ગુજરાતમાં ચોમાસું જામ્યું! ખંભાળિયામાં આભ ફાટતા 5 ઈંચથી વધુ વરસાદ, ભાણવડમાં 2.5 ઇંચ

Gujarat Monsoon समाचार

ગુજરાતમાં ચોમાસું જામ્યું! ખંભાળિયામાં આભ ફાટતા 5 ઈંચથી વધુ વરસાદ, ભાણવડમાં 2.5 ઇંચ
Monsoon 2024IMDWeather Update
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 41 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 148%
  • Publisher: 63%

ખંભાળિયા અને ભાણવડમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં છેલ્લે મળતા સમાચાર મુજબ ખંભાળિયા પંથકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ભાણવડમાં 2.5 ઈચ જેટલો વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. નાના મોટા જળાશયોમાં નવા નીર આવ્યા છે. ભારે વરસાદના કારણે ખેતરો પાણી પાણી થયા છે.

Gujarat Rain Updates: આગામી પાંચ દિવસ હળવાથી સામાન્ય વરસાદ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણમાં થઇ શકે છે. ખાસ કરીને 22 જૂન બાદ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરશે તેવો અનુમાન છે. વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રમાં ખૂબ જ ખુશી નો માહોલ જોવા મળ્યો હતો તો બીજી તરફ ખંભાળિયા પંથકમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખંભાળિયા પંથકમાં બપોરે 11 વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થતાં બે કલાકમાં અઢીથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

પોરબંદરમાં પહેલા વરસાદે જ પાલિકની પ્રિમોનસૂન પ્લાનની પોલ ખોલી દીધી છે. અહીં છાયા ચોકી રસ્તા પર ગોઠણસમા પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારો બોખીરા, કમલાબાગ, નરસંગ ટેકરીમાં વરસાદના કારણે રસ્તા જળમગ્ન બન્યા છે.બીજી બાજુ રાજ્યમાં આજે કુલ 9 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વહેલી સવારથી જ રાજ્યમાં વરસાદી માહોલ બન્યો હતો. સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ પોરબંદરમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Monsoon 2024 IMD Weather Update Local News દ્વારકા વરસાદ ચોમાસું Rainfall In Gujarat Meteorological Department Bhanavad Porbandar Valsad Dwarka ગુજરાતમાં વરસાદ હવામાન વિભાગ ભાણાવડ પોરબંદર વલસાડ દ્વારકા હવામાન સમાચાર Meteorological Department Predicted Temperature વાતાવરણ આગાહી ગુજરાત હવામાન અપડેટ ગુજરાત હવામાન અહેવાલ ગુજરાત હવામાન આગાહી Gujarat Weather Update Gujarat Weather Report Gujarat Weather Prediction ગુજરાતનું હવામાન આજે અમદાવાદનું હવામાન અમદાવાદનું હવામાન આજે અમદાવાદ હવામાનની આગાહી Gujarat Weather Today Ahmedabad Weather Ahmedabad Weather Today Ahmedabad Weather Prediction

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

વાદળો ઘેરાયા, આવી રહી છે મેઘસવારી : 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીવાદળો ઘેરાયા, આવી રહી છે મેઘસવારી : 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીGujarat Weather Forecast : ગુજરાતમાં ચોમાસું જલ્દી જ દસ્તક દેશે..નૈઋત્યનું ચોમાસું ગુજરાતના કાંઠે પહોંચી ગયું છે..જેથી આગામી 24 કલાકમાં જ ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતા
और पढो »

ગુજરાતમાં હવે ક્યારે પહોંચશે ચોમાસું અને ક્યારે આવશે તોફાની વરસાદ, આ આગાહીથી લોકો ચિંતામાં!ગુજરાતમાં હવે ક્યારે પહોંચશે ચોમાસું અને ક્યારે આવશે તોફાની વરસાદ, આ આગાહીથી લોકો ચિંતામાં!Gujarat Weather Forecast: ગુજરાતમાં વહેલુ ચોમાસું આવતા કોઈ હરખાવાના સમાચાર નથી, કારણ કે, ચોમાસું વહેલુ આવતા જ નબળુ પડી ગયું છે. આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગની આગાહી કરાઈ છે. રાજ્યમાં ચોમાસુ પ્રવેશ્યું પણ નબળું પડ્યું છે.
और पढो »

વહેલો આવશે વરસાદ, ગુજરાતમાં ક્યારે ચોમાસું આવશે, આ રહી નવી આગાહીવહેલો આવશે વરસાદ, ગુજરાતમાં ક્યારે ચોમાસું આવશે, આ રહી નવી આગાહીMonsoon Arrival : ખેડૂતો માટે આનંદના સમાચાર.... ગુજરાતમાં બે દિવસ વહેલું બેસશે ચોમાસું.... હવામાન વિભાગે કરી સારા વરસાદની આગાહી... 13 જૂને આવશે મેઘસવારી
और पढो »

ગુજરાતમાંથી કેમ અચાનક ગાયબ થયો વરસાદ, નવી આગાહી સાંભળીને હચમચી જશોગુજરાતમાંથી કેમ અચાનક ગાયબ થયો વરસાદ, નવી આગાહી સાંભળીને હચમચી જશોRain Alert : આજથી 3 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી... મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે છૂટો છવાયો વરસાદ
और पढो »

આ જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી વચ્ચે આવ્યા સંકટના સમાચાર : અહી ધીમું પડ્યું ચોમાસુંઆ જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી વચ્ચે આવ્યા સંકટના સમાચાર : અહી ધીમું પડ્યું ચોમાસુંRain Alert : રાજ્યમાં આજથી 4 દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી.. આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ
और पढो »

ગુજરાતમાં પ્રવેશ્યું નૈઋત્ય ચોમાસું...7 દિવસ ગુજરાતમાં વરસાદની ધમાચકડી, આ જિલ્લા સાચવજોગુજરાતમાં પ્રવેશ્યું નૈઋત્ય ચોમાસું...7 દિવસ ગુજરાતમાં વરસાદની ધમાચકડી, આ જિલ્લા સાચવજોGujarat Weather Update: અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લાઓમાં ઠન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામા આવી છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે અન્ય કેટલાક જિલ્લાઓમાં ફરવા વરસાદની પણ આગાહી છે.
और पढो »



Render Time: 2025-02-16 00:59:24