ગુજરાતમાં આટલું સસ્તું ઘર ક્યાંય નહિ મળે! 17 શહેરોમાં ઉભા થઈ રહ્યાં છે આવાસ

Government Scheme समाचार

ગુજરાતમાં આટલું સસ્તું ઘર ક્યાંય નહિ મળે! 17 શહેરોમાં ઉભા થઈ રહ્યાં છે આવાસ
GandhinagarConstruction Workers Will Get Accommodation For FRain Basera
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 34 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 133%
  • Publisher: 63%

Shramik Basera Yojana : શ્રમિક બસેરા યોજના અંતર્ગત બાંધકામ પૂરજોશમાં શરૂ, રાજ્યના મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ આવાસો ઊભા કરવામાં આવશે... યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકોને વ્યક્તિદીઠ પાંચ રૂપિયાના ટોકનદરે મળશે સુવિધાયુક્ત હંગામી આવાસ... શ્રમિક બસેરા તૈયાર થતાં 15 હજારથી વધુ બાંધકામ શ્રમિકોને લાભ મળશે...

શ્રમિક બસેરા યોજના અંતર્ગત બાંધકામ પૂરજોશમાં શરૂ, રાજ્યના મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ આવાસો ઊભા કરવામાં આવશે... યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકોને વ્યક્તિદીઠ પાંચ રૂપિયાના ટોકનદરે મળશે સુવિધાયુક્ત હંગામી આવાસ... શ્રમિક બસેરા તૈયાર થતાં 15 હજારથી વધુ બાંધકામ શ્રમિકોને લાભ મળશે... બાંધકામ સહિતના અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના જીવન ધોરણમાં ગુણાત્મક બદલાવ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધastrologyજીવન ધૂળધાણી કરી નાખે રાહુ...

રાજ્યના શ્રમિકોની સુખાકારી માટે આ વર્ષે જુલાઈમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના ચાર મોટા શહેરોમાં શ્રમિકો માટે હંગામી આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. શ્રમિક બસેરા યોજના યોજના અંતર્ગત આવાસ નિર્માણની કામગીરી અત્યારે પૂરજોશમાં શરૂ છે. શ્રમિક બસેરા યોજના હેઠળ રાજ્યના મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ આવાસો ઊભા કરવામાં આવશે.

આ યોજના હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારને રાહત દરે ભાડેથી રહેવાની સુવિધા પુરી પાડવામાં આવશે. લાભાર્થી શ્રમિકના છ વર્ષ કે ઓછી વયના બાળકો માટે કોઈ ભાડું લેવામાં આવશે નહીં. આ યોજનામાં શ્રમિકોના કડિયાનાકાના એક કિલોમીટર જેટલા વિસ્તારોમાં આવાસ પુરા પાડવામાં આવશે, જેમાં પાણી, રસોડું, વીજળી, પંખા, સ્ટ્રીટલાઈટ, સિક્યોરિટી, મેડીકલ અને ઘોડિયાઘર જેવી સુવિધા હશે. શ્રમિક બસેરા તૈયાર થતાં શરૂઆતમાં 15 હજારથી વધુ બાંધકામ શ્રમિકોને લાભ મળશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gandhinagar Construction Workers Will Get Accommodation For F Rain Basera Gujarat Breaking News Gandhinagar Shramik Basera Yojana Ahmedabad Gandhinagar Rajkot Vadodara ભુપેન્દ્ર પટેલ અમદાવાદ ગાંધીનગર રાજકોટ વડોદરા શ્રમિક બસેરા યોજના સાઇટોનું ખાતમૂહુર્ત Gujarat Budget 2023 Gujarati News ગુજરાતમાં ગરીબ પરિવારોના વિકાસ માટે નવી યોજનાની જ સરકારી યોજના સરકારી યોજનાનો લાભ ઉજ્વલા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શ્રમિક કાર્ડ યોજના પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના મફત સિલાઈ મશીન યોજના મફત ગેસ કનેક્શન સસ્તુ અનાજ One Nation One Ration Card

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કોરોના કરતા ખતરનાક બીમારી ગુજરાતમાં ફેલાઈ, ટપોટપ થઈ રહ્યાં છે મોત, બે મહિનામાં 22 ના મોતકોરોના કરતા ખતરનાક બીમારી ગુજરાતમાં ફેલાઈ, ટપોટપ થઈ રહ્યાં છે મોત, બે મહિનામાં 22 ના મોતSwine Flu Spread In Gujarat રાજ્યમાં સ્વાઈનફ્લૂએ ઊંચક્યું માથું.... બે મહિનામાં 22 દર્દીઓના થયા મોત... તો 386 દર્દીઓ સપડાયા સ્વાઈનફ્લૂના ભરડામાં.... સ્વાઈનફ્લૂથી દર્દીઓના મોત મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમાંકે...
और पढो »

