School Picnic Guideline : રાજ્યની શાળાઓમાં શૈક્ષણિક પ્રવાસ માટે માર્ગદર્શિકા થઈ જાહેર..પ્રવાસ પહેલા મંજૂરી કરવામાં આવી ફરજિયાત...વડોદરાના હરણી બોટકાંડ બાદ શૈક્ષણિક પ્રવાસ પર મુકાયો હતો પ્રતિબંધ..
દાના વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ, હવામાન વિભાગે આપ્યું એલર્ટશનિ-રાહુએ બનાવ્યો શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળા રંકમાંથી બનશે રાજા, બંપર ધનલાભ થશે, દુશ્મનો પગે પડશે!દૈનિક રાશિફળ : 24 ઓક્ટોબરનો દિવસ અને ગુરુ પુષ્ય નક્ષત્ર કઈ કઈ રાશિ માટે શુભ જાણવા વાંચો આજનું રાશિફળ₹150000 કરોડનું સામ્રાજ્ય, પણ બંગલો નથી, મોબાઈલ નથી, માત્ર એક સસ્તી કાર... ચોકાવી દેશે આ અબજોપતિની કહાની
આ વિશે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરી પોસ્ટ કરતા કહ્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યની સરકારી/અનુદાનિત/ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓનું વ્યક્તિત્વ ઘડતર થાય, અવલોકન શક્તિ વધે, જિજ્ઞાસા સંતોષાય તથા વિદ્યાર્થીઓને આનંદ સાથે શૈક્ષણિક હેતુ સિદ્ધ થાય તે માટે સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક તથા વિકસિત સ્થળોએ પ્રવાસનું આયોજન કરવા અંગેની માર્ગદર્શક સૂચનાઓ જાહેર.
2. શૈક્ષણિક પ્રવાસના પ્રકાર અનુસાર રાજ્યના અંદરનો પ્રવાસ હોય તો સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી / જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/ શાસનાધિકારીને રાજ્ય બહારનો પ્રવાસ હોય તો કમિશ્નરશ્રી/નિયામક શાળાઓની કચેરી, ગાંધીનગર અને નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણની કચેરી, ગાંધીનગરને વિદેશ પ્રવાસ હોય તો શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરને સાધનિક તમામ વિગતો સાથે પ્રવાસ શરૂ થવાના દિન-૧૫ પહેલાં અવશ્ય જાણ કરવાની રહેશે.4.
8. દેખીતા જ બિમાર / ગંભીર બિમાર હોય તેવા વિદ્યાર્થીઓ તેમજ પ્રવાસ સહન ન કરી શકે તેવા શારીરિક-માનસિક રીતે નબળા વિદ્યાર્થીઓ, પ્રવાસથી એલર્જી હોય તેમજ મુસાફરી ન કરી શકે તેવા વિદ્યાર્થીઓનો પ્રવાસમાં સમાવેશ કરવાનો રહેશે નહી.
Gujarat Government School Picnic શાળા પ્રવાસ પિકનિક ગાઈડલાઈન પ્રવાસ માટે માર્ગદર્શિકા ગુજરાત સરકાર Gujarat Government New Guidelines For Educational ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
નવરાત્રિમાં આટલું તો પાલન કરવું પડશે, ગરબાના પાસ અને લાઉડ સ્પીકર માટે અમદાવાદ પોલીસની ગાઈડલાઈનAhmedabad Police Guideline For Navratri 2024 : અમદાવાદમાં નવરાત્રિમાં કેટલા વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડી શકાશે? ગરબા આયોજકો માટે અમદાવાદ પોલીસે ગાઈડલાઈન જાહેર કરી
और पढो »
અમદાવાદમાં ગરબા આયોજકો માટે ગાઈડલાઈન જાહેર; ફરજિયાત આ 20થી વધુ નિયમો પાળવા પડશે, નહીં તો...નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, પણ આ વખતે રાજકોટ આગકાંડને પગલે ફાયરબ્રિગેડે અમદાવાદમાં આયોજકો માટે ગાઇડલાઇન જાહેર કરી છે, જેમાં 20થી વધુ નિયમો જાહેર કર્યા છે. નાનાથી લઈને મોટા ગરબાનું આયોજન કરનારા તમામ લોકોએ ફાયરબ્રિગેડે જાહેર કરેલા આ નિયમોનું પાલન કરવાનું રહેશે.
और पढो »
Cockroaches: પોતુ કરવાના પાણીમાં ઉમેરી દો આ 3 માંથી કોઈ એક વસ્તુ, ઘરમાંથી ભાગી જશે બધા વંદાCockroaches:ઘરમાંથી વંદાનો સફાયો કરવો હોય તો પોતુ કરવાના પાણીમાં ઘરમાં જ રહેલી ત્રણમાંથી કોઈ એક વસ્તુ ઉમેરી દેવી જોઈએ. આ ત્રણ વસ્તુ એવી છે જેનો ઉપયોગ કરશો તો ઘરમાં એક પણ વંદો દેખાશે નહીં. આ વસ્તુઓ વાળું પાણી ઘરમાં ફરશે એટલે વંદા ખૂણે ખાચરેથી નીકળીને પણ ભાગી જશે.
और पढो »
જતાં જતા સૌરાષ્ટ્રના ખેડૂતોને રડાવી ગયું ચોમાસું! કાળજા પર પથ્થર રાખી ખેડૂતો શિયાળું પાકનું વાવેતર કરવા માંડ્યાખેતરોમાં પાક પાકી ગયા બાદ પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં સતત પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોના હાથમાંથી તો પાક ગયો જ છે પરંતુ પશુઓ માટેનો પાલારૂપી ઘાસચારો પણ સળી ગયો.
और पढो »
રાજસ્થાનમાં કોરોના જેવા જીવલેણ રોગની એન્ટ્રી; 51 વર્ષીય મહિલાનું મોત, સામે આવ્યું અમદાવાદ કનેક્શન!Congo fever: કોરોના સમય તો આપણે જોયા, એના પછી કોઈ પણ વાયરસ દેશના કોઈ પણ રાજ્યમાં ફેલાય એટલે આરોગ્ય વિભાગ સતર્ક થઈ જાય છે. ત્યારે રાજસ્થાનમાં કોંગો ફીવરનો મામલો સામે આવ્યા છે. ત્યારબાદ સરકારે એલર્ટ જાહેર કર્યું છે. આ કેસમાં જોધપુરની એક 51 વર્ષની મહિલાનું મોત પણ થયું છે.
और पढो »
રાજવી તો હંમેશા રાજા જ હોય, એમને કોઈ પદ ના હોય, આતો રજવાડાનું એક સ્ટેજ નીચું લઈ આવ્યાંઆ કાર્યક્રમમાં માત્ર તૃપ્તિબા રાઓલ, સુખદેવસિંહ વાઘેલા અને અશ્વિનસિંહ સરવૈયા જ હાજર રહ્યા હતા. પરશોત્તમ રૂપાલાના નિવેદનની સામે આંદોલન છેડનારા પદ્મિનીબા વાળાને આગળ સ્ટેજમાં સ્થાન ન મળતા સંમેલનની પૂર્ણાહુતિ તેમના બખેડા સાથે થઈ હતી.
और पढो »