ગુજરાતની આર્યરમેન લેડી! 46 વર્ષીય મહિલા ડોક્ટરે સૌથી કઠિન ગણાતા રસ્તા પર કર્યું સાઈકલિંગ

Gujarat समाचार

ગુજરાતની આર્યરમેન લેડી! 46 વર્ષીય મહિલા ડોક્ટરે સૌથી કઠિન ગણાતા રસ્તા પર કર્યું સાઈકલિંગ
Gujarati NewsSurat46-Year-Old Female Doctor
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 68%
  • Publisher: 63%

સુરત 46 વર્ષીય મહીલા તબીબ લેહથી ખાર કુંડલા સુધી 18500 ફીટની ઊંચાઈ પર સાઇકલિંગ કરીને પહોંચી હતી. ઓફ રોડમાં ઓક્સિજનની ભારી અછત વચ્ચે તેઓએ સાતથી આઠ કલાક સાઇકલિંગ કરી આ અંતરને પૂરું કર્યું હતું. આમ તો તેઓએ આ સાઇકલિંગ મનાલીથી શરૂ કરી હતી. પરંતુ સૌથી કઠિન ગણાતા આ અંતરને તેઓએ આ ઉંમરે પૂર્ણ કર્યું હતું.

46 વર્ષની ઉંમરમાં જ્યારે મહિલાઓ મોનોપોઝ , ડિપ્રેશન અને અન્ય સમસ્યાઓમાંથી પસાર થાય છે ત્યારે આવી સમસ્યાથી છુટકારો મેળવવા માટે મહિલાઓને જાગૃત કરવાના હેતુથી સુરતની મહિલા ડોક્ટર હેતલ તમાકુવાલા એ એક ચેલેન્જ સ્વીકાર કરી હતી.

46 વર્ષની ઉંમરમાં જ્યારે મહિલાઓ મોનોપોઝ, ડિપ્રેશન અને અન્ય સમસ્યાઓમાંથી પસાર થાય છે ત્યારે આવી સમસ્યાથી છુટકારો મેળવવા માટે મહિલાઓને જાગૃત કરવાના હેતુથી સુરતની મહિલા ડોક્ટર હેતલ તમાકુવાલા એ એક ચેલેન્જ સ્વીકાર કરી હતી. આ ચેલેન્જમાં તેઓએ મનાલીથી લેહ સુધી સાઇકલિંગ કરીને પહોંચ્યા હતા. દસ દિવસની આ યાત્રામાં તેઓ અનેક મુશ્કેલીઓથી પસાર થયા હતા. એક બાજુ હીટ વેવ તો બીજી બાજુ ઓક્સિજનની ભારે અછત પરંતુ તેઓએ સતત 40 થી 80 કિલોમીટર રોજ સાયક્લિંગ કરીને આ મુશ્કેલ યાત્રા પૂર્ણ કરી હતી.

ડોક્ટર હેતલ તમાકુવાળા એ જણાવ્યું હતું કે, 26 વર્ષ અને 21 વર્ષના મારા બે બાળકો છે. અત્યારે મેં એક ચેલેન્જ સ્વીકારી હતી જે મનાલી ટુ લેહ અને ત્યાંથી ખાર ડુંગલા સાઈકલિંગ કરવાની હતી. અને આ ચેલેન્જ મેં દસ દિવસમાં પૂર્ણ કરી છે. રોજે મે 40, 50 અને 80 કિમી સુધી સાયકલિંગ કરી છે. ત્યાં 50 ટકા રોડ કોંક્રિટ નથી. તમામ રોડ ઓફ રોડ છે ને મારા જીવનમાં પ્રથમવાર ઓફ રોડ સાઇકલિંગ કરી છે. ઘણી મુશ્કેલીઓ આવી ખાસ કરીને ઘાટાલુપ્સ જેમાં 21 કિમી નું 21 લૂપસ વાળું સિંગલ કાચા રસ્તા હોય છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Surat 46-Year-Old Female Doctor Cycled Leh To Khar Kundla મહીલા તબીબ લેહથી ખાર કુંડલા સાઇકલિંગ ઓક્સિજનની ભારી અછત મનાલી મોનોપોઝ ડિપ્રેશન હેતલ તમાકુવાલા

