આણંદ શહેરના બાલુપુરાનાં ભાથીજી મંદિર અને તાસ્કંદ કુમાર શાળા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ દ્વારા 10 દર્દીઓનાં સ્ટુલ્સ સેમ્પલ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવતા જેમાંથી બે દર્દીના રિપોર્ટ કોલેરા પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર...
આણંદ શહેરના બાલુપુરાનાં ભાથીજી મંદિર અને તાસ્કંદ કુમાર શાળા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ દ્વારા 10 દર્દીઓનાં સ્ટુલ્સ સેમ્પલ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવતા જેમાંથી બે દર્દીના રિપોર્ટ કોલેરા પોઝીટીવ.ભારતીય મૂળના અબજપતિએ નામ ડૂબાડ્યું, નોકરો કરતા કૂતરા પર વધુ ખર્ચો કરનારા હવે જેલમાં જશે, જાણો હિન્દુજા બ્રધર્સ વિશેJagannath Rath Yatra 2024
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી રથયાત્રાની તૈયારીઓ શરૂ, રસ્તા મુજબ નાનો-મોટો કરી શકાય તેવા રથમાં નીકળશે ભગવાનઆજે શનિવાર ઉપરથી બ્રહ્મયોગ સહિત શુભ યોગોનો દુર્લભ સંયોગ, આ 5 રાશિવાળા પર શનિદેવ થશે પ્રસન્ન, બંપર લાભ કરાવશે આણંદ શહેરમાં બાલુપુરા અને તાસ્કંદ પાસે કુમાર શાળા વિસ્તારમાંથી કોલેરાનાં બે પોઝીટીવ કેસ મળી આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે અને આણંદ શહેર તેમજ આસપાસના 10 કિલોમીટરના વિસ્તારને કોલેરા ભય ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે.
Gujarati News Ananad Cholera Cholera-Affected Palanpur District Collector Notification Waterborne Waterborne Diseases Palanpur Palanpur Citi Palanpur News Summer 2024 Health News Health Tip Gujarati News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…New York Teen’s Viral Video With Anant Ambani : અનંત અંબાણી ન્યૂયોર્કમાં પોતાના પેટ ડોગ સાથે ફરી રહ્યા હતા ત્યારે આ યુવતી તેમની પાસે આવી હતી, શું છે આ યુવતીનું રહસ્ય જાણો
और पढो »
પાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલPremi Premika Ka Video: વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક પ્રેમિકા અને પ્રેમીની રીલ વચ્ચે શું થયું, સીડીઓ પર જ એવું બન્યું કે થઈ ગયું મોયે મોયે
और पढो »
ધગધગી રહ્યા છે અમદાવાદ સહિતના અનેક શહેરો, જાણો શું છે આ અર્બન હીટ આઈલેન્ડ ઈફેક્ટ?Heatwave in Cities: દિલ્હી-એનસીઆર, પશ્ચિમી યુપી અને હરિયાણા સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભીષણ ગરમીનો દૌર ચાલુ છે. ગુજરાતમાં પણ અનેક ઠેકાણે તાપમાન 45 પાર જોવા મળ્યું છે.
और पढो »
છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના આ આંકડા છે ચોંકાવનારા, 3100થી વધુ અગ્નિકાંડ, 3176ના મોતNCRB દ્વારા આગથી થતા અકસ્માતમાં વર્ષ 2018થી 2022 દરમિયાન ગુજરાત રાજ્યમાં 3176 મૃત્યુ થયા છે. છેલ્લા પાંચ વર્ષમાં આગથી થતા અકસ્માતની 3100 ઘટનાઓ ઘટી છે. વર્ષ 2021 અને 2022માં આગથી થતા અકસ્માતની 729 ઘટનાઓ બની છે. બે વર્ષમાં આગથી થતા અકસ્માતમાં 737 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
और पढो »
ગુજરાતમાં ફરી એકવાર પેટાચૂંટણી યોજાશે, જાણો શું છે આ સીટ પર ચૂંટણી યોજવા પાછળનું કારણ?Lok Sabha Election Results 2024: ગુજરાતમાં ફરી એકવાર પેટાચૂંટણી યોજાશે. જી હા...વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ગેનીબેન લોકસભા જીતતા બનાસકાંઠામાં વાવ બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ગેનીબેન લોકસભામાં જતા વાવ બેઠક ખાલી પડી છે. ગેનીબેનની આ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત બની શકે છે.
और पढो »
લ્યો બોલો અહીં પુરૂષો વિના એકલી તડપે છે મહિલા, પૈસા આપવા છતાં પરણવા તૈયાર નથી પુરૂષોદુનિયામાં એક એવી જગ્યા પણ છે જ્યાં મહિલાઓને લગ્ન (Marriage) માટે છોકરો મળી રહ્યો નથી. આ ગામમાં સુંદર મહિલાઓ છે પરંતુ તેઓ લગ્ન માટે વર (Groom) ની શોધમાં છે. પરંતુ આ અધૂરી ઈચ્છા પૂરી થઈ રહી નથી. તમને જણાવી દઈએ કે આ કહાની બ્રાઝિલ (Brazil) ના નોઇવાના એક ગામની છે. આ ગામ પહાડો પર આવેલું છે.
और पढो »