Gau-mutra Dairy : બનાસકાંઠામાં ગૌપ્રેમીઓ દ્વારા દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરી શરૂ કરવામાં આવે છે, જે પશુપાલકોને દૂધની જેમ ગૌમૂત્રના પૈસા આપે છે, અને માર્કેટમાં ગૌ મૂત્ર વેચે છે
દુનિયાના સૌથી ખતરનાક બોલરને જયાં દફનાવાયો છે ત્યાં આજે લોકો કચરો ફેંકે છે! શું તમે જાણો છો?'પંચાયત 3' પ્રધાનજીની દીકરીના નવા ફોટાએ મચાવ્યો હંગામો, 'ફૂલેરા'ની માસૂમ રિંકીનો ગ્લેમર અવતાર થયો વાયરલ500 રૂપિયામાં આ ગુજરાતીએ બનાવ્યું છે 7500 કરોડનું સામ્રાજ્ય, પ્રેમથી લોકો કહે છે 'કાકા'Romantic Getaways: ફોરેન ટ્રીપ છોડો કપલ્સ માટે બેસ્ટ છે ગુજરાતના આ 5 હનિમૂન પ્લેસ, ઓછા ખર્ચમાં મજા પડી...
આયુર્વેદમાં ગૌમૂત્રને અમૃતથી ઓછું નથી આંકવામાં આવ્યું છે. ગૌમૂત્રથી અનેક જટિલ અને અસહ્ય રોગો જડમૂળ માંથી મટી ગયાના ઉદાહરણો સામે આવ્યા છે. ત્યારે બનાસકાંઠાના ભાભર તાલુકાના અબાળા ગામના એક ગૌપ્રેમી દ્વારા ભાભરમાં એક સ્ટાર્ટઅપ કરી વિશ્વની પહેલી ગૌમૂત્ર ડેરીની સ્થાપના કરાઈ છે. જ્યાં ગૌમૂત્ર ડેરી જેવા નવા પ્રકારના ઉધોગ સાહસથી ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વાળવા અને ખેડૂતો વધુને વધુ દેશી ગૌવંશ પાળે તે હેતુથી વેસ્ટ ગૌમૂત્રમાંથી બેસ્ટ જૈવિક પ્રવાહી ખાતર તૈયાર કરવામાં આવે છે.
ભાભરમાં આવેલ આ દેશની પ્રથમ ગૌ મૂત્ર ડેરી છે, ત્યાં દિવસનું 1000 હજાર લીટર ગૌ મૂત્ર આવે છે અને ત્યાં જિલ્લાના અનેક ખેડૂત પાસેથી ગૌમૂત્ર ખરીદીને તેમને તેના બદલામાં લાખો રૂપિયા ચુકવવામાં આવી રહ્યા છે,તો આ ગૌમૂત્ર ડેરીના આવનાર ગૌમૂત્રને ડેરીમાં પ્રોસેસિંગ કરી તેનું અર્ક અને પોટાશ અલગ કરીને તેમાંથી અલગ અલગ પ્રોડોક્ટ બનાવવામાં આવી રહી છે, મહત્વનું છે કે ગૌમૂત્રનો ઉપયોગ જંતુનાશકો, આયુર્વેદિક દવાઓ વગેરેમાં ઉપયોગી છે. આ ઉપરાંત રાસાયણિક ખાતરોથી કઠણ થઈ ગયેલી જમીનને પોચી કરવામાં પણ ગૌમૂત્ર ઉત્તમ છે.
ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો અને ખેડૂતો વિવિધ પ્રકારે અલગ-અલગ ખેતી કરી રહ્યા છે,જેને લઈને અગાઉ દૂધ અને પશુઓના છાણનું વેચાણ કરીને આવક મેળવતા પશુપાલકો હવે ગૌમૂત્ર ડેરીના કારણે ગૌમૂત્રનું વેચાણ કરીને આવક રળી રહ્યા છે ,અને હવે જિલ્લાના અનેક ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે ત્યારે ભાભર તાલુકાના સિસોદ્રા ગામની પશુપાલક મહિલાનું કહેવું છે કે અમારે ત્યાં માત્રને માત્ર દેશી ગાય જ રાખવામાં આવે છે જોકે સામાન્ય રીતે દેશી ગાય માત્ર દૂધના જ પૈસા કમાવી આપતી...
