Search ગુજરાત પોલીસ સરકારી નોકરી ગુજરાત પોલીસ ભરતી Gujarat Police Force પોલીસ ભરતી બોર્ડ ગુજરાત પોલીસની ભરતી Police Force Exam Gujarati News ગુજરાતી ન્યૂઝ 12472 પોલીસકર્મીની ભરતી ઓનલાઇન અરજી પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર Gujarat Police Bharti Gujarat Police Recruitment પોલીસ ભરતી કોન્સ્ટેબલ નવી નોકરી નવી ભરતી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
और पढो »

7 દિવસ બાદ આ જાતકો પર થશે શુક્રની કૃપા, ધન-સંપત્તિની થશે પ્રાપ્તિ, ઈન્ક્રીમેન્ટનો પણ યોગ7 દિવસ બાદ આ જાતકો પર થશે શુક્રની કૃપા, ધન-સંપત્તિની થશે પ્રાપ્તિ, ઈન્ક્રીમેન્ટનો પણ યોગShukra Nakshatra Gochar 2024: શુક્ર જલ્દી અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્રના નક્ષત્ર પરિવર્તનની અસર દરેક જાતકો પર પડશે. પરંતુ ત્રણ રાશિ એવી છે જેને શુક્રના નક્ષત્ર પરિવર્તનથી વિશેષ લાભ મળશે.
और पढो »

જે 10 ક્ષત્રાણીઓએ આંદોલન શરૂ કર્યું એમને સાઈડલાઈન કરાયા, પારણા બાદ પદ્મિનીબાના મોટા ઘટસ્ફોટજે 10 ક્ષત્રાણીઓએ આંદોલન શરૂ કર્યું એમને સાઈડલાઈન કરાયા, પારણા બાદ પદ્મિનીબાના મોટા ઘટસ્ફોટગાંધીનગરમાં ગત મધ્ય રાત્રિએ ક્ષત્રિય આગેવાનો સાથેની બેઠક ધાર્યા મૂજબ નિષ્ફળ રહી છે પરંતુ, આ બેઠકના પગલે ક્ષત્રિય સમાજમાં ખાસ કરીને મહિલાઓમાં ભારે ધુંધવાટ, રોષ અને નારાજગી આજે જોવા મળ્યા હતા.
और पढो »

ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની મોટી અસર : આજે વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહીગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની મોટી અસર : આજે વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહીHeatwave Alert : દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત વચ્ચે ઉદભવેલા સાયક્લોનિક સરક્યુલેશનને કારણે આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી
और पढो »

અમદાવાદના પૂર્વ પટ્ટાના લોકોને સૌથી મોટી રાહત : નવો ઘોડાસર બ્રિજ ખૂલવાની તારીખ આવી ગઈઅમદાવાદના પૂર્વ પટ્ટાના લોકોને સૌથી મોટી રાહત : નવો ઘોડાસર બ્રિજ ખૂલવાની તારીખ આવી ગઈGhodasar Flyover Opening : ઘોડાસર સ્પ્લિટ ફ્લાયઓવર બ્રિજ બે દિવસ બાદ ખુલ્લો મુકાશે, નારોલથી નરોડા અને મણિનગર જતાં લોકોને ફાયદો, હવે અઢી લાખ જેટલા વાહનોને ટ્રાફિકની સમસ્યાથી મળશે મુક્તિ
और पढो »

આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં મોટું પ્લાનિંગ કરી રહી છે, સુનીતા કેજરીવાલ આવશે ગુજરાતઆમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં મોટું પ્લાનિંગ કરી રહી છે, સુનીતા કેજરીવાલ આવશે ગુજરાતSunita Kejriwal : ગુજરાતમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના પ્રવાસ બાદ હવે સુનીતા કેજરીવાલ પ્રચારમાં ઉતરશે. પાર્ટીએ ભાવનગર અને ખાસ કરીને ભરૂચની સીટ માટે નવા પ્રકારે રણનીતિ બનાવી છે. ચૈતર વસાના નોમિનેશન બાદ પાર્ટી પ્રચાર પર ફોકસ કરવા માંગે છે
और पढो »



Render Time: 2025-02-19 03:06:47