ગુજરાતમાં 40 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન! જતાં જતાં મેઘરાજા આ વિસ્તારોમાં બોલાવશે સટાસટી

Gujarat समाचार

ગુજરાતમાં 40 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન! જતાં જતાં મેઘરાજા આ વિસ્તારોમાં બોલાવશે સટાસટી
GandhinagarCyclonic Circulation ActiveBengal
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 52 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 187%
  • Publisher: 63%

Gujarat Rains: ગુજરાતમાં લાંબા સમયથી મેઘરાજા આરામ પર હતા. જોકે, બુધવારે બપોર બાદ અચાનક જ મોટા ભાગના શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમદાવાદ, સુરત, છોટાઉદેપુર સહિતના શહેરોમાં વરસાદે સટાસટી બોલાવી દીધી હતી.

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ફરી એક વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ હતી. સુરત, અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી. ગુજરાત માં ક્યાં ફૂંકાશે ઝડપી પવન? કયા જિલ્લાઓમાં છે ભારે વરસાદની આગાહી ? ક્યારે થશે બંધ ગુજરાત માં લાંબા સમયથી મેઘરાજા આરામ પર હતા. જોકે, બુધવારે બપોર બાદ અચાનક જ મોટા ભાગના શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમદાવાદ, સુરત, છોટાઉદેપુર સહિતના શહેરોમાં વરસાદે સટાસટી બોલાવી દીધી હતી.

જૂના બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાઈ ગયાં હતાં. ઓપીડી તેમજ પેસેજમાં પાણી ભરાતાં દર્દીઓને મુશ્કેલી પડી હતી. બે કલાકના વરસાદમાં નવી સિવિલમાં પાણી ભરાતા સવાલો ઊભા થયા છે. પાણીના નિકાલ માટે સફાઈકર્મીઓ પાણી ઉલેચી રહ્યા હતા.અમદાવાદ શહેરમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર કરી ગયો હતો. જ્યારે વહેલી સવારથી જ અમદાવાદ શહેરના વાતાવરણમાં ગરમી અને બફારો થયા બાદ બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gandhinagar Cyclonic Circulation Active Bengal Rainy Weather Next 5 Days Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast ગુજરાત Gujarat Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી પાણી ભરાયા ભારે વરસાદની આગાહી Flood Alert Flood Warning Gujarat Flood Gujarat Floods ગુજરાતમાં પૂર વાવાઝોડું આવી રહ્યું છે વાવાઝોડું Cyclone Alert

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આ તો ટ્રેલર છે, સપ્ટેમ્બરમાં સપાટો બોલાવશે વરસાદનું પિક્ચર! 80 કિમી.ની ઝડપે ફૂંકાશે પવન, અંબાલાલની આગાહીઆ તો ટ્રેલર છે, સપ્ટેમ્બરમાં સપાટો બોલાવશે વરસાદનું પિક્ચર! 80 કિમી.ની ઝડપે ફૂંકાશે પવન, અંબાલાલની આગાહીGujarat Rain Forecast Ambalal Patel: ગુજરાત પરથી પસાર થઈ રહેલી મજબૂત સિસ્ટમને પગલે હાલ ભારે વરસાદ થઈ રહ્યો છે. આ અંગેની આગાહી પણ અગાઉ અંબાલાલ પટેલે કરી હતી. અંબાલાલ પટેલે આના કરતા પણ વધુ ઘાતક આગાહી હવે કરી દીધી છે. જાણો આગામી દિવસોમાં ગુજરાતમાં શું થવાનું છે....
और पढो »

અંબાલાલની આગાહી! જતાં જતાં ગુજરાત પરથી પસાર થશે આ ભયાનક સિસ્ટમ! આ તારીખથી ફરી વરસાદઅંબાલાલની આગાહી! જતાં જતાં ગુજરાત પરથી પસાર થશે આ ભયાનક સિસ્ટમ! આ તારીખથી ફરી વરસાદઅંબાલાલ પટેલે જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં અષાઢી માહોલ જામશે. અષાઢમાં જેવી રીતે અનરાધાર વરસાદ વરસ્યો તેવી જ રીતે સપ્ટેમ્બરમાં પણ વરસાદ વરસશે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે.
और पढो »

બંગાળની ખાડીમાં બની રહી છે ખતરનાક સિસ્ટમ, ગુજરાતના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહીબંગાળની ખાડીમાં બની રહી છે ખતરનાક સિસ્ટમ, ગુજરાતના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહીહવે ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પરંતુ મેઘરાજા ગુજરાતને જતાં-જતાં ભીંજવવાની તૈયારી કરી રહ્યાં છે. બંગાળની ખાડીમાં હલચલ જોવા મળી રહી છે, જેની અસર ગુજરાતમાં થઈ શકે છે. ગુજરાતમાં હજુ વરસાદ પડવાની સંભાવના હવામાન નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યાં છે.
और पढो »

અંબાલાલ પટેલે શિયાળા માટે જે આગાહી કરી તે ચોંકાવનારી છે, દરિયો એટલો ઠંડો બનશે કે ડિસેમ્બર કાઢવો અઘરો પડશેઅંબાલાલ પટેલે શિયાળા માટે જે આગાહી કરી તે ચોંકાવનારી છે, દરિયો એટલો ઠંડો બનશે કે ડિસેમ્બર કાઢવો અઘરો પડશેIndia to face severe winter : ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી...19થી 22 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદી ઝાપટાની અંબાલાલ પટેલે વ્યક્ત કરી શક્યતા...આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડી વિદાય લેશે તેવું અનુમાન....
और पढो »

આ વાવાઝોડું બે દેશોમાં ભૂક્કા કાઢ્યા બાદ ત્રીજા દેશ પર 200 કિ.મીની ઝડપે ત્રાટક્યું, શું ગુજરાતને અસર થશે?આ વાવાઝોડું બે દેશોમાં ભૂક્કા કાઢ્યા બાદ ત્રીજા દેશ પર 200 કિ.મીની ઝડપે ત્રાટક્યું, શું ગુજરાતને અસર થશે?ચીને શુક્રવારે રેડ એલર્ટ જાહેર કર્યું હતું, જેમાં દક્ષિણી ક્ષેત્રમાં પૂરની ચેતવણી અને ચીનના ગુઆંગસી ઝુઆંગ સ્વાયત્ત ક્ષેત્ર અને ઉત્તર વિયેતનામમાં પૂર આવવાની સંભાવના છે.
और पढो »

હવે સપ્ટેમ્બરમાં મેઘો ગુજરાતમાં કરશે સટાસટી! આ વિસ્તારોમાં જાહેર કરાયું એલર્ટહવે સપ્ટેમ્બરમાં મેઘો ગુજરાતમાં કરશે સટાસટી! આ વિસ્તારોમાં જાહેર કરાયું એલર્ટગુજરાતમાં આવતા મહિને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર વધુ એક મજબૂત સિસ્ટમ સક્રિય થઈ રહી હોવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેથી ચારથી દસ સપ્ટેમ્બર સુધીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
और पढो »



Render Time: 2025-02-19 04:11:13