ગુજરાત સરકારની ઐતિહાસિક પહેલ, ગુજરાત પોલીસને ગુનો ઉકેલવા આપ્યું મોટું હથિયાર

Gujarat Government समाचार

ગુજરાત સરકારની ઐતિહાસિક પહેલ, ગુજરાત પોલીસને ગુનો ઉકેલવા આપ્યું મોટું હથિયાર
Historical DecisionGujarat PoliceForensic Crime Scene Manager
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 108%
  • Publisher: 63%

Gujarat Government Big Decision : ગુજરાતમાં FSL નો વ્યાપ વધારવામાં આવશે... રાજ્યની તમામ 112 SDPO અને ACP કચેરીમાં ફોરેન્સિક સીન મેનેજરની નિમણૂંક કરાશે... ક્રાઇમ સીનના વૈજ્ઞાનિક ઢબે એનાલીસિસમાં મદદરૂપ બનશે...

112 ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજરને ખાસ તાલીમ પણ અપાઈYear Ender 2024: વર્ષ 2024 માં ટ્રેંડમાં રહ્યા આ 5 સ્કિન કેર હૈક્સ, બીટ અને દહીંનો નુસખો સૌથી વધુ ચાલ્યોMangal Rashifal: 2025 મંગળ ગ્રહનું વર્ષ, મંગળના રાજમાં 4 રાશિના લોકો ભોગવશે રાજસી ઠાઠ, આખું વર્ષ કરશે પ્રગતિ2025માં એક-બે નહીં શનિ સહિત 4 ગ્રહો વક્રી થશે, આ 3 રાશિવાળાનો તો બેડો પાર થઈ જશે, એટલું મળશે કે ગણતરી ભૂલી જશો!રાજ્યની તમામ ૧૧૨ SDPO/ACPની કચેરીમાં ‘ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર’ની નિમણૂક કરવા ઐતિહાસિક પહેલ.

સમગ્ર દેશમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તેમજ ભારતીય સાક્ષ્ય અધિનિયમ તા.૧લી જુલાઇ-૨૦૨૪થી અમલમાં મુકવામાં આવ્યો છે. આ ત્રણેય નવા કાયદાઓમાં તપાસની પ્રક્રિયામાં વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવા ઉપર વિશેષ ભાર મુકી ફોરેન્સિક સાયન્સનો મહત્તમ ઉપયોગ થાય તે બાબતે જોગવાઇ કરવામાં આવી છે.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ જણાવ્યું છે કે, ગુજરાત પોલીસ અને ડિરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલી આ પહેલ ખૂબ મહત્વપૂર્ણ છે, ભવિષ્યમાં તેના ઐતિહાસિક પરિણામ ચોકકસ જોવા મળશે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યમાં કન્વીકશન રેટ વધારવા માટે અલગ-અલગ પ્રકારના પગલાઓ લેવામાં આવ્યા છે અને કન્વીકશન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેકટ હાલ અમલમાં છે. એ જ પ્રયાસના ભાગરૂપે તમામ SDPO/ACPની કચેરીમાં ‘ક્રાઇમ સીન મેનેજર’ની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ડિરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સના નિષ્ણાંતો દ્વારા આ તમામ ૧૧૨ ‘ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર’ને ગાંધીનગર, સુરત અને રાજકોટ ખાતેની ફોરેન્સિક સાયન્સ લેબ ખાતે ખાસ તાલીમ આપવા આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ક્રાઇમ સીન મેનેજમેન્ટ, ભૌતિક પુરાવા અને ચેઇન ઓફ કસ્ટડીનું મહત્વ, ગુના સ્થળની તપાસ પ્રક્રિયા, વિશિષ્ટ પ્રકારના નમૂનાઓ માટે દિશા નિર્દેશ, ઇ-સાક્ષ્યનો ઉપયોગ અને ડીજીટલ પુરાવાઓ સહિતના વિવિધ કાઇમ સીન સંબંધિત વિષયોને આવરી લેવામાં આવશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Historical Decision Gujarat Police Forensic Crime Scene Manager ગુજરાત સરકાર ઐતિહાસિક નિર્ણય ગુજરાત પોલીસ ફોરેન્સિક ક્રાઈમ સીન મેનેજર મહત્વનો નિર્ણય ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

