ગુજરાતના ચાર જિલ્લા પર મોટી આફત આવશે : બધુ ખેદાન-મેદાન કરી દે તેવી ધૂળની આંધીની આગાહી

Rainfall Timming समाचार

ગુજરાતના ચાર જિલ્લા પર મોટી આફત આવશે : બધુ ખેદાન-મેદાન કરી દે તેવી ધૂળની આંધીની આગાહી
Monsoon 2024Monsoon AlertIMD
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 41 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 149%
  • Publisher: 63%

Dust Strom Alert : રાજ્યના ચાર જિલ્લામાં આંધી-વંટોળની શક્યતા, ભારે પવનો ફૂંકાતા અમદાવાદીઓને બફારાથી રાહત, હાલ ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના નથી

દૈનિક રાશિફળ 30 મે: આજે આરોગ્ય બાબતે સાવચેતી રાખવી, કામના સ્થળે અણધાર્યા ફેરફાર થવાની સંભાવનાRudraM-II missile: સુપર કિલર મિસાઈલનું સફળ પરીક્ષણ, જેને રડાર પણ પકડી ન શકે, દુશ્મનોનો કાળ છે રુદ્રમ-2 gujarat weather forecast રેમલ વાવાઝોડાને કારણે દેશભરના વાતાવરણમાં મોટા પલટા આવ્યા છે. કેરળમાં પણ સમય પહેલા ચોમાસું આવશે તેવા એંધાણ છે. પરંતુ આ વખતે રેમલ વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર આવ્યા છે. હવે રાજ્યના 4 જિલ્લામાં ધૂળના તોફાનની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે.

હવામાન વિભાગની નવી આગાહી આગાહી ગઈ છે. જેમાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે રાજ્યના ચાર જિલ્લામાં ધુળની આંધીની આગાહી કરી છે. આગામી 3 દિવસ કચ્છ બનાસકાંઠા પાટણ અને સુરેન્દ્રનગરમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી છે. ધૂળની આંધીના પગલે વિઝિબિલિટીમાં ઘટાડો થશે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. દક્ષિણ પશ્ચિમ પશ્ચિમ તરફના પવન ફૂંકાતા ગરમીમાં આંશિક ઘટાડો થશે. અરબી સમુદ્ર પર થી પવન આવતા હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેથી પવનની ગતિ 25 થી 30 કિલોમીટર રહેવાની શક્યતા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department Monsoon Rain IMD Good News IMD Rain Time When Will The Rain Come ચોમાસાની આગાહી વરસાદની આગાહી ગુજરાતમાં ચોમાસું ક્યારે Statewise Date Of Monsoon Monsoon In India હવામાન વિભાગની આગાહી Monsoon 2024 Prediction Gujarat Monsoon 2024 Prediction Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Monsoon Date Gujarat Monsoon Landfall Date Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ ક્યારે ચોમાસું 2024 ગુજરાતમાં ચોમાસું Gujarat Weather Forecast Weather Update Gujarat Monsoon Forecast June જુન મહિનો જૂન મહિનામાં હીટવેવ હીટવેવની આગાહી Heatwave Alert In June Heatwave In Ahmedabad Ahmedabad News Severe Heatwave Dust Strom આંધી તોફાનની આગાહી મહાતોફાન

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

વાવાઝોડાની ગુજરાત પર મોટી અસર : બદલાઈ ચોમાસાની તારીખ, અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહીવાવાઝોડાની ગુજરાત પર મોટી અસર : બદલાઈ ચોમાસાની તારીખ, અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહીCyclone Remal Live Updates : પશ્ચિમ બંગાળમાં રેમલ વાવાઝોડાએ મચાવ્યો તરખાટ, પરંતું તેને કારણે ગુજરાતમાં વહેલા વરસાદની આગાહી આવી, 4 જુને સમગ્ર ગુજરાતમાં પ્રિ-મોન્સૂન વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી
और पढो »

કોંગ્રેસનો મોટો આક્ષેપ : સરકાર અગ્નિકાંડમાં મોત અને મિસિંગના આંકડા છુપાવે છેકોંગ્રેસનો મોટો આક્ષેપ : સરકાર અગ્નિકાંડમાં મોત અને મિસિંગના આંકડા છુપાવે છેRajkot Gaming Zone Fire Latest Update : કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ કરીને સરકાર પર સવાલો ઉઠાવ્યા, જવાબદાર અધિકારીઓ સામે FIR દાખલ કરવામાં આવે તેવી માંગ કરી
और पढो »

ગુજરાત પર મોટી આફત આવશે : ગુજરાતમાં ભારે વરસાદ સાથે તોફાની વાવાઝોડાની આગાહી, 100-120 કિમીની ઝડપે પવન ફૂંકાશેગુજરાત પર મોટી આફત આવશે : ગુજરાતમાં ભારે વરસાદ સાથે તોફાની વાવાઝોડાની આગાહી, 100-120 કિમીની ઝડપે પવન ફૂંકાશેCyclone Alert : તો મે મહિનાના અંતમાં ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું... 6 દિવસ બાદ બંગાળની ખાડીમાં આકાર પામશે ચક્રવાત.. ઓડિશા, મહારાષ્ટ્ર, ગુજરાત થશે વાવાઝોડાથી પ્રભાવિત
और पढो »

નવી આગાહી હચમચાવી દેશે : કાળઝાળ ગરમી બાદ વાવાઝોડું આવશે, ગુજરાતના સમુદ્રમાં ઉઠશે તોફાનનવી આગાહી હચમચાવી દેશે : કાળઝાળ ગરમી બાદ વાવાઝોડું આવશે, ગુજરાતના સમુદ્રમાં ઉઠશે તોફાનSevere Heatwave Alert : ગુજરાતમાં ગરમીનો પારો આજે પણ તોડશે રેકોર્ડ,,, રાજ્યભરમાં હીટવેવની આગાહી તો અમદાવાદમાં હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
और पढो »

7 મેના રોજ બળબળતા બપોર પહેલા મતદાન કરી લેજો, ગરમીનો પારો ટેન્શન કરાવે તેવી આગાહી છે7 મેના રોજ બળબળતા બપોર પહેલા મતદાન કરી લેજો, ગરમીનો પારો ટેન્શન કરાવે તેવી આગાહી છેSevere Heatwave Alert In Gujarat : રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી, આવતીકાલથી 5 દિવસ હિટવેવની આગાહી, મતદાનના દિવસે લોકોએ આકરી ગરમી સહન કરવી પડશે, અમદાવાદમાં 7 મેના રોજ 42 ડિગ્રી નોંધાશે તાપમાન
और पढो »

Income Tax રાખે છે આ ટ્રાંજેક્શન પર નજર, નાનકડી ભૂલ કરી તો આવશે NoticeIncome Tax રાખે છે આ ટ્રાંજેક્શન પર નજર, નાનકડી ભૂલ કરી તો આવશે NoticeNotice Of Income Tax Department: ભલે જ હવે ડિજિટલ પેમેન્ટ (Digital Payment) નો જમાનો છે, પરંતુ આજે પણ ઘણા બધા લોકોને કેશ ટ્રાંજેક્શન (Cash Transaction) કરવું સરળ લાગે છે અને સારું પણ. જોકે ઘણા લોકો કેશ ટ્રાંજેક્શન એટલા માટે પણ કરે છે કે કારણ કે તે ઇનકમ ટેક્સ વિભાગની રડારથી બચીને રહેવા માંગે છે.
और पढो »



Render Time: 2025-02-13 19:18:21