પશ્ચિમ ભાગોમાં એક ટપ રેખા છે.
Weather Forecast For Gujarat : ગુજરાત માં આખું અઠવાડિયું સાર્વત્રિક વરસાદ રહેશે. જી હા.... ગુજરાત ના 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત માં હવે આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 31 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. જેમાંથી સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ 39.74 ટકા વરસાદ પડ્યો છે. આ સાથે આગામી પાંચ દિવસ માટે પણ આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અને ચેતવણી અનુસાર, ગુજરાતમાં આખું અઠવાડિયું સાર્વત્રિક વરસાદ રહેશે અને આજે 17મી જુલાઈના રોજ ગુજરાતના 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં IMD ના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અનારાધાર વરસાદ વરસી રહ્યો છે.
Rainfall Monsoon Weather Update Weather Forecast Ahmedabad Imd Gujarat News Havy Rainfall Ambalal Patel Rain Predication ગુજરાતમાં ભારે વરસાદ હવામાન વિભાગની આગાહી અંબાલાલની આગાહી ભારેથી અતિભારે વરસાદ ગુજરાત સમાચાર ચોમાસુ વેધર અપડેટ વાતાવરણ તારીખ તોફાન Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ ક્યારે Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથે વરસાદની આગ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આ તારીખથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે : નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈGujarat Rains : દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત્.. રાજ્યના કુલ 144થી વધુ તાલુકામાં વરસાદ... આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
और पढो »
દેશના મોટાભાગના યુવાનોને થશે આ કેન્સર : આ રિપોર્ટથી ફફડી જશો, 30 વર્ષની ઉમર બાદ મોટો ખતરોlung cancer in india : લાઈફસ્ટાઈલ બીમારી ગણાતી કેન્સર લોકોમાં મહામારીની જેમ ઘર કરી રહી છે, એક નવો અભ્યાસ કહે છે કે જો તમે ધૂમ્રપાન નહિ કરતા હોવ તો પણ તમને ફેફસાનું કેન્સર થશે
और पढो »
આવતીકાલથી બંધ થઈ જશે દેશની આ મોટી બેંક, એકાઉન્ટ હોય તો સાચવજોCitibank News: 15 જુલાઈ સુધી સિટી બેંકના ક્રેડિટ કાર્ડ એક્સિસ બેંકમાં માઈગ્રેટ થશે, આ સાથે જ બીજા શું શું બદલાવ આવશે તે સિટી બેંકન ગ્રાહકોએ જાણી લેવુ જરૂરી છે
और पढो »
નવો રાઉન્ડ શરૂ થતા જ ગુજરાતમાં ભુક્કા બોલાવી દેશે વરસાદ; અંબાલાલ પટેલની તોડફોડ આગાહીGujarat Monsoon Update: અમદાવાદ સહિત ગુજરાતના આ જિલ્લાઓ પર આજનો દિવસ ભારે છે. એટલું જ નહીં એક સાથે આખા અઠવાડિયાની ભયાનક આગાહી સામે આવી છે. આગામી સાત દિવસ ગુજરાતમાં ક્યા કેવો રહેશે વરસાદ તે પરિસ્થિતિનો ચિતાર રજૂ કરવામાં આવ્યો છે. વરસાદ અંગે આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
और पढो »
રોહિત શર્માની જેમ મેઘરાજાની ધુઆંધાર ઈનિંગ! બહાર નીકળતા પહેલાં જાણી લેજો હવામાનની આગાહીWeather Forecast: આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી...આ તારીખ સુધી ગુજરાતમાં છે ભારે વરસાદની આગાહી! સ્થિતિને પહોંચી વળવા ઘડાયો એક્શન પ્લાન..
और पढो »
ગુજરાતમાં અટકી પડેલા વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી ભવિષ્યવાણી, આ દિવસે આવશે વરસાદી આફતAmbalal Patel Prediction : અંબાલાલ પટેલની મોટી આગાહી, 23 જુન બાદથી ગુજરાતમાં ચોમેર વીજળીના કડાકા સાથે વરસાદ આવશે, તો હવામાન વિભાગે પણ કહ્યું-આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે
और पढो »