હવે કોઈ વસ્તુ ખોવાય કે ચોરાઈ જાય તો ચિંતા ના કરતા! ધક્કા ખાધા વિના પોલીસ શોધીને આપશે!હવે કોઈ વસ્તુ ખોવાય કે ચોરાઈ જાય તો ચિંતા ના કરતા! ધક્કા ખાધા વિના પોલીસ શોધીને આપશે!ગુજરાત પોલીસે શરૂ કરેલી ‘તેરા તુજકો અર્પણ’ પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામો આપી રહી છે.
और पढो »

ગુજરાત પોલીસના ઈતિહાસમાં 63 લાખના તોડકાંડમાં મોટું એક્શન, પૂર્વ પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલગુજરાત પોલીસના ઈતિહાસમાં 63 લાખના તોડકાંડમાં મોટું એક્શન, પૂર્વ પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલMorbi Raid Action : મોરબીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી... ટંકારાના પૂર્વ પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ સામે ફરિયાદ... જુગારમાં દરોડા દરમિયાન તોડ કરવા મુદ્દે ગુનો દાખલ... તપાસ બાદ બંનેને કરાયા હતાં સસ્પેન્ડ....
और पढो »

6.5 કરોડ વર્ષ જૂના ડાયનાસોરના ઈંડા ગુજરાતમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર; આ 3 દિવસ છે જોવાનો મોકો6.5 કરોડ વર્ષ જૂના ડાયનાસોરના ઈંડા ગુજરાતમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર; આ 3 દિવસ છે જોવાનો મોકોસુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ દિવસ માટે ગુજરાત ગ્લોબલ એક્સ્પોને ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
और पढो »

ગુજરાતમાં થતી બોટિંગ એક્ટિવિટી માટે સરકારનો મોટો નિર્ણય, અહીં ફરજિયાત કરવું પશે રજિસ્ટ્રેશનગુજરાતમાં થતી બોટિંગ એક્ટિવિટી માટે સરકારનો મોટો નિર્ણય, અહીં ફરજિયાત કરવું પશે રજિસ્ટ્રેશનBoating Rules : રાજ્યમાં બોટીંગ પ્રવૃત્તિઓની સલામતી માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ‘ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નિયમ-૨૦૨૪’ જાહેર
और पढो »

કચ્છવાસીઓને ગુજરાત સરકારની મોટી ભેટ, 45 કિમીનો ફોર લેન હાઈ સ્પીડ કોરીડોર બનશેકચ્છવાસીઓને ગુજરાત સરકારની મોટી ભેટ, 45 કિમીનો ફોર લેન હાઈ સ્પીડ કોરીડોર બનશેGujarat Government Big Decision : ભૂજ નખત્રાણા ૪૫ કિ.મી. રોડ ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર તરીકે વિકસાવાશે... મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર રોડ માટે ૯૩૭ કરોડ રૂપિયા મંજુર કર્યા...
और पढो »

આફત હજુ ટળી નથી, ડિસેમ્બરમાં ગુજરાત પર મોટું સંકટ આવશે, નવી આગાહી છે ખતરનાકઆફત હજુ ટળી નથી, ડિસેમ્બરમાં ગુજરાત પર મોટું સંકટ આવશે, નવી આગાહી છે ખતરનાકAmbalal Patel Rainfall Prediction : ગુજરાત પર ફરી મોટી આફત આવી રહી છે. કારણ કે, એક તરફ ફરી એકવાર વાવાઝોડું બની રહ્યું છે અને બીજી તરફ ઠંડીનું તોફાન ત્રાટકવાનું છે. આગામી 72 કલાકમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલમાં કાતિલ ઠંડી પડી શકે છે.
और पढो »



Render Time: 2025-02-13 15:46:37