ગુજરાતમાં વધુ એક કામમાં ખદબદતો ભ્રષ્ટાચાર! એક જ વરસાદે ખોલી દીધી પોલ, સામે આવ્યું સત્ય

Gujarat समाचार

ગુજરાતમાં વધુ એક કામમાં ખદબદતો ભ્રષ્ટાચાર! એક જ વરસાદે ખોલી દીધી પોલ, સામે આવ્યું સત્ય
Gujarati NewsPanchmahalPanchmahal District
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 64%
  • Publisher: 63%

ગુજરાતમાં કોઈ કામ ભ્રષ્ટાચાર વગર થતું નથી કારણ કે ભ્રષ્ટાચારવાળું કામ થોડા સમયમાં જ પોતાનો અસલી ચહેરો બતાવી દે છે. પંચમહાલ જિલ્લામાં કરોડોના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન કરાયું હતું પરંતુ પહેલાં વરસાદમાં જ કામની પોલ ખુલી ગઈ. જુઓ વિકાસના નામે થયેલા ભ્રષ્ટાચારના બોલતા પુરાવાનો આ અહેવાલ.

ગુજરાતમાં થયેલા વધુ એક ભ્રષ્ટાચારના બોલતા પુરાવા , ભ્રષ્ટ અધિકારીઓની કાળી કમાણી , લાંચિયા અધિકારીઓ ની લાંચથી પરેશાન થયેલી પ્રજા. પંચમહાલ જિલ્લાના કાલોલમાં જ્યાં થોડા સમય પહેલા જ ચાર કરોડના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન કરાયું હતું.

એક જ વરસાદે ખોલી દીધી ભ્રષ્ટાચારની પોલગુજરાતમાં થયેલા વધુ એક ભ્રષ્ટાચારના બોલતા પુરાવા, ભ્રષ્ટ અધિકારીઓની કાળી કમાણી, લાંચિયા અધિકારીઓની લાંચથી પરેશાન થયેલી પ્રજા. પંચમહાલ જિલ્લાના કાલોલમાં જ્યાં થોડા સમય પહેલા જ ચાર કરોડના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન કરાયું હતું પરંતુ પહેલો વરસાદ પડ્યો તેની સાથે જ તળાવના કિનારે કરેલી RCCની પાળો ધોવાઈ ગઈ. તળાવને કિનારે મોટા ગાબડા પડી ગયા.હાલ તળાવના કાંઠે જે પાઈપલાઈન નાંખવામાં આવી હતી તે પણ દબાઈ ગઈ છે.

પ્રજાના ટેક્સના પૈસાથી સરકાર અને સરકારની વહીવટી તંત્ર વિકાસ કરે છે. વિકાસના કામો કરી વાહવાહી મેળવવા પ્રયાસ તો કરે છે. પરંતુ જેને માત્ર પ્રજાના પૈસાનો વહીવટ કરવાની જવાબદારી સોંપાઈ છે તે તંત્ર એક કામ પણ સારી રીતે કરી નથી શક્તું. અધિકારી હોય કે પછી પદ્દાધિકારી બધાને કાળી કમાણી એટલી પ્રિય થઈ ગઈ છે કે, તેઓ તેના વગર એક પળ પણ રહી શકે તેમ નથી.ભ્રષ્ટાચારના રૂપિયા જો ન મળે તો તેઓ કંઈ પણ કરી શકે છે. કામ ગમે તેવું કરો તે ચાલે પણ પોતાના ખિસ્સામાં કાળી કમાણીના પૈસા આવવા જ જોઈએ.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Panchmahal Panchmahal District Beautified Rains વધુ એક કામમાં ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારની પોલ કરોડોના તળાવમાં ગાબડા ભ્રષ્ટાચારના બોલતા પુરાવા તળાવનું બ્યુટિફિકેશન કરાયું લાંચિયા અધિકારીઓ અધિકારીઓની કાળી કમાણી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સુરતમાં એક જ પરિવારના ચાર લોકોના ઘરમાં મૃતદેહ મળ્યા, સામુહિક આપઘાતની આશંકાસુરતમાં એક જ પરિવારના ચાર લોકોના ઘરમાં મૃતદેહ મળ્યા, સામુહિક આપઘાતની આશંકાSurat Family Died : સુરતમાં એક જ પરિવારના 4 સભ્યોના રાતે સૂતા બાદ શંકાસ્પદ મોત, જહાંગીરપુરા વિસ્તારમાં બની ઘટના, મોત પાછળનું સાચુ કારણ હજુ નથી આવ્યું બહાર
और पढो »

ગુજરાતમાં એક-એક રૂપિયો ઉઘરાવીને ચૂંટણી લડનાર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની ભવ્ય જીતગુજરાતમાં એક-એક રૂપિયો ઉઘરાવીને ચૂંટણી લડનાર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની ભવ્ય જીતGujarat Lok Sabha Chunav Result Live : દમણ -દીવ બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે એકલા હાથે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને ભોંય ભેગા કર્યાં, અંદાજિત 6 હજાર કરતાં વધુ મતથી જીત્યા
और पढो »

પાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલપાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલPremi Premika Ka Video: વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક પ્રેમિકા અને પ્રેમીની રીલ વચ્ચે શું થયું, સીડીઓ પર જ એવું બન્યું કે થઈ ગયું મોયે મોયે
और पढो »

કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપવાની તૈયારી! રિવાઇઝ થઈ જશે પગાર, જાણો ક્યારથી થશે લાગૂ?કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપવાની તૈયારી! રિવાઇઝ થઈ જશે પગાર, જાણો ક્યારથી થશે લાગૂ?8th Pay Commission: દેશના એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો આઠમાં પગાર પંચની રચના થવાની પ્રતીક્ષા કરી રહ્યાં છે.
और पढो »

જલારામ બાપા જેવા ઉદાર દિલવાળા ભાવનગરના જસવંત ધોળકિયા, તેમના આંગણે આવનાર ક્યારે ભૂખ્યુ જતું નથીજલારામ બાપા જેવા ઉદાર દિલવાળા ભાવનગરના જસવંત ધોળકિયા, તેમના આંગણે આવનાર ક્યારે ભૂખ્યુ જતું નથીBhavnagar News નવનીત દલવાડી/ભાવનગર : ગુજરાતમાં જલારામ બાપાની એક વ્યક્તિ એવા છે જે ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી પીવરાવી તરસ છીપાવે છે, ભાવનગરના જશવંતરાય ધોળકિયા અનોખું સદવ્રત ચલાવે છે
और पढो »

ભારે વરસાદ બાદ વલસાડ પાણી પાણી થયું : એક કલાકમા 1.38 વરસાદથી ચારેતરફ પાણી ભરાયાભારે વરસાદ બાદ વલસાડ પાણી પાણી થયું : એક કલાકમા 1.38 વરસાદથી ચારેતરફ પાણી ભરાયાValsad Heavy Rain : વલસાડ શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાયા. વલસાડમાં એક જ કલાકમાં 1.38 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો
और पढो »



Render Time: 2025-02-22 00:57:41