Gujarat Monsoon 2024: જે કાળઝાળ ગરમીનો સામનો ગુજરાતીઓએ કર્યો તેઓ હવે વરસાદને વધાવવા તૈયાર થઈ જાય, કારણ કે રાજ્યમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. ત્રણથી ચાર દિવસ વહાલા ચોમાસાએ ગુજરાતમાં પ્રવેશ કર્યો છે, ચોમાસાનો પ્રારંભ થતાં જ અન્નદાતાએ હળ જોડી દીધા છે અને વાવણીની શરૂઆત કરી છે.
Gujarat Heavy Rains: વરસાદ આમ તો ગુજરાત માં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસી રહ્યો છે, પરંતુ આ વરસાદ પ્રિ-મોન્સુન એક્ટિવીટીના ભાગરૂપે હતો. જો કે હવે જે વરસાદ શરૂ થયો છે તે ચોમાસાનો વરસાદ છે, ગુજરાત ના આકાશમાંથી કાચું સોનું વરસવાની શરૂઆત થઈ ગઈ છે, ખેડૂતોએ પણ ખેતરમાં હળ જોડીને વાવણી શરૂ કરી દીધી છે.
આ વખતે ગુજરાતમાં પડેલી કાળઝાળ ગરમીને ગુજરાતીઓ ભૂલી શકે તેમ નથી, 47 ડિગ્રીમાં અમદાવાદીઓએ શેકાવું પડ્યું હતું. ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું પરંતુ ચોમાસાનો આરંભ થઈ ગયો છે, દક્ષિણમાં ચોમાસાએ દેખા પણ દઈ દીધી છે અને ચોમાસું ધીરે ધીરે ગુજરાતના અન્ય જિલ્લાઓ તરફ આગળ વધી રહ્યું છે. આ વખતે વરસાદ ધમાકેદાર રહેવાની આગાહી છે, તેનો અણસાર પણ મળી ગયો છે, કારણ કે ચોમાસું આ વખતે 4થી 5 દિવસ વહેલા શરૂ થયું છે.
હવામાન વિભાગે ગુજરાતમાં સારા વરસાદની સાથે ઠંડરસ્ટોર્મની પણ આગાહી કરી છે. આગામી સાત દિવસ રાજ્યના જુદા જુદા વિસ્તારમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. શરૂઆતમાં ગુજરાતમાં મધ્યમ વરસાદ રહી શકે છે, પરંતુ પાછળથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે તે નક્કી છે, આ વખતે વરસાદ સારો રહેવાનું અનુમાન છે, ત્યારે આપણે સૌ આશા રાખીએ કે, મેઘરાજા જરૂરિયાત પુરતા મનમુકીને વરસે અને તેનો સીધો ફાયદો અન્નદાતાને થાય.
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department Monsoon Rain IMD Good News IMD Rain Time When Will The Rain Come ચોમાસાની આગાહી વરસાદની આગાહી ગુજરાતમાં ચોમાસું ક્યારે Statewise Date Of Monsoon Monsoon In India હવામાન વિભાગની આગાહી Monsoon 2024 Prediction Gujarat Monsoon 2024 Prediction Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Monsoon Date Gujarat Monsoon Landfall Date Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ ક્યારે ચોમાસું 2024 ગુજરાતમાં ચોમાસું Gujarat Weather Forecast Weather Update Gujarat Monsoon
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
વાદળો ઘેરાયા, આવી રહી છે મેઘસવારી : 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીGujarat Weather Forecast : ગુજરાતમાં ચોમાસું જલ્દી જ દસ્તક દેશે..નૈઋત્યનું ચોમાસું ગુજરાતના કાંઠે પહોંચી ગયું છે..જેથી આગામી 24 કલાકમાં જ ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતા
और पढो »
ગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે આવ્યો વરસાદ, હિંમતનગરમાં મેઘરાજાની જોરદાર બેટિંગRain Alert : ગુજરાતમાં ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન વરસાદની જોરદાર એન્ટ્રી થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવાઝોડા પવન સાથે વરસાદનું આગમન થયું છે. ગત રાતે સાબરકાંઠાના હિંમતનગરમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી.
और पढो »
ગુજરાતમાં વાવાઝોડાની અસર દેખાઈ, આંધી તોફાન સાથે વરસાદની શરૂઆત, પોશીના પાણી પાણી થયુંCyclone Remal Latest Updates : પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ પર ત્રાટકવાના રેમલ વાવાઝોડાની અસર ગુજરાતમાં દેખાવા લાગી છે. ગઈકાલે સાંજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં તોફાની પવન સાથે વરસાદ ત્રાટક્યો છે. પોશીના વિસ્તાર વરસાદથી પાણી પાણી થઈ ગયો છે.
और पढो »
₹450 પર આવ્યો હતો IPO, હવે ₹26 પર આવી ગયો આ પાવર શેરReliance Power share: અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. આ દરમિયાન તેમાં 130 ટકા સુધીની જોરદાર તેજી આવી છે.
और पढो »
Cleaning Hacks: પીવાના પાણીનું માટલું કેટલા દિવસ સાફ કરવું? માટલાની સફાઈનું નહીં રાખો ધ્યાન તો પડશો બીમારCleaning Hacks: મોટાભાગના ઘરોમાં પીવાનું પાણી માટીના માટલામાં જ ભરવામાં આવે છે. ઉનાળામાં ફ્રીજના બદલે માટીના માટલામાં ભરેલું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે. જો માટલાની સફાઈ યોગ્ય રીતે ન થાય તો આ પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ બની શકે છે.
और पढो »
વહેલો આવશે વરસાદ, ગુજરાતમાં ક્યારે ચોમાસું આવશે, આ રહી નવી આગાહીMonsoon Arrival : ખેડૂતો માટે આનંદના સમાચાર.... ગુજરાતમાં બે દિવસ વહેલું બેસશે ચોમાસું.... હવામાન વિભાગે કરી સારા વરસાદની આગાહી... 13 જૂને આવશે મેઘસવારી
और पढो »