Nitin Patel : અમિત ચાવડાએ સોશિયલ મીડિયા એક્સ પર એક વાયરલ પત્રિકાનો સ્ક્રિન શોટ શેર કર્યો છે જેમાં અમિત ચાવડાએ લખ્યુ કે, ભાજપના પાંજરાપોળમાં મોકલેલા ઘોડાઓને ખુલ્લો પડકાર. ગુજરાત ભાજપની આંતરિક લડાઇ ચરમસીમાએ
Nitin Patel : અમિત ચાવડાએ સોશિયલ મીડિયા એક્સ પર એક વાયરલ પત્રિકાનો સ્ક્રિન શોટ શેર કર્યો છે જેમાં અમિત ચાવડાએ લખ્યુ કે,"ભાજપના પાંજરાપોળમાં મોકલેલા ઘોડાઓને ખુલ્લો પડકાર .
-મેં મારી ૪૯ વર્ષની ઉંમરમાં કોઈ પાસે લાંચ-રુસ્વત લીધી હોય, ચોરી,શેનારી કરી હોય, કોઇના તોડ-પાણી, બ્લેક મેઇલિંગ કે અન્ય રીતે ધમકાવીને પૈસા પડાવ્યા હોય, કોઇ હોદ્દેદારના લેટરપેડનો દુરુપયોગ કરી પૈસા પડાવ્યા હોય કે અન્ય રીતે પૈસા પડાવ્યા હોય તે સાબિત કરનારને ૧ કરોડનું ઇનામ... -૨૦૧૮ થી ૨૦૨૩ સુધી મારા એપીએમસીમાં ડિરેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન મેં કોઈ ભ્રષ્ટાચાર કર્યો હોય, ખેડૂતોને કે કિસાન સંઘને મદદ ના કરી હોય કે કોઈ કાર્યકર,અરજદાર કે ગામડાના સામાન્ય માણસ સાથે ગેરવર્તણૂક, ઉદ્ધતાઈ કે લાંચ લીધી હોય તે સાબિત કરનારને ૧ કરોડનું ઇનામ...
-મારી પક્ષ પ્રત્યેની ફરજ,નિષ્ઠા તથા કામગીરી બાબતની જો કોઈએ ચકાસણી કરવી હોય તો જિલ્લાના સંગઠનના હોદ્દેદારો પાસે ચકાસણી કરાવી શકે છે કે આ કામગીરીના બદલામાં મેં કોઈ દિવસ કોઈ હોદ્દા માટેની વાત કે લાલચ કરી હોય એવી વાત સાબિત કરી બતાવે તેને ૧ કરોડનું ઇનામ... -હું મારા વાણી, વર્તન, વિચારધારા કે રહેણીકરણીમાં સૌને સમાન માનું છું, હું સનાતન ધર્મની તમામ જાતીઓને મારો પરિવાર ગણું છું મને જાતિવાદી સાબિત કરી આપે તેને ૧ કરોડનું ઇનામ...
બચુભાઈ રમેશભાઈ પટેલ બચુભાઈ પટેલ ખુલ્લો પડકાર ભાજપના પાંજરાપોળમાં મોકલેલા ઘોડાઓને ખુલ્લો પડકાર ગુજરાત ભાજપની આંતરિક લડાઈ ચરમસીમાએ ભાજપમાં ભડકો Allegation Bachubhai Patel Open Challenge Nitin Patel Warning Threat Party Worker Rakesh Patel Audio Clip Viral નીતિન પટેલે આપી કાર્યકર્તાને ધમકી Nitin Patel Has Stopped The Election ઓડિયો વાયરલ નીતિન પટેલનો ઓડિયો વાયરલ નીતિન પટેલ ભાજપના કાર્યકર્તા ખુલ્લી ધમકી Former Deputy Chief Minister Former Deputy Chief Minister Nitin Patel Former Deputy Chief Minister Of Gujarat Gujarati News Latest Gujarati News Nitinbhai Patel Vimal Prajapati Viral Audio Clip Nitin Patel Audio Viral Bjp Gujarat Gujarat Politics Bjp Gujarat Internal Politics Political War ભાજપમાં ભડકો
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
રાહુલ ગાંધીએ સંસદમાં સરકારને પડકાર ફેંક્યો : લખીને લઈ લો, ગુજરાતમાં તમને હરાવીશુંRahul Gandhi In Parliament : સંસદમાં રાહુલ ગાંધીએ ઉઠાવ્યો નોટબંધી, મણીપુર હિંસાનો મુદ્દો.. તો અગ્નિવીર મુદ્દે રાહુલ ગાંધી-રાજનાથમાં વાર-પલટવાર... રાહુલે પડકાર આપતા કહ્યું, આગામી ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને હરાવીશું.
और पढो »
કોંગ્રેસનો નીતિન પટેલને જવાબ : જે અડવાણી અને મુરલી મનોહર જોશી સાથે થયું, તે ગુજરાતમાં નીતિનભાઈ સાથે થયુંCongress Reply To Nitin Patel : નીતિન પટેલે રાહુલ ગાંધીના પક્ષમાં બે પ્રકારના ઘોડા હોય છે તે નિવેદન પર કટાક્ષ કર્યો હતો, જેના જવાબમાં કોંગ્રેસ તરફથી પ્રતિક્રીયા આવી છે
और पढो »
‘લગનમાં નાચનારા ઘોડા પર વરઘોડો કાઢવો હોય તો કોંગ્રેસવાળાને બોલાવી લેજો’ નીતિન કાકાનો Video ViralVideo Viral: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતુંકે, બે પ્રકારના ઘોડા હોય છે. એક લગ્નનો અને બીજો રેસનો. આ નિવેદનને લઈને ગુજરાતના પૂર્વ ડેપ્યુટી.સીએમ નીતિન પટેલે એવું નિવેદન આપ્યું છેકે, હસી હસીને તમારું પેટ દુઃખી જશે. સોશિયલ મીડિયા પર ગજબનો વાયરલ થયો છે આ વીડિયો.
और पढो »
ગુજરાતમાં જામ્યું ચોમાસુ, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યારે કયાં જિલ્લામાં પડશે વરસાદગુજરાતમાં હવે ધીમે-ધીમે ચોમાસું જામી રહ્યું છે. આજે રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે. બીજીતરફ હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તમે પણ જાણો રાજ્યમાં ક્યારે વરસાદ પડશે.
और पढो »
એ...એ...કોર્પોરેટરો ભાગ્યા! લોકોના રોષનો ભોગ બન્યા ભાજપ નેતાઓ, ફોટા પડાવવો ભારે પડ્યો!રાણીપ વોર્ડમાં આવતા ચેનપુર ગામ તળાવ પાસે રાણીપ વોર્ડના ભાજપના કોર્પોરેટર દશરથભાઈ પટેલ, ભાવિનીબેન પંચાલ અને ગીતાબેન પટેલ વૃક્ષારોપણ તેમજ સાફ-સફાઈ માટે પહોંચ્યા હતા.
और पढो »
અંબાલાલ પટેલે તારીખ આપીને કરી આગાહી : આ દિવસોએ ગુજરાતમાં વરસાદનું તાંડવ જોવા મળશેGujarat Weather Forecast : સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં હજુ 7 દિવસ સુધી પડશે ભારેથી અતિભારે વરસાદ... આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી
और पढो »