વલસાડ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય કરાઈ છે. વલસાડ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. NDRF ની ટિમ દ્રારા વલસાડના લો-લેવલના વિસ્તારો તથા તિથલ બીચની મુલાકાત લેવામાં આવી છે.
Gujarat Monsoon 2024 : અગામી 7 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવમાં આવી છે. ત્યારે હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે વલસાડ નો તિથલ દરિયો તોફાની બન્યો છે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. તિથલ બીચ પર 15થી 20 ફૂટ ઊંચા મોજાં ઊછળી રહ્યા છે. વલસાડ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ભારે વરસાદને પગલે NDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
ભાવનગર શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે ઝરમર વરસાદ વરસ્યો છે. શહેરમાં સામાન્ય વરસાદને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. જિલ્લાનાં મહુવા અને જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. તળાજા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. અમુક તાલુકામાં વાવણી લાયક વરસાદ થઈ જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.ભાવનગર જિલ્લાનાં પાલીતાણા શહેર સહિત પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે.
Gujarat Weather Update ગુજરાત વલસાડ Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department Monsoon Rain ચોમાસાની આગાહી વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Monsoon 2024 Prediction Gujarat Monsoon 2024 Prediction Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Monsoon Date Gujarat Monsoon Landfall Date Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ ક્યારે ચોમાસું 2024 ગુજરાતમાં ચોમાસું Gujarat Weather Forecast Weather Update Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથેની આગાહી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગરમી ભૂલી જાઓ! ગુજરાતના આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાનની આગાહીGujarat rain: અમદાવાદ હવામાન વિભાગે જાહેર કરેલા વેધર ફોરકાસ્ટ બુલેટિનમાં કયા કયા વિસ્તારોમાં અને કઇ તારીખે ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે તે જોઇએ.
और पढो »
ગુજરાત પર તોળાઈ રહ્યું છે મોટું સંકટ! આંધી, તોફાન, વાવાઝોડું...આ જિલ્લાઓમાં મોટું જોખમGujarat Weather Update: આ તારીખે આવી બનશે! ગુજરાતમાં 50 કિ.મીની ઝડપે ફૂંકાશે ધૂળનું વાવાઝોડું, 4 જિલ્લામાં થશે ખેદાન-મેદાન! જાણો ગુજરાતના કયા જિલ્લાઓ પર મંડરાઈ રહ્યો છે મોટો ખતરો.
और पढो »
હીટવેવ હટ્યો, રેમલ રફેદફે, ચોમાસું ચાલુ...વીજળીના કડાકા ભડાકા સાથે આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદMonsoon Update: નિર્ધારિત તારીખથી 2 દિવસ પહેલાં મળી વરસાદ અંગેની ખુશખબર..દેશના વિવિધ રાજ્યોને હવે ઘેરવા લાગ્યા છે વરસાદી વાદળો. જલદી આવશે ગુજરાતનો વારો...
और पढो »
પ્રોપર્ટી ખરીદવા ઉતાવળ કરજો, ગુજરાત સરકારના એક નિર્ણયથી વધી જશે ભાવ, થઈ રહ્યું છે મોટું પ્લાનિંગJantri Price Hike In Gujarat : ગુજરાતમાં જંત્રીનો રેટ વધતા નવાં ઘર મોંઘાં થશે, સરકાર ઓગસ્ટમાં નવા સ્લેબ જાહેર કરી શકે છે, જેના બાદ શહેરો મોંઘાં થશે, અને ગામડાં સસ્તાં થશે, ગુજરાત સરકાર આ વખતે જંત્રીના ભાવ વધારવા મક્કમ છે
और पढो »
ભારતીય નાસ્ત્રેદેમસની ચોંકાવનારી ભવિષ્યવાણી: દુનિયા પર તોળાઈ રહ્યું છે મોટું જોખમ, 29 જૂન કયામતનો દિવસશુ ખરેખર 29મી જૂનનો દિવસ કયામતનો દિવસ બની જશે? આ શબ્દો ભારતીય જ્યોતિષ અને નવા નાસ્ત્રેદેમસ તરીકે ઓળખાઈ રહેલા કુશલકુમારના નિવેદન બાદ ચર્ચામાં છે. તેમણે હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો કે દુનિયામાં જલદી ત્રીજુ વિશ્વયુદ્ધ થવાનું છે.
और पढो »
ચોમાસાની રાહ જોનારા ગુજરાતીઓ માટે મોટી આગાહી : આજે 21 જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદ આવશેRain Alert : ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન સાથે પડ્યો વરસાદ,,, અમરેલી જિલ્લામાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી,,, ભારે પવનથી બાગાયતી પાક પડી ગયા આડા
और पढो »