ગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી વેબસાઈટ પર મુસદ્દારૂપ જંત્રીની સુવિધા ઓનલાઈન મુકવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સંપાદનના કામે યોગ્ય વળતર ન મળવા અંગે ખેડૂતોએ જંત્રી ના ભાવોમાં વધારો કરવા માટે કરેલી રજુઆતો અને વિવિધ સંગઠનો તથા સંસ્થાઓ તરફથી મળેલ રજુઆતોનો મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. ગ્રામ્ય અને શહેરી માટે જંત્રી ના અલગ અલગ ભાવો જાહેર કરાયા છે.
ત્રણેક વર્ષથી જંત્રીના રેટમાં ફેરફાર કરવા માટે સર્વેક્ષણ અને જમીનની વિકાસ ક્ષમતા પર અસરકના આનુષંગીક પ્રવર્તમાન પરિબળોને વૈજ્ઞાનિક ઢબે અપનાવીને પ્રક્રિયાઓ ચાલી રહી હતી. જેમાં પહેલીવાર ચીડ આધારિત દર નિર્ધારણને બદલે શહેરી વિસ્તારોમાં વિકાસ ક્ષમતાને આધારે કુલ 23. 846 વેલ્યુઝોન અને ગામિણ ક્ષેત્રે 13,131 ગામોના ફિલ્ડ સર્વે થયો હતો.
Jantri Online Draft Jantri 2024 જંત્રી જંત્રી ઓનલાઈન મુસદ્દારૂપ જંત્રી 2024 Gujarat Gandhinagar પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ રોકાણ Property Investment Breaking News Jantri Ijantri Price Jantri Price Increase In Gujarat મકાનો અને જમીનો થશે મોંઘા જંત્રી એટલે શું દસ્તાવેજ જંત્રીના ભાવ જંત્રીમાં વધારો જંત્રીમાં બમણો વધારો ઘર મોંઘા થશે Ahmedabad Property અમદાવાદ ગુજરાત પ્રોપર્ટી સસ્તુ ઘર નવું ઘર સપનાનું ઘર રિયલ એસ્ટેટ પ્રોપર્ટીના ભાવ Affordable Houses Afordable Scheme Investment In Gujarat Ahmedabad News Ahmedabad Prime Location Property In Ahmedabad Best Property Deal In Ahmedabad Properties For Sale In Ahmedabad Ahmedabad Property Market Investment Property Investment In Gujarat Jantri Rates Gujarat Buying An Affordable House Is Not A Dream Affordable Housing Projects Dropped By 40% અર્ફોડેબલ ઘર Important Decision Jantri Price Government Of Gujarat Revenue Department Roads And Buildings Department Bhupendra Patel Government Jantri Price Increase In Gujarat
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયIPL રિટેન્શન બાદ ઓક્શનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. IPL 2025 ના મેગા ઓક્શનની તારીખ અને વેન્યૂ પર મોટો ખુલાસો થયો છે.
और पढो »
57 વર્ષના સિંગર એઆર રહેમાનના છૂટાછેડા, નિકાહના 29 વર્ષ બાદ અલગ થવાનો લીધો મોટો નિર્ણયAR Rahman Divorce: ફેમસ સિંગર એઆર રહેમાનના છૂટાછેડાના સમાચારે બધાને હચમચાવી દીધા છે. એઆર રહેમાનના પરિવારના વિઘટનની આ જાણકારી સૌને ચોંકાવી રહી છે. એઆર રહેમાનની પત્ની સાયરા બાનુના વકીલે પોતે આ અલગ થવાની વાત કહી છે. ચાલો તમને જણાવીએ કે એઆર રહેમાનના છૂટાછેડા પર વકીલે શું કહ્યું.
और पढो »
BIG BREAKING: જૂની પેન્શન યોજના અંગે સૌથી મોટા સમાચાર; ગુજરાત સરકારે કર્યો આ ઠરાવજૂની પેંશન યોજનાને લઈ અંતે નાણાં વિભાગે સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે. જે મુજબ 1-4-2005 પહેલા પસંદગી પામેલા અને ફિક્સ પેમાં રહેલા કર્મચારીઓ માટે જૂની પેંશન યોજના જાહેર કરવામાં આવી છે.
और पढो »
આ છે દુનિયાના 5 સૌથી મોંઘા હીરા! ઘર, ગાડી અને ગામડું બધું વેચી મારશો તોય નહીં પડે ખરીદવાનો મેળWorld Most Expensive Diamonds: વિશ્વનો સૌથી મોંઘો હીરો કોહિનૂર છે, જે ભારતનો વારસો છે પરંતુ બાદમાં મુઘલો, ઈરાનીઓ અને અંગ્રેજોના હાથમાંથી પસાર થયા બાદ હવે તે બ્રિટનના રાજાના તાજને શોભે છે.
और पढो »
હરણી બોટકાંડના 10 મહિના બાદ ગુજરાત સરકારે બનાવ્યા નવા નિયમ, બોટિંગ માટે હવે આટલું કરવું જરૂરીGujarat Government : હરણી બોટકાંડ બાદ ગુજરાત સરકારે ગુજરાતમાં બોટિંગ અને વોટર સ્પોર્ટસ એક્ટિવિટી વધુ સલામત બનાવવા માટે નવા નિયમો બનાવ્યા
और पढो »
વનવાસ બાદ ટ્રમ્પની વાપસી! ટ્રમ્પની જીતથી ભારતને થશે આ મોટો ફાયદોDonald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ સૌથી પહેલા પીએમ મોદીએ તેમને ફોન કર્યો, આ ફોનમાં શુ વાતચીત થઈ તે સામે આવ્યું
और पढो »