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં CNG ગેસના ભાવમાં કરાયો વધારો, આટલા રૂપિયા વધારે ચૂકવવા પડશેગુજરાતમાં CNG ગેસના ભાવમાં કરાયો વધારો, આટલા રૂપિયા વધારે ચૂકવવા પડશેCNG Price Hike : ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં 1 રૂપિયાનો વધારો કરાયો, હવે મુસાફરો પર વધશે બોજો
और पढो »

રાહુલ ગાંધીનું મોટું નિવેદન : તેમણે અમારી ઓફિસ તોડી, તેમ અમે તેમની સરકારને તોડીશુંરાહુલ ગાંધીનું મોટું નિવેદન : તેમણે અમારી ઓફિસ તોડી, તેમ અમે તેમની સરકારને તોડીશુંRahul Gandhi Gujarat Visit : અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયે કાર્યકર્તાઓને રાહુલ ગાંધીએ કર્યું સંબોધન...અયોધ્યામાં ભાજપના નેતાની હાર પર રાહુલે કર્યા પ્રહાર...કહ્યું, ભાજપે ચૂંટણીમાં રામનું નામ વટાવ્યું છતાં અયોધ્યામાં મળી હાર....
और पढो »

દુનિયાની આઠમી અજાયબી જમ્મુ કાશ્મીરમાં તૈયાર, વિશ્વના સૌથી ઊંચા રેલ પુલ પર જલ્દી શરૂ થશે ટ્રેન સેવાદુનિયાની આઠમી અજાયબી જમ્મુ કાશ્મીરમાં તૈયાર, વિશ્વના સૌથી ઊંચા રેલ પુલ પર જલ્દી શરૂ થશે ટ્રેન સેવાજમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર બની રહેલ દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ 2024ના એન્ડ સુધીમાં શરૂ થઈ જશે.
और पढो »

શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર સૌથી મોટા 12 અબજ 20 કરોડના ભ્રષ્ટાચારના આરોપ મૂક્યોશક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર સૌથી મોટા 12 અબજ 20 કરોડના ભ્રષ્ટાચારના આરોપ મૂક્યોCongress Allegation On Gujarat Government : ભરોસાની ભાજપ નહીં ભ્રષ્ટાચારની ભાજપ..... પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કર્યા આક્ષેપ... કહ્યું કે, ભયમુક્ત ભ્રષ્ટાચાર ભાજપનો પર્યાય બન્યો...12 અબજ 20 કરોડના ભ્રષ્ટાચાર અંગે કર્યા આક્ષેપ
और पढो »

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી રથયાત્રાની તૈયારીઓ શરૂ, રસ્તા મુજબ નાનો-મોટો કરી શકાય તેવા રથમાં નીકળશે ભગવાનદક્ષિણ ગુજરાતની સૌથી મોટી રથયાત્રાની તૈયારીઓ શરૂ, રસ્તા મુજબ નાનો-મોટો કરી શકાય તેવા રથમાં નીકળશે ભગવાનJagannath Rath Yatra 2024 ચેતન પટેલ/સુરત : સુરતમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારી... ઈસ્કોન મંદિર તરફથી 15 કિલોમીટરની નીકળશે રથયાત્રા... ભગવાન જાંબલી કલરના સોના-ચાંદીની જરીવાળા વાઘામાં દેખાશે... 15થી 20 કારીગરોને વાઘા તૈયાર કરવામાં દોઢ મહિનો લાગ્યો..
और पढो »

Maharaj On OTT: કોર્ટ તરફથી મહારાજ ફિલ્મને મળી લીલીઝંડી, નેટફ્લિક્સ પર રિલીઝ થઈ જુનૈદ ખાનની પહેલી ફિલ્મMaharaj On OTT: કોર્ટ તરફથી મહારાજ ફિલ્મને મળી લીલીઝંડી, નેટફ્લિક્સ પર રિલીઝ થઈ જુનૈદ ખાનની પહેલી ફિલ્મMaharaj On OTT: ગુજરાત હાઇકોર્ટે ફિલ્મને લઈને વધતા વિવાદને જોતા ફિલ્મને ઓટીટી પર રિલીઝ થતા પહેલા અટકાવી હતી અને કહ્યું હતું કે કોર્ટ ફિલ્મને જોશે ત્યાર પછી ફિલ્મની રિલીઝ પર નિર્ણય સંભળાવશે.
और पढो »



Render Time: 2025-02-21 05:38:45