Gujarat Farmers : ખેડૂતોને વિવિધ સરકારી યોજનામાં સહાય કરવા માટે આઈ પોર્ટલ 18 જુનથી શરૂ થયું છે, પરંતું અનેક જગ્યાએ આખો દિસ પોર્ટલ ન ખૂલ્યું, જેથી ખેડૂતો અરજી ન કરી શક્યા
Vegetable peelInternational Yoga Day 2024: તમને હંમેશા ફીટ રાખશે આ 5 આસન! બિલકુલ નહીં રહે હાર્ટ અટેકનો ખતરોક્રિકેટર, સાંસદ અને હવે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ! ગંભીરને BCCI પાસેથી કેટલો મળશે કેટલો પગાર?
રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા તારીખ 18 મીના રોજ સવારે 10:30 કલાકે સ્માર્ટફોન સહિત વિવિધ સહાય યોજનાના લાભનું ખેડૂત પોર્ટલ ખોલવાની જાહેરાત કરાઈ હતી. આ જાહેરાત બાદ સવારથી સાંજના પાંચ સુધી ખેડૂત પોર્ટલ નહીં ખુલતા ખેડૂતો ઓનલાઇન અરજી કરવાથી વંચિત રહ્યા હતા. રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા સ્માર્ટફોન સહાય યોજનામાં 6,000 જેટલી સહાય ખેડૂતને આપવામાં આવે છે. એ પ્રમાણે પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના પાણીના ટાંકા બાંધકામ સહાય યોજનાનો સમાવેશ કરાયો છે. આ યોજનાનો લાભ લેવા માટે તારીખ 18 જુનના રોજ સવારે 10:30 કલાકથી ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા કરવા ખેડૂતોને જણાવવામાં આવ્યું હતું. જેથી સવારથી ખેડૂતો આધારકાર્ડ જમીનની નકલ તેમજ અન્ય પુરાવાઓ સાથે ગ્રામ પંચાયત કચેરી ખાતે ઓનલાઇન અરજીઓ કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ આખો દિવસ ખેડૂત પોર્ટલ નહીં ખુલતા ખેડૂતો અકળાયા હતા.
તો બીજી તરફ, રાજ્યમાં વરસાદ ખેંચાતા કેબિનેટમાં ચર્ચા શરૂ થઈ છે. પીવાના પાણી તથા સિંચાઈના પાણી મામલે ચર્ચામાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પીવાના પાણી પર પ્રાધાન્ય અપાયું. જેમાં પીવાના પાણી માટે સ્થાનિક પાણીના સોર્સ ભરવાનો નિર્ણય કરાયો છે. સૌરાષ્ટ્રમાં સૌની યોજનામાંથી પાણી અપાશે. પીવાના પાણીની સાથે સિંચાઈનું પાણી આપવામાં આવશે. તો ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજનામાં સિંચાઈ માટે પાણી અપાશે. મહત્વનું છે કે.
ઓનલાઇન અરજી કૃષિ વિભાગ Farmers I-Khedut Portal Agriculture Gujarat Government Scheme For Farmers Agriculture News Gujarat Government I Khedut I Khedut Portal Horticulture Scheme How To Apply On I Khedut Portal ખેતીવાડી સરકારી સહાય સરકારી યોજનાનો લાભ સરકારી યોજના આઈ પોર્ટલ પાલ આંબલિયા સ્માર્ટફોન સહાય યોજના ખેડૂતોને સબસીડી કિસાન કોંગ્રેસ મોરચો Kisan
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
નોકરી શોધવા ગોરખપુરથી આવ્યો હતો 17 વર્ષનો મોનુ, પિતાને પહેલો પગાર આપે તે પહેલા જ મળ્યું મોતRajkot fire latest update : રાજકોટ અગ્નિકાંડમાં બહારથી આવેલા લોકો જ નહિ, અંદર કામ કરતા કર્મચારીઓ પણ હોમાયા છે, ફુડ સ્ટોલમા કામ કરતા 17 વર્ષીય મોનુ ગોઢ પણ મિસિંગ છે
और पढो »
વાદળો ઘેરાયા, આવી રહી છે મેઘસવારી : 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીGujarat Weather Forecast : ગુજરાતમાં ચોમાસું જલ્દી જ દસ્તક દેશે..નૈઋત્યનું ચોમાસું ગુજરાતના કાંઠે પહોંચી ગયું છે..જેથી આગામી 24 કલાકમાં જ ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતા
और पढो »
હાફુસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી નવી કેરી નવસારીના ખેડૂતે ઉગાવી, મઘ જેવી મીઠી છેGujarat Farmer : નવસારી કૃષિ યુનિવર્સિટીએ સંશોધન કરી બદલાતા વાતાવરણ સામે ટકાઉ અને મીઠી સોનપરી કેરી વિકસાવી છે, ત્યારે નવસારીના ખેડૂતો હવે આ કેરીનો પાક લઈને મોટી કમાણી કરી રહ્યાં છે
और पढो »
ગુજરાતના ખેડૂતો માટે માથાનો દુખાવો બનશે તોફાની પવન, ભીમ અગિયારસે વાવણી સમયે આવી શકે છે મોટું સંકટGujarat Weather Forecast : ગુજરાતના ખેડૂતો માટે તેજ પવનો બન્યા માથાનો દુઃખાવો, ભીમ અગિયારસનું મુહૂર્ત સાચવવું છે, પણ હાલ વાવણી માટે ધીરજ રાખવી પડશે
और पढो »
અમદાવાદ કરતા પણ ખતરનાક તપ્યા ગુજરાતના બે શહેરો : ગરમીથી એક જ દિવસમાં 15ના મોતHeat Stroke Death In Gujarat : રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે શુક્રવારે ગુજરાતના ત્રણ મોટો શહેરોમાં કુલ 17 લોકોના મોત નિપજ્યા છે, માત્ર વડોદરામાં જ 9 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે, તો સુરતમાં 6 ના મોત થયા છે
और पढो »
ગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાયOnion Farming : મહેસાણાના બ્રાહ્મણવાડા ગામમાં થતી ડુંગળી ખૂબ જ પ્રખ્યાત છે...કેમ કે અહીંની ડુંગળીનો સ્વાદ તીખો નહીં પરંતુ મીઠો છે...આ ડુંગળી આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક મનાય છે..
और पढो »