ગુજરાતમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા મુદ્દે શિક્ષણ વિભાગે જાહેર કરી મહત્વપૂર્ણ સૂચનાઓ, જાણી લેજો...

Education Department Recruitment समाचार

ગુજરાતમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા મુદ્દે શિક્ષણ વિભાગે જાહેર કરી મહત્વપૂર્ણ સૂચનાઓ, જાણી લેજો...
Online Recruitment ProcessOld Teachers NotificationTeaching Jobs Portal
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 94%
  • Publisher: 63%

રાજ્યમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગના દ્વારા સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત હવે જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયામાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો ૧:૩નો રહેશે.

ગુજરાતમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા મુદ્દે શિક્ષણ વિભાગે જાહેર કરી મહત્વપૂર્ણ સૂચનાઓ, જાણી લેજો...

Gujarat Teaching Jobs Portal: જાહેરાતની તારીખે વયનિવૃત્તિ માટે બે વર્ષ કરતાં ઓછો સમય બાકી હોય તેવા શિક્ષક અરજી કરી શકશે નહીં: જૂના શિક્ષક તરીકે નિમણૂક મળતાં તે શિક્ષકની સેવા સળંગ ગણવાપાત્ર રહેશેBollywood Actresses: આ ટોચની 5 અભિનેત્રીઓ પરિણીત એક્ટર્સના પ્રેમમાં હતી પાગલ, પણ એક્ટર્સની પત્ની સામે કંઈ ન ચાલ્યું, ઈંડસ્ટ્રીના સૌથી ચર્ચાસ્પદ અફેર્સઆ વરસાદી સિસ્ટમ ઓગસ્ટમાં બગાડી નાંખશે ગુજરાતની દશા! મોટા સંકટના એંધાણ, અંબાલાલની ભયાનક આગાહીKGF કરતા પણ જોરદાર છે યશની આ 5 ફિલ્મો, છેક સુધી સ્ક્રીન સામે...

જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા સૂચનાઓ જાહેર કરાઈ : સમગ્ર ભરતી પ્રક્રિયા પોર્ટલ દ્વારા ઓનલાઈન કરાશેજાહેરાતની તારીખે વયનિવૃત્તિ માટે બે વર્ષ કરતાં ઓછો સમય બાકી હોય તેવા શિક્ષક અરજી કરી શકશે નહીં: જૂના શિક્ષક તરીકે નિમણૂક મળતાં તે શિક્ષકની સેવા સળંગ ગણવાપાત્ર રહેશે. Education Department Recruitment: શિક્ષણ વિભાગ હસ્તકની ગ્રાન્ટેડ શાળામાં ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હાલ સેવામાં હોય તેવા નિયમિત શિક્ષક જૂના શિક્ષક તરીકે અરજી કરી શકશે. આ સમગ્ર ભરતી પ્રક્રિયા પોર્ટલ દ્વારા ઓનલાઈન કરવામાં આવશે તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર આ ઠરાવની તારીખે વયનિવૃત્તિ માટે બે વર્ષ કરતાં ઓછો સમય બાકી હોય તેવા શિક્ષક અરજી કરી શકશે નહીં.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Online Recruitment Process Old Teachers Notification Teaching Jobs Portal Teacher Hiring Online Recruitment Announcement Teacher Application Portal Online Recruitment 2024 Teacher Vacancy Notification Recruitment Process Update શિક્ષણ વિભાગની ભરતી ઓનલાઈન ભરતી પ્રક્રિયા જૂના શિક્ષકોની સૂચના શિક્ષણ જોબ પોર્ટલ શિક્ષકની ભરતી ઓનલાઈન ભરતીની જાહેરાત શિક્ષક અરજી પોર્ટલ ઓનલાઈન ભરતી 2024 શિક્ષકની ખાલી જગ્યાની સૂચના ભરતી પ્રક્રિયા અપડેટ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

