ગુજરાતમાં ફરી ઝડપાયું ફિલ્મી ઢબે MD ડ્રગ્સ; પોલીસે આ રીતે ખેલ પાડી ત્રણની ધરપકડ કરી

Gujarat समाचार

ગુજરાતમાં ફરી ઝડપાયું ફિલ્મી ઢબે MD ડ્રગ્સ; પોલીસે આ રીતે ખેલ પાડી ત્રણની ધરપકડ કરી
Gujarati NewsSuratSurat News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 15 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 72%
  • Publisher: 63%

સુરતના ખટોદરા વિસ્તારમાં પોલીસ ફિલ્મી ઢબે MD ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ કરવામાં સફળતા મળી છે. જૂની સબજેલ પાસેથી બે આરોપીઓ મોપેટ પર MD ડ્રગ્સ લઈ પસાર થતા હતા. ત્યારે આ મામલે ડીસીબી ઝોન-4 પોલીસની ટીમે બાતમીના આધારે બંને આરોપીને પકડી પાડયા હતા.

ગુજરાતમાં આ એક મોટી આગાહીથી લોકોમાં ફફડાટ! આગામી દિવસો બની રહેશે જોરદાર ભારેNarmada River Love Story સુરત પોલીસની ડ્રગ્સ મામલે એક પછી એક સફળતા મળી રહી છે ત્યારે વધુ એક સફળતા મળી છે ખટોદરા વિસ્તારમાં પોલીસે એમડી ડ્રગ્સ સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલિસે 1.43 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું. એટલું નહિ પરંતુ આરોપીએ સગરામપુરા ના મોહમ્મદ ચાંદ પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હતું. ખટોદરા પોલીસ ે ડ્રગ્સ આપનાર આરોપી મોહમંદ ચાંદને પણ 3 ગ્રામ MD ડ્રગ્સ સાથે પકડી પાડયા હતા.

મહત્વની વાત એ છે કે ઘણા સમયથી સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત અંતર્ગત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે એક પછી એક ડ્રગ્સ માફીઆવવાનું ધરપકડ કરીને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરાઇ રહી છે પરંતુ સુરત શહેર જાણે ધીમે ધીમે ઉડતા પંજાબ બની ગયું હોય તેમ ડ્રગ્સ માફિયા વધ્યા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Surat Surat News Khatodara Police Arrested Three Youths MD Drugs સુરત ખટોદરા પોલીસ ફિલ્મી ઢબે MD ડ્રગ્સ ફિલ્મી ઢબે MD ડ્રગ્સ ઝડપાયું ત્રણની ધરપકડ જૂની સબજેલ આરોપીઓ મોપેટ પર MD ડ્રગ્સ ડીસીબી ઝોન-4 ખટોદરા પોલીસ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત સગરામપુરા મોહમ્મદ ચાંદ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદઅંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદMonsoon Prediction By Ambalal Patel : અંબાલાલ પટેલે ફરી એપ્રિલ અને મે મહિના માટે આગાહી કરી છે, ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે
और पढो »

2 દિવસમાં 6 જનસભા : આ રીતે ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે પીએમ મોદી, તખ્તો તૈયાર2 દિવસમાં 6 જનસભા : આ રીતે ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે પીએમ મોદી, તખ્તો તૈયારPM Modi Election Campaign : પીએમ મોદી મતદાન પહેલા ગુજરાતના ચૂંટણી પ્રચારમાં નવા પ્રાણ ફૂંકશે, પીએમ મોદી 1 અને 2 મેના રોજ ગુજરાતમા કુલ 6 જનસભાઓ સંબોધવાના છે, જે 14 લોકસભા બેઠકને આવરી લેશે
और पढो »

7 મે મતદાનના દિવસે ગુજરાતમાં કેવો રહેશે ગરમીનો પારો, અંબાલાલ કાકાએ કરી આગાહી7 મે મતદાનના દિવસે ગુજરાતમાં કેવો રહેશે ગરમીનો પારો, અંબાલાલ કાકાએ કરી આગાહીAmbalal Patel : ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે ગુજરાતમાં મોસમના સતત બદલાતા મિજાજ વચ્ચે 7 મેના રોજ વાતાવરણ કેવુ રહેશે તેની આગાહી અંબાલાલ પટેલે કરી છે
और पढो »

ગુજરાતમાં નકલીની ભારે બોલબાલા! હવે G-20ના નકલી એજન્ટે આ રીતે પાડ્યો લાખોનો ખેલગુજરાતમાં નકલીની ભારે બોલબાલા! હવે G-20ના નકલી એજન્ટે આ રીતે પાડ્યો લાખોનો ખેલસુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં અડાજણ વિસ્તારમાં હોટલ સંચાલકે 29/09/2023ના રોજ ગોપાલ પટેલ નામના ઇસમ સામે એક છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો.
और पढो »

ગુજરાતના પાટનગરમાં જ ધમધમતી હતી ડ્રગ્સની ફેક્ટરી, અહીંથી આખા દેશમાં સપ્લાય થતો હતો માલગુજરાતના પાટનગરમાં જ ધમધમતી હતી ડ્રગ્સની ફેક્ટરી, અહીંથી આખા દેશમાં સપ્લાય થતો હતો માલDrugs Factory Caught From Gandhinagar : ગાંધીનગરના પીપળજ પાસે ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ... મકાનમાં કેમિકલથી બનાવાતું હતું ડ્રગ્સ... પોલીસે 6થી 7 આરોપીઓની કરી ધરપકડ... સમગ્ર ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી
और पढो »

Board Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Exam Result : ગુજરાતમાં હવે બોર્ડના પરીક્ષાના પરિણામાં રાહ જોવાઈ છે, તો તમારા ઘરમાં કોઈએ બોર્ડની પરીક્ષા આપી હોય તો મોબાઈલમાં કેવી રીતે પરિણામ મેળવવું તે પણ જાણી લો
और पढो »



Render Time: 2025-02-19 12:58:07