ગુજરાત કોંગ્રેસને હચમચાવી દેતી બીજી મોટી ખબર, શું નિલેશ કુંભાણી કેસરિયા કરશે?

Gujarat Politics समाचार

ગુજરાત કોંગ્રેસને હચમચાવી દેતી બીજી મોટી ખબર, શું નિલેશ કુંભાણી કેસરિયા કરશે?
Loksabha ElectionSuratસુરત
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 27 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 99%
  • Publisher: 63%

Nilesh Kumbhani May Join BJP : ફોર્મ રદ થયા બાદ સુરતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો... કોંગ્રેસ ઉમેદવાર નીલેશ કુંભાણી આગામી દિવસોમાં કરશે કેસરિયા... ફોર્મ રદ થતા કોંગ્રેસ નેતાઓએ વ્યક્ત કરી હતી આશંકા

Hanuman Jayanti 2024 : હનુમાન જયંતીએ સાળંગપુર હનુમાન મંદિરમાં હરિભક્તો ઉમટ્યા, આખો દિવસ ખુલ્લુ રહેશે મંદિરdaily horoscopeentertainment newsચૂંટણી પહેલા જ સુરત બેઠક ગુમાવનાર કોંગ્રેસને મોટો ઝટકો મળવા જઈ રહ્યો છે. ગુજરાત કોંગ્રેસ ના રાજકારણમાં મોટો ભૂકંપ આવવાનો છે. કારણ કે, ચર્ચા શરૂ થઈ છે કે શું હવે નિલેશ કુંભાણી BJP માં જોડાશે? સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ શકે છે. તેઓ ટુંક સમયમાં કેસરિયો કરશે. નિલેશ કુંભાણી સુરત લોકસભા કોંગ્રેસના ઉમેદવાર હતા.

ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં જબરદસ્ત ભૂકંપ સર્જાય તેવા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો મુજબ, નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ શકે છે. જો કે, આ મામલે હજી સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પરંતુ રાજકીય વર્તુળોમાં આ અંગે ભારે ચર્ચા થઈ રહી છે.થોડા સમય પહેલા પિતાની બીમારીનું બહાનુ આપી કોંગ્રેસને ચૂંટણી લડવાની ના પાડનાર રોહન ગુપ્તા પણ બાદમાં ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના પૂર્વ નેતા રોહન ગુપ્તાએ દિલ્હી ખાતે કેસરિયો ધારણ કર્યો હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Loksabha Election Surat સુરત લોકસભા ચૂંટણી ઐતિહાસિક જીત ગુજરાતના ઇતિહાસમાં ભાજપ ઉમેદવાર બિનહરીફ મુકેશ દલાલ નિલેશ કુંભાણી Nilesh Kumbhani Mukesh Dalal Surat Loksabha Seat Historical Win બિનહરીફ જીત સુરતના ઉમેદવાર બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતની પહેલી જીત ભાજપની વન-વે જીત Mukesh Dalal Elected Unopposed Pyare Lal Bharti Mukesh Dalal Wins Gujarat Lok Sabha Election 2024 કુંભાણી કેસરિયા કરશે કોંગ્રેસને મોટો ઝટકો નીલેશ કુંભાણી ગુજરાત કોંગ્રેસ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાત કોંગ્રેસને સૌથી મોટી હાશ! નિલેશ કુંભાણીનું ફોર્મ નથી થયું રદ, આવતીકાલે સુનાવણીગુજરાત કોંગ્રેસને સૌથી મોટી હાશ! નિલેશ કુંભાણીનું ફોર્મ નથી થયું રદ, આવતીકાલે સુનાવણીનિલેશ કુંભાણીના વકીલે કોંગ્રેસને એક દિવસનો સમય આપ્યો હોવાનો દાવો કર્યો છે. વકીલે કહ્યું કે અમારી રજૂઆત સાંભળીને પછી અધિકારી નિર્ણય કરશે. આ સાથે જ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ ન થયું હોવાનો વકીલે દાવો કર્યો છે. ચૂંટણી અધિકારીએ નોટિસ આપતાં કોંગ્રેસે સમય માગ્યો છે.
और पढो »

ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો : સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થશે?ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો : સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થશે?Nilesh Kumbhani Form Cancel : ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર, સુરતથી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ થયું રદ, લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ, ફોર્મ રદ થતા હવે હાઈકોર્ટમાં જશે કોંગ્રેસ
और पढो »

સુરતમાં મોટી બબાલ, હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે થોડી વારમાં આવશે નિલેશ કુંભાણીના ફોર્મ અંગેનો નિર્ણયસુરતમાં મોટી બબાલ, હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે થોડી વારમાં આવશે નિલેશ કુંભાણીના ફોર્મ અંગેનો નિર્ણયv
और पढो »

રાજકારણ! જેના પર સૌથી ભરોસો મૂક્યો એ બનેવી અને ભાગીદાર ફસક્યા, કુંભાણીને ચૂંટણી લડ્યા પહેલાં ઘરભેગા કરશેરાજકારણ! જેના પર સૌથી ભરોસો મૂક્યો એ બનેવી અને ભાગીદાર ફસક્યા, કુંભાણીને ચૂંટણી લડ્યા પહેલાં ઘરભેગા કરશેનિલેશ કુંભાણી માટે તેમના ત્રણ ટેકેદારો માથાનો દુખાવો બન્યા હતા. જેમાંથી એક ટેકેદાર તો તેમના બનેવી છે અને એક તેમના ભાગીદાર. હવે આ બન્ને જણાંએ ભેગા મળીને કુંભાણીને ચૂંટણી લડ્યા પહેલા ઘરભેગા કરશે. પરંતુ સમગ્ર વિવાદ બહાર આવ્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ હાલ અચાનક સ્ટેન્ડ બદલ્યું છે.
और पढो »

Monsoon 2024: 20થી વધુ રાજ્યોમાં જોવા મળશે મેઘ તાંડવ, જાણો શું કહે છે ગુજરાત માટે IMD ની આગાહીMonsoon 2024: 20થી વધુ રાજ્યોમાં જોવા મળશે મેઘ તાંડવ, જાણો શું કહે છે ગુજરાત માટે IMD ની આગાહીભારતીય હવામાન વિભાગ (IMD) એ હાલમાં જ આ વર્ષે ચોમાસું કેવું રહેશે તે અંગે આગાહી જાહેર કરી છે. આ સાથે જ દેશવાસીઓને એલર્ટ કરવાનું પણ શરૂ કરી દીધુ છે. હવામાન વિભાગે કહ્યું કે આ વર્ષે ચોમાસાની સીઝનમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડી શકે છે. જેનાથી પહાડી રાજ્યોએ નુકસાન ભોગવવું પડી શકે છે.
और पढो »

Mukesh Ambani: શું હતી ધીરુભાઈ અંબાણીની એ સૌથી મોટી ભૂલ? જેમાંથી પાઠ ભણીને મુકેશ અંબાણીએ ન દોહરાવીMukesh Ambani: શું હતી ધીરુભાઈ અંબાણીની એ સૌથી મોટી ભૂલ? જેમાંથી પાઠ ભણીને મુકેશ અંબાણીએ ન દોહરાવીMukesh Ambani Birthday: વડીલો કહી ગયા છે કે જો પુત્ર પિતાની ભૂલોને ન દોહરાવે તો આગામી પેઢીઓ સુખી રહે છે. કદાચ મુકેશ અંબાણીને આ શિખામણ એટલી ગમી ગઈ કે તેમણે તેને જીવનમાં ઉતારી લીધી. આજે મુકેશ અંબાણીનો જન્મદિવસ છે અને આ અવસરે એક એવી વાત વિશે જાણીશું જે તમારે જાણવી ખુબ જરૂરી છે.
और पढो »



Render Time: 2025-02-15 15:29:13