Gold: ભારતના આ રાજ્યમાં મળે છે સૌથી સસ્તું સોનું, અહીંના લોકો પાસે છે અઢળક ગોલ્ડ!Gold: ભારતના આ રાજ્યમાં મળે છે સૌથી સસ્તું સોનું, અહીંના લોકો પાસે છે અઢળક ગોલ્ડ!શું તમને ખબર છે કે ભારતમાં એક રાજ્ય એવું પણ છે જ્યાં તમે સસ્તામાં સોનું ખરીદી શકો છો. પ્રતિ વ્યક્તિ સૌથી વધુ સોનું ધરાવનારામાં પણ ભારતનું આ રાજ્ય સૌથી આગળ છે. જાણો ભારતનું એવું કયું રાજ્ય છે જ્યાં સસ્તું સોનું મળે છે અને અહીં લોકો પાસે કેટલું સોનું છે.
और पढो »

પહાડી રાજ્યમાં હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડી વધી, બીજીતરફ અંબાલાલે વાવાઝોડા અંગે કરી આગાહીપહાડી રાજ્યમાં હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડી વધી, બીજીતરફ અંબાલાલે વાવાઝોડા અંગે કરી આગાહીGujarat Weather: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો વધી ગયો છે. દિવસના સમયે પણ ઠંડા પવનો જોવા મળી રહ્યાં છે. તો આગામી દિવસમાં ઠંડીમાં હજુ વધારો થવાનો છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે પણ ગુજરાતમાં ઠંડી વધી રહી છે. આ વચ્ચે અંબાલાલ પટેલે આગાહી પણ કરી છે.
और पढो »

એક નહિ બે-બે વાવાઝોડા આવી રહ્યાં છે, ભયાનક આગાહીમાં બંગાળની ખાડી હચમચી જશેએક નહિ બે-બે વાવાઝોડા આવી રહ્યાં છે, ભયાનક આગાહીમાં બંગાળની ખાડી હચમચી જશેCyclone Alert : દેશના વાતાવરણમાં તેજીથી મોટા બદલાવ આવી રહ્યાં છે. વરસાદ, ઠંડી, ગરમી, કમોસમી વરસાદ ઝડપથી આવતા જતા હોય છે. આ વર્ષે અનેક વાવાઝોડાએ તોફાન મચાવ્યું હતું. પરંતું આ વર્ષ પૂરુ થતા પહેલા વધુ એક વાવાઝોડું આવી રહ્યું છે. એ પણ એક નહિ, બે વાવાઝોડા આવી રહ્યાં છે.
और पढो »

અમેરિકામાં જન્મથી નહીં મળે ગ્રીનકાર્ડ; ટ્રમ્પ બદલવા જઈ રહ્યાં છે કાયદો, 16 લાખ બાળકોને થશે અસરઅમેરિકામાં જન્મથી નહીં મળે ગ્રીનકાર્ડ; ટ્રમ્પ બદલવા જઈ રહ્યાં છે કાયદો, 16 લાખ બાળકોને થશે અસરUS Citizenship Law: ડોનાલ્ડ ટ્રમ્પે જન્મસિદ્ધ નાગરિકતાને વાહિયાત ગણાવી છે અને 20 જાન્યુઆરીએ સત્તા સંભાળ્યા બાદ તેનો અંત લાવવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. આ અધિકાર યુએસ બંધારણના 14મા સુધારા દ્વારા સુરક્ષિત છે. ટ્રમ્પ સમર્થકોની દલીલ છે કે આનાથી બર્થ ટુરિઝમ વધે છે.
और पढो »

ઘરના ઘરનું સપનું રહી જશે અધુરૂ, અમદાવાદમાં 40 ટકા સુધી વધી જશે મકાનોની કિંમત, બિલ્ડરો પણ મુંઝાયાઘરના ઘરનું સપનું રહી જશે અધુરૂ, અમદાવાદમાં 40 ટકા સુધી વધી જશે મકાનોની કિંમત, બિલ્ડરો પણ મુંઝાયાગુજરાતમાં રાજ્ય સરકાર નવા જંત્રીદર લાગૂ કરવા ઈચ્છે છે. તે માટેના સૂચિત જંત્રીભાવ જાહેર કરી દેવામાં આવ્યા છે. પરંતુ જો નવી જંત્રી લાગૂ થશે તો લોકોના ઘર લેવાના સપનાને ઝટકો લાગી શકે છે. નવા જંત્રીદરને કારણે અમદાવાદ જેવા શહેરોમાં મકાનોની કિંમતમાં 30-40 ટકા સુધીનો વધારો થઈ શકે છે.
और पढो »



Render Time: 2025-02-13 14:33:01