ગુજરાતમાં હવે બાળકોને શાળાએ મોકલવાયે મોંઘા; રીક્ષા ભાડું અને સ્કૂલ વાનના ભાડામાં તોતિંગ વધારો

School Van Rickshaw Fares Hiked समाचार

ગુજરાતમાં હવે બાળકોને શાળાએ મોકલવાયે મોંઘા; રીક્ષા ભાડું અને સ્કૂલ વાનના ભાડામાં તોતિંગ વધારો
Rickshaw Fare HikedSchool Van And Rickshaw Drivers AssociationAhmedabad School Wardhi Association
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 92%
  • Publisher: 63%

વાલીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને આજે સ્કૂલ વાન અને રીક્ષા ભાડામાં વધારો ઝીંકી દીધો છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાનના ₹200 અને કુલ રિક્ષામાં ₹100 નો વધારો કર્યો છે.

શાળાઓ શરૂ થતાં સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો કરાયો છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન ે રીક્ષા ભાડું અને સ્કૂલ વાનના ભાડામાં વધારો કરીને 440 વોટનો ઝટકો આપ્યો છે. આજે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિયેશનની બેઠક મળી હતી, જેમાં રીક્ષા ભાડું અને સ્કૂલ વાનના ભાડા વિશે આ નિર્ણય લીધો છે.

આરટીઓના ખર્ચ વીમો સ્પેરપાર્ટ તેમજ મોંઘવારીના કારણે વધારો કરાયો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.રાજ્યમાં સ્કૂલવાન અને રિક્ષાચાલક માટે કડક નિયમો રાખવામાં આવ્યા છે, જેમાં વાહન પાસીંગ ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા વાહન વ્યવહાર કમિશનરને પત્ર લખીને માંગ કરવામાં આવી છે કે, સ્કૂલ શરૂ થવા જઇ રહી છે ત્યારે વાહન પાસિગની મુદત વધારવામાં આવે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનએ વાહન વ્યવહાર વિભાગને આવેદન પત્ર આપ્યું છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rickshaw Fare Hiked School Van And Rickshaw Drivers Association Ahmedabad School Wardhi Association Schools Reopen વાહન પાસિંગ માટે મુદત માંગી સ્કૂલવાન અને રિક્ષાના ભાડામાં વધારો મોંઘવારીનો માર અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન વાલીઓમાં ટેન્શન સ્કૂલવાન અને રિક્ષાચાલક ફિટનેસ સર્ટિફિકેટ Fitness Cerificate School Vacation Students Gujarat Board Education Demand To Extend Vacation વેકેશન લંબાવવા માંગ સ્કૂલ વેકેશન વેકેશન લંબાવાયું શાળાઓ ક્યારે ખૂલશે સ્કૂલોમાં ઉનાળું વેકેશનની તારીખ લંબાશે કે નહીં શિક્ષણ બોર્ડે કરી ખાસ સ્પષ્ટતા

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે આવશે વરસાદ, 17 શહેરો માટે આગાહીઆગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે આવશે વરસાદ, 17 શહેરો માટે આગાહીGujarat Weather Forecast : હજુ 2 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી,,, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે હળવો વરસાદ,,, બુધવારે 10 જિલ્લામાં વરસ્યો વરસાદ
और पढो »

ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી : હવામાન વિભાગે બે તારીખ આપીગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી : હવામાન વિભાગે બે તારીખ આપીMonsoon Arrival : ગુજરાતમાં ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન વરસાદની આગાહી, 8 અને 9 મેના રોજ ગુજરાતમાં આંધી તોફાન સાથે વરસાદની આગાહી કરાઈ છે
और पढो »

ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે? Exit Poll ના આંકડા બાદ ભાજપ અને કોંગ્રેસે કર્યા આ દાવાગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે? Exit Poll ના આંકડા બાદ ભાજપ અને કોંગ્રેસે કર્યા આ દાવાGujarat Exit Poll Result 2024 : એક્ઝિટ પોલના આંકડા બાદ ગુજરાતમાં બંને રાજકીય પાર્ટીઓએ પોતાને કેટલી બેઠકો મળશે તેનુ અનુમાન લગાવ્યું, કોંગ્રેસ અને ભાજપે આ દાવો કર્યો
और पढो »

અમદાવાદે ફરી ગરમીનો રેકોર્ડ તોડ્યો! દેશની સૌથી ગરમ રાતવાળું શહેર બન્યુંઅમદાવાદે ફરી ગરમીનો રેકોર્ડ તોડ્યો! દેશની સૌથી ગરમ રાતવાળું શહેર બન્યુંSevere Heatwave Alert : ગરમીએ એવી કરવટ બદલી કે હવે દિવસની સાથે રાત પણ તપવા લાગી છે, ત્યારે શહેરીકરણને કારણે અમદાવાદ એવુ શહેર બન્યું જેના રાતના તાપમાનમાં 1.06 ડિગ્રીનો વધારો થયો છે
और पढो »

હવે હાઉસિંગ સોસાયટીમાં મનફાવે તેમ ટ્રાન્સફર ફી નહિ વસૂલી શકાય, વર્ષો જૂના નિયમમાં કરાયો ફેરફારહવે હાઉસિંગ સોસાયટીમાં મનફાવે તેમ ટ્રાન્સફર ફી નહિ વસૂલી શકાય, વર્ષો જૂના નિયમમાં કરાયો ફેરફારNew Rule For Gujarat Housing Society : હવે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓને એકતરફી જોહુકમીનો અંત આવશે, નવા વિધેયકને રાજ્યપાલ દ્વારા મંજૂરી અપાઈ
और पढो »

પરેશ ગોસ્વામીની નવી આગાહીથી ચોંકી ઉઠશો, મે મહિનામાં આ દિવસો બરાબરના તપશેપરેશ ગોસ્વામીની નવી આગાહીથી ચોંકી ઉઠશો, મે મહિનામાં આ દિવસો બરાબરના તપશેSevere Heatwave Alert : આજથી 3 દિવસ ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી... અમદાવાદમાં ઓરેન્જ અલર્ટ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની પણ આગાહી....
और पढो »



Render Time: 2025-02-19 04:59:46