ગુજરાતના ગૃહ વિભાગે 5 પૂર્વ મંત્રી અને 4 ધારાસભ્યોને સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે. જ્યારે કેટલાક MLA અને પૂર્વ MLA પોલીસ સુરક્ષાથી દૂર કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં 5 પૂર્વ મંત્રી, 4 ધારાસભ્યોને અપાઈ સરકારી ખર્ચે સુરક્ષા! લિસ્ટમાં છે આ દિગ્ગજોના નામ ગુજરાતના ગૃહ વિભાગે સમીક્ષા બેઠકના અંતે મોટો નિર્ણય લીધો. રાજ્યના ગુજરાતમાં 5 પૂર્વ મંત્રી, 4 ધારાસભ્યોને સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે. પાસ કન્વીનર દિનેશ બાંભણિયાની સુરક્ષા પરત લેવાઈ છે. ગુજરાતના ગૃહ વિભાગે પાંચ MLA સાથે 30 લોકોની સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચી લીધી છે. ગૃહ વિભાગ દ્વારા મળેલી સમીક્ષા બેઠના અંતે આ નિર્ણય લેવાયો હતો. ધારાસભ્યોની સાથે અન્ય મહાનુભાવોને અપાયેલી સુરક્ષા પાછી ખેંચી લેવાઈ છે.
પરંતુ બીજી બાજુ ગુજરાતના 5 પૂર્વ મંત્રી, 4 ભાજપના ધારાસભ્ય ઉપરાંત એક કોંગ્રેસી ધારાસભ્યને સરકારી ખર્ચે સુરક્ષા અપાઇ છે.કેટલાક વર્તમાન ધારાસભ્યો એવા છે, જેમણે વવિધ કારણો રજૂ કરીને ગૃહ વિભાગમાં અરજી પણ કરી છે. હાલ એવી પણ માહિતી મળી છે કે બળાત્કાર મામલે વિવાદમાં સપડાયેલાં પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ઉપરાંત ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને ગૃહવિભાગે સુરક્ષા પુરી પાડી છે. આ ઉપરાંત પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ, પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજા, પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમાર પણ હવે પોલીસના સુરક્ષા ઘેરામાં રહેશે. દાહોદના ભાજપના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ, મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાને સુરક્ષા કર્મી ફાળવવામાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને પણ ગૃહવિભાગે સુરક્ષા આપવા નક્કી કર્યુ છે.ધારાસભ્ય ગૌતમ ચૌહાણકેબિનેટ-રાજ્યકક્ષાના મંત્રીઓ તો પોલીસ સુરક્ષા ઘેરામાં રહે છે. પણ ચૂટાયેલાં જનપ્રતિનીધીને પણ કોઈને કોઈ તત્વોથી ભયસ્થાન રહેલો હોય છે તે જોતાં તેઓ પોલીસ સુરક્ષા માંગતાં હોય છે. ત્યારબાદ રાજ્યના આઈબી સહિતના ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની મળેલી સમીક્ષા બેઠકના અંતે લેવાામાં છ
Gujarat Security Ministers MLA BJP Congress
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર વચ્ચે અમદાવાદના સંગઠનમાં આવશે મોટા બદલાવGujarat BJP organization Changes : ભૈગોલિક સ્થિતિ મુજબ અમદાવાદમાં કર્ણાવતી પૂર્વ અને કર્ણાવતી પશ્ચિમ એમ બે ભાગમાં શહેર એકમને વિભાજિત કરાશે, હવે ભાજપ અમદાવાદને વહેંચશે, બે પ્રમુખ રહેશે
और पढो »
સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થું વધાર્યું, પાંચ મહિનાનું એરિયર્સ પણ મળશેગુજરાત સરકારે છઠ્ઠા પગાર પંચ મુજબ કામ કરી રહેલા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે.
और पढो »
હવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભર શિયાળે ભીંજવશેGujarat Weather Forecast : રાજ્યમાં ભરશિયાળે માવઠાની હવામાન વિભાગે કરી આગાહી...26થી 28 ડિસેમ્બર વચ્ચે પડી શકે છે કમોસમી વરસાદ....ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતાથી ખેડૂતો ચિંતિત...
और पढो »
ગુજરાતમાં 5 MLA સાથે ૩૦ લોકોની સુરક્ષા પાછી ખેંચી લીધીગુજરાતના ગૃહ વિભાગે પાંચ MLA સાથે ૩૦ લોકોની સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચી લીધી છે. ગૃહ વિભાગ દ્વારા મળેલી સમીક્ષા બેઠના અંતે આ નિર્ણય લેવાયો છે. ધારાસભ્યોની સાથે અન્ય મહાનુભાવોને અપાયેલી સુરક્ષા પાછી ખેંચી લેવાઈ છે.
और पढो »
ગુજરાતમાં શિયાળામાં વરસાદની આગાહી, જાણો તારીખો અને જિલ્લાઓગુજરાતમાં શિયાળામાં વરસાદની આગાહી છે. 26થી 29 ડિસેમ્બર વચ્ચે કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આ આગાહી કરી છે.
और पढो »
ગુજરાત પોલીસના ઈતિહાસમાં 63 લાખના તોડકાંડમાં મોટું એક્શન, પૂર્વ પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલMorbi Raid Action : મોરબીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી... ટંકારાના પૂર્વ પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ સામે ફરિયાદ... જુગારમાં દરોડા દરમિયાન તોડ કરવા મુદ્દે ગુનો દાખલ... તપાસ બાદ બંનેને કરાયા હતાં સસ્પેન્ડ....
और पढो »