Windmill On The Roof Of The House : ગુજરાતમાં પહેલીવાર ઘરની છત પર પવનચક્કીનો પ્રોજેક્ટ, DGVCL દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઈ, 2 વર્ષ સુધી પ્રૉજેક્ટ ચાલશે, રિઝલ્ટ બાદ અન્ય શહેરોમાં શરૂઆત કરાશે
Electricity Saving tips: આખો દિવસ ચલાવશો AC તો પણ બિલ આવશે સાવ મગતરા જેવું! જાણો કેવી રીતેVenus Rise
Shukra Uday: 11 દિવસ બાદ શુક્રની ચાલમાં થશે મોટો ફેરફાર, 3 રાશિવાળા પર થશે પૈસાનો વરસાદ, પદ-પ્રતિષ્ઠા વધશે આજે જાગૃતિને કારણે અનેક લોકો પોતાના ઘરની છત પર સોલાર પેનાલ લગાવતા થયા છે. જેને કારણે, હવે લોકોને વીજળીના બિલમાં ઘણી રાહત થઈ છે. ત્યારે ગુજરાત સરકાર વધુ એક પ્રોજેક્ટ લઈને આવી રહી છે. હવે ઘરની છત પર પવનચક્કી લગાવી શકાશે. ગુજરાતમાં પહેલીવાર 4 શહેરોમાં આ પાયલટ પ્રોજેક્ટ લાગુ કરાશે. રિન્યુએલ એનર્જિના દિશામાં કામ કરતા ગુજરાતમાં આ પગલું માઈલસ્ટોન સાબિત થશે.
હાલ ગુજરાતમાં 5 લાખ કરતા વધુ ઘર પર સોલાર પેનાલ ફીટ કરાયેલી છે. જેને કારણે લોકોના વીજળી બિલ શન્યૂ થઈ ગયા છે. આ કારણે ગુજરાત સૌર ઉર્જાના ઉત્પાદનમાં આખા દેશમાં મોખરે બન્યું છે. ત્યારે હવે ગુજરાત સરકાર નવો પ્રોજેક્ટ લોન્ચ કરવા જી રહી છે. જેમાં સોલાર પેનલની જેમ ઘરો પર પવન ચક્કી લગાવવામાં આવશે. જેનાથી લોકો વીજળીનું ઉત્પાદન કરી શકશે. આ જ વીજળીનો ઉપયોગ તેઓ પોતાના ઘરમાં કરી શકશે.અત્યાર સુધી ખુલ્લા મેદાન કે ખેતરમાં પવન ચક્કીઓ લગાવાતી હતી. પરંતું હવે ઘરની છત પર પવનચક્કી લગાવાશે.
ગુજરાત પાવર રિસર્ચ ડેવલપમેન્ટ સેલ દ્વારા આ પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં હાલ ગુજરાતના માત્ર 4 શહેરોની પસંદગી કરાઈ છે. જેમાં સુરત, વડોદરા, રાજકોટ અને પોરબંદર સામેલ છે. આ શહેરોની પસંદગી ખાસ હેતુથી કરાઈ છે. શહેરોમાં ફૂંકાતા પવનના આધારે શહેરોની પસંદગી કરાઈ છે. બે વર્ષ સુધી આ પ્રોજેક્ટ પર અભ્યાસ થશે. તેના તારણ બાદ જ તેનું અમલીકરણ કરવામાં આવશે.ગુજરાત હાલ રિન્યુએબલ એનર્જિના દિશામાં ફોકસ કરી રહ્યું છે. હવે ધીરે ધીરે લોકોમાં જાગૃતિ આવી રહી છે.
Green Energy Renewable Energy Electricity Bill Solar Panel સોલાર પેનાલ ગુજરાત પાવર રિસર્ચ ડેવલપમેન્ટ સેલ Wind Mill પવનચક્કી ગ્રીન એનર્જિ રિન્યુએબલ એનર્જિ લાઈટ બિલ વીજળી બિલ DGVCL ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં ફરી એકવાર પેટાચૂંટણી યોજાશે, જાણો શું છે આ સીટ પર ચૂંટણી યોજવા પાછળનું કારણ?Lok Sabha Election Results 2024: ગુજરાતમાં ફરી એકવાર પેટાચૂંટણી યોજાશે. જી હા...વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ગેનીબેન લોકસભા જીતતા બનાસકાંઠામાં વાવ બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ગેનીબેન લોકસભામાં જતા વાવ બેઠક ખાલી પડી છે. ગેનીબેનની આ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત બની શકે છે.
और पढो »
ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે આગામી ત્રણ કલાક માટે નવી આગાહી, 3 જિલ્લા પર મોટું સંકટGujarat Weather Update : રાજ્યમા આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગની આગાહી આવી ગી છે. આગામી ત્રણ કલાકમાં કચ્છ, દ્વારા અને પોરબંદરમા પવન સાથે ભારે વરસાદની આગાહી છે. જ્યારે બોટાદ, સુરેન્દ્રનગર, સુરત, દમણ, નવસારી, ભરૂચ, ડાંગમા હળવા વરસાદની આગાહી છે.
और पढो »
બેફામ દોડતા ડમ્પરિયા, ખટારા અને તમામ ભારે વાહનો પર લાગશે લગામ! ગુજરાતમાં આજથી નવો નિયમ લાગૂNew Rules For Havy Vehicals: સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી ભારે વાહનો માટેના નિયમોમાં કરી દેવામાં આવ્યો છે ધરખમ ફેરફાર. વધતા અકસ્માતોને રોકવા માટે વધુ કડક કરી દેવામાં આવ્યો છે નવો નિયમ.
और पढो »
Gujarat Exit Poll 2024: ગુજરાતમાં કઈ સીટ પર કાંટે કી ટક્કર? વિપક્ષે આ 6 બેઠકો પર આપી મજબૂત ટક્કરગુજરાતમાં વિપક્ષે 6 બેઠકો પર ભાજપને મજબૂત ટક્કર આપી હોવાનું EXIT POLL માં જણાવી રહ્યા છે. ગુજરાતની 6 સીટ પર ભાજપની મોટી લીડ વિપક્ષ કાપશે. જી હા... ગુજરાતમાં કોંગ્રેસ બનાસકાંઠા, આણંદ, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ અને ભરૂચમાં ભાજપને હંફાવ્યા છે અને જોરદાર ટક્કર આપી છે.
और पढो »
ગુજરાતમાં વરસાદ ક્યારે? કેરળમાં પ્રિ-મોન્સૂન વરસાદ આવ્યા બાદ અંબાલાલ પટેલે કરી આગાહીCyclone Remal Live Updates : પશ્ચિમ બંગાળમાં રેમલ વાવાઝોડાએ મચાવ્યો તરખાટ, પરંતું તેને કારણે ગુજરાતમાં વહેલા વરસાદની આગાહી આવી, 4 જુને સમગ્ર ગુજરાતમાં પ્રિ-મોન્સૂન વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી
और पढो »
દુશ્મનોને બુદ્ધિથી માત આપશે ભારતીય સેના, ભારત-બાંગ્લાદેશની બોર્ડર પર ઉભી કરી લાખો મધમાખીઓની ફોજભારતીય સેનાએ બાંગ્લાદેશની બોર્ડર પર મધમાખીઓની ફોજ ઉભી કરી દીધી છે. મધમાખીની આ ફોજ બાંગ્લાદેશ બોર્ડર પર તૈનાત BSFની મદદ કરી શકે છે.
और पढो »