જાણી લેજો, ફાયદામાં રહેશો! ખરીફ કઠોળ પાકોને રોગોથી બચાવવા ખેડૂતો માટે સરકારે જાહેર કરી માર્ગદર્શિકાજાણી લેજો, ફાયદામાં રહેશો! ખરીફ કઠોળ પાકોને રોગોથી બચાવવા ખેડૂતો માટે સરકારે જાહેર કરી માર્ગદર્શિકાખરીફ કઠોળ પાકને વિવિધ પ્રકારના રોગોથી બચાવવા ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર. ખરીફ કઠોળ પાકને રોગમુક્ત રાખવા ગુજરાત આણંદ મગ-૫, મગ-૬, મગ-૭ તેમજ અડદની ટી-૯ જેવી રોગ પ્રતિકારક જાતોની વાવણી કરવી.
और पढो »

ચાંદીપુરા વાયરસ હકીકતમાં શું છે? જાણો ગ્રાફિક્સના માધ્યમથી A to Z માહિતી...ચાંદીપુરા વાયરસ હકીકતમાં શું છે? જાણો ગ્રાફિક્સના માધ્યમથી A to Z માહિતી...Chandipura Virus Spread In Gujarat : ગુજરાતમાં કહેર મચાવી રહેલા ચાંદીપુરા વિશે જાણી લેવુ જરૂરી છે, આ માહિતી થકી તમે તમારા બાળકોને સંક્રમિત થતા બચાવી શકો છો
और पढो »

ગુજરાતમાં નવી મહામારીએ માથુ ઉંચક્યું, આ શહેરમાં મળ્યા નવા કેસ, આ રીતે બચોગુજરાતમાં નવી મહામારીએ માથુ ઉંચક્યું, આ શહેરમાં મળ્યા નવા કેસ, આ રીતે બચોGujarat cholera case : જામનગરના અનેક વિસ્તારો કોલેરા ભયગ્રસ્ત જાહેર, કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ, ધીરે ધીરે કરીને ગુજરાતના અનેક શહેરોમાં ફેલાઈ રહ્યો છે કોલેરા, ગુજરાતમાં કોલેરાના કેસ વધ્યા
और पढो »

ગુજરાતમાં પણ પૂર આવે તેવા વરસાદની આગાહી, 11 જિલ્લાઓને અપાયું વરસાદી એલર્ટગુજરાતમાં પણ પૂર આવે તેવા વરસાદની આગાહી, 11 જિલ્લાઓને અપાયું વરસાદી એલર્ટGujarat Rains : સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદા સહિત 11 જિલ્લામાં હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ
और पढो »

તોફાની વરસાદથી તબાહી રોકવા દાદાની ટીમો તૈનાત! ગુજરાતમાં મિશન મોન્સૂન ઓનતોફાની વરસાદથી તબાહી રોકવા દાદાની ટીમો તૈનાત! ગુજરાતમાં મિશન મોન્સૂન ઓનMission Monsoon: ગુજરાતમાં આ વરસાદી આફતનો ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચ સાથે સામનો કરવા તેમજ હવામાન વિભાગની વખતો વખતની સૂચનાઓ મુજબ આગોતરા રાહત-બચાવ ઉપાયો માટે તેમણે જિલ્લા કલેક્ટરોને સજ્જ રહેવા અનુરોધ કર્યો હતો.
और पढो »

આગામી ત્રણ કલાકમાં વરસાદનો ખેલ : 10 વાગ્યા સુધી આ જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયુંઆગામી ત્રણ કલાકમાં વરસાદનો ખેલ : 10 વાગ્યા સુધી આ જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયુંWeather Updates : આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળશે મેઘરાજા,,, ઘણા ભાગોમાં અતિભારે વરસાદની આગાહી,,, મધ્ય ગુજરાતમાં પણ હવામાન વિભાગે આપી વરસાદની આગાહી
और पढो »



Render Time: 2025-02-21 05:36:41