Liquor In Gujarat : અમરેલી ભાજપના નેતાએ રાજ્યમાં દારૂબંધી પર ઉઠાવ્યા સવાલ, જિલ્લા પંચાયતના સભ્ય વિપુલ દુધાતે લીલિયામાં દેશી દારૂ સાથે બે યુવાનોને પકડ્યા, બાઈકમાંથી દેશી દારૂની પોટલી મળ્યાનો દાવો કરાયો, વિપુલ દુધાતે ઘટનાનો વીડિયો બનાવી જાહેર કર્યો
દૈનિક રાશિફળ 4 જુલાઈ: વેપારમાં લાભ થવાથી આનંદિત રહેશો, આર્થિક સ્થિતિમાં સુધારો થશે, વાંચો આજનું રાશિફળGarlic Side Effects: આ 5 તકલીફ હોય તેણે કાચુ લસણ ખાવાની ન કરવી ભુલ, ખાવાથી તબિયત વધારે બગડી જાશેઆજની રાત ભારે! 40 કિ.મીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન! 14 જિલ્લાઓમાં ભુક્કા બોલાવશેChaturmas 2024 Rashifal: દેવ પોઢી જશે પણ આ રાશિઓનું ભાગ્ય જાગી જશે, જાણો ચાતુર્માસ કઈ કઈ રાશિ માટે શુભ
ગુજરાતમાં કહેવાતી દારૂબંધી છે, બાકી દારૂ તો બધે જ મળે છે. ગુજરાતમાં નિશાળ જતા છોકરાઓને પણ દારૂના અડ્ડા ખબર હોય છે. ત્યારે અમરેલીમાં ભાજપના યુવા નેતાએ ગુજરાતની દારૂબંધી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ભાજપના આ નેતાએ સોશિયલ મીડિયામાં દારૂ પીનારાઓનો પુરાવો આપતો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોથી પોલીસ બેડા તથા ભાજપ વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે.
અમરેલીમાં વિપુલ દુધાતએ ગુજરાતમાં દારૂબંધી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. જિલ્લા પંચાયતના ભાજપના સદસ્ય વિપુલ દુધાતે લીલીયામાં દેશી દારૂ સાથે 2 યુવાનોને પકડી પાડ્યા હતા. બંને યુવકો પાસેથી બાઈકમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી. અમરેલીના લીલીયા તાલુકામાં છાશની માફક દારુનું વેચાણ થતુ હોવાનો મેસેજ પણ વિપુલ દુધાતે જાહેર કર્યો છે. અમરેલી જિલ્લામાં તેમણે ખુદ દારૂ પકડીને તેનો વીડિયો જાહેર કર્યો છે. જેનાથી પોલીસ બેડામાં અને ભાજપ વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
ઉલ્લેનીય છે કે, વિપુલ દૂધાત ભાજપના યુવા નેતા છે. તેઓ જિલ્લા પંચાયતના સદસ્ય છે. તેમજ એસપી હરેશ દૂધાતના નાના ભાઈ છે. ત્યારે તેમનો આ વીડિયો પોલીસ અને ભાજપ માટે પડકાર સમાન બની રહ્યો છે. દેશી દારૂ વેચનારા ઈસમોને ભાજપ નેતા વિપુલ દૂધાતએ પકડી પોલીસને બોલાવી હતી.
Liquor Ban Gujarat અમરેલી દારૂબંધી દારૂનું ખુલ્લેઆમ વેચાણ દેશી દારૂના અડ્ડા છાશની જેમ વેચાય છે દારૂ લીલીયા ભાજપના નેતા ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ભાજપના મહિલા કોર્પોરેટરે વિધાનસભાના દંડકની મજાક ઉડાવી! તોફાનીને જ મોનિટર બનાવાયShala Praveshotsav : સ્કૂલમાં જેમ તોફાની વિદ્યાર્થીને મોનિટર બનાવાય છે તેમ વડોદરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લને વિધાનસભાના દંડક બનાવાયા છે એવું ભાજપના જ મહિલા કોર્પોરેટરે કહેતા હડકંપ મચ્યો.
और पढो »
શું ખાલી રાજપૂતોના વોટ પર જીત્યા છો ચૂંટણી? સાંસદના બફાટ બાદ માંગ્યો જવાબBihar Politics News: વડોદરાના વિજય શાહની જેમ જ બિહારમાં ભાજપના સાથી પક્ષ JDUના સાંસદે બફાટ કરતાં કહ્યું છે કે, અમે યાદવો અને મુસલમાનોનાં કામ નહીં કરીએ.
और पढो »
વાદળો ઘેરાયા, આવી રહી છે મેઘસવારી : 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીGujarat Weather Forecast : ગુજરાતમાં ચોમાસું જલ્દી જ દસ્તક દેશે..નૈઋત્યનું ચોમાસું ગુજરાતના કાંઠે પહોંચી ગયું છે..જેથી આગામી 24 કલાકમાં જ ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતા
और पढो »
ગુજરાતમાં જ્યાં દારૂ પીવાની ખુલ્લી છૂટ છે ત્યાં આટલો વેચાયો દારૂ, 4 મહિનાના આંકડા જાહેરGIFT City Liquor News: ગિફ્ટ સિટીમાં ખુલ્લેઆમ દારૂ પીવા મળશે તેવી ધારણા ખોટી પડી હતી, કારણ કે, દારૂમાં છૂટછાટ અપાયા બાદ પહેલીવાર ગિફ્ટ સિટીના આંકડા સામે આવ્યા છે
और पढो »
સુરતમાં દારૂની હેરાફેરી માટે નવો કિમીયો, કિન્નરોનો વેશ ધારણ કરી દારૂ વેચવા નિકળેલા પાંચ ઝડપાયાગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ જોવા મળે છે. રાજ્યમાં વારેવારે દારૂ પકડાતો રહે છે. સુરતમાં દારૂ વેચવા માટે બુટલેગરોએ નવા કિમીયા અજમાવ્યા છે. સુરત પોલીસે કિન્નરોના વેશ ધારણ કરી દારૂ વેચતા પાંચ લોકોની ધરપકડ કરી છે.
और पढो »
જલારામ બાપા જેવા ઉદાર દિલવાળા ભાવનગરના જસવંત ધોળકિયા, તેમના આંગણે આવનાર ક્યારે ભૂખ્યુ જતું નથીBhavnagar News નવનીત દલવાડી/ભાવનગર : ગુજરાતમાં જલારામ બાપાની એક વ્યક્તિ એવા છે જે ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી પીવરાવી તરસ છીપાવે છે, ભાવનગરના જશવંતરાય ધોળકિયા અનોખું સદવ્રત ચલાવે છે
और पढो »