મહિલા પશુપાલકે સતીબેને જણાવ્યું કે, પહેલા અમને ગાયના દુધના પૈસા જ મળતા હતા પણ હવે અમે ગૌમૂત્ર વેચીને પણ પૈસા કમાઈ શકીએ છીએ.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીરોકાણ માટે રહો તૈયાર, 11 કંપનીના IPO પર દાવ લગાવવાની તક, જાણો GMP અને કિંમતપ્રેમ થયો, પણ સમાજ લગ્ન નહિ થવા દે એ ડરે પ્રેમીઓનો આપઘાત : એકસાથે પાણીમાં વહી ગયાBudget માં નોકરીઓ અંગે થશે મોટી જાહેરાત? જાણો મોદી સરકાર 3.
Business Idea Banaskantha Gau Mutra Diary Milk Producers India's First Gau Mutra Dairy બનાસકાંઠા ગૌપ્રેમી દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરી પશુપાલક સ્ટાર્ટ અપ બિઝનેસ આઈડિયા ગૌમૂત્ર ડેરી ગૌપ્રેમી ભાભર અબાળા ગામ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
જલારામ બાપા જેવા ઉદાર દિલવાળા ભાવનગરના જસવંત ધોળકિયા, તેમના આંગણે આવનાર ક્યારે ભૂખ્યુ જતું નથીBhavnagar News નવનીત દલવાડી/ભાવનગર : ગુજરાતમાં જલારામ બાપાની એક વ્યક્તિ એવા છે જે ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી પીવરાવી તરસ છીપાવે છે, ભાવનગરના જશવંતરાય ધોળકિયા અનોખું સદવ્રત ચલાવે છે
और पढो »
પહેલી બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું પત્તુ કટ, આ કારણોથી છીનવાયું મંત્રીપદParsottam Rupala : મોદી સરકારની પ્રથમ બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું મંત્રીપદ ત્રીજી કેબિનેટમાં છીનવાયુ છે, આ માટે રાજકારણમાં અનેક કારણો ચર્ચાઈ રહ્યા છે
और पढो »
હાફુસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી નવી કેરી નવસારીના ખેડૂતે ઉગાવી, મઘ જેવી મીઠી છેGujarat Farmer : નવસારી કૃષિ યુનિવર્સિટીએ સંશોધન કરી બદલાતા વાતાવરણ સામે ટકાઉ અને મીઠી સોનપરી કેરી વિકસાવી છે, ત્યારે નવસારીના ખેડૂતો હવે આ કેરીનો પાક લઈને મોટી કમાણી કરી રહ્યાં છે
और पढो »
કોંગ્રેસ 30 બેઠક વધારે જીત્યું તો દેશના બદલાઈ જશે સમીકરણો, નવી રણનીતિ ભાજપને હચમચાવી દેશેLok sbha Election 2024: ચૂંટણીના પરિણામોની ચર્ચા કરતી વખતે, લગભગ દરેક જણ માત્ર ભાજપના આંકડાઓ વિશે જ વાત કરે છે, પરંતુ જો આપણે સમીકરણ ઉલટાવીએ અને પૂછીએ કે હારેલાનું પ્રદર્શન કેવું રહ્યું?
और पढो »
T20 WC: ભારતના ફાસ્ટ બોલરોનો ધમાકો, આયર્લેન્ડ સામે 8 વિકેટે શાનદાર વિજયIND vs IRE: હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને અર્શદીપની કમાલની બોલિંગ બાદ રોહિત શર્માની અડધી સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ ટી20 વિશ્વકપમાં પ્રથમ મેચ આસાનીથી જીતી લીધી છે.
और पढो »
ગાંધીનગરમાં ગણગણાટ : નવા ભાજપ પ્રમુખ માટે કોણ ફીટ બેસશે! ક્ષત્રિય, ઓબીસી, આદિવાસી કે પછી પાટીદાર...?Gujarat BJP New President : નવા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ માટે ઓબીસી, આદિવાસી કે પાટીદાર જ્ઞાતિના નેતા પર પસંદગીનો કળશ ઢોળશે ભાજપ, આ પાછળ અનેક સમીકરણો કામ કરે છે
और पढो »