ગુજરાતમાં દીપડાઓનો આતંક: લોકોને સાવચેત

સમાચાર समाचार

ગુજરાતમાં દીપડાઓનો આતંક: લોકોને સાવચેત
इंडिया ताज़ा खबर,इंडिया मुख्य बातें
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 2 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 13%
  • Publisher: 63%

ગુજરાતના અનેક જિલ્લામાં દીપડાઓનો આતંક વધ્યો છે. દીપડા ગામમાં ઘૂસી રહ્યા છે અને પશુઓ ઉપર હુમલો કરી રહ્યા છે. લોકોને દીપડાના હુમલાથી બચવા માટે સાવચેત રાખવાનું જણાવ્યું છે.

ગુજરાતના લોકો સાવધાન અને સાવચેત રહેજો. જંગલી પ્રાણી હવે જંગલ છોડી ગામમાં ઘૂસી ગયા છે. ગામમાં જે મળે તેનો શિકાર કરી રહ્યા છે. પશુધનને બનાવે છે સૌથી પહેલો ટાર્ગેટ...અને આ આતંક કંઈ એક બે સ્થળે નહીં પણ ગુજરાતના અનેક જિલ્લામાં જોવા મળી રહ્યો છે.મુકેશ અંબાણીના દાવને કારણે Airtel, VI હાર્યું, 75 રૂપિયામાં 23 દિવસ માટે સર્વિસ આપી રહ્યો છે Jioનો આ અદ્ભુત પ્લાનgujarat weather forecastPanther in Gujarat: ઉત્તર પ્રદેશમાં છેલ્લા ઘણા સમયથી વરુના આતંકના અનેક સમાચાર તમે સાંભળ્યા હશે.

ગુજરાતના અલગ અલગ જિલ્લાને પોતાની સરહદમાં સમાવી લેનારા આ દિપડા હવે ગુજરાતના લગભગ તમામ ઝોનમાં ઘૂસી ગયા છે. કયા કયા જિલ્લામાં દીપડાઓનો આતંક છે તેની વાત કરીએ તો, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં દીપડાએ દર્શન આપી દીધા છે...જેના કારણે અહીંના લોકોમાં ગભરાટનો માહોલ છવાયો છે.

કેટલાક જિલ્લામાં તો દિપડાના હુમલાને કારણે નાગરિકોના પણ મોત થયા છે. ડરનું કારણ બનેલા આ દીપડાઓ વિશે પણ તમે જાણી લો...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં આ રોગ 101 લોકોને ભરખી ગયો: 164 લોકો સંક્રમિત, 88 બાળકો હતા હોસ્પિટલમાં!ગુજરાતમાં આ રોગ 101 લોકોને ભરખી ગયો: 164 લોકો સંક્રમિત, 88 બાળકો હતા હોસ્પિટલમાં!Chandipura virus: ગુજરાત વિધાનસભામાં ટુંકી મુદ્દતના પ્રશ્નમાં ચાંદીપુરા વાયરસ અને વાયરલ એન્કેફેલાઇટીસની સ્થિતિ અંગેના પ્રત્યુત્તરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરાનો એક પણ નવો કેસ નોંધાયો નથી.
और पढो »

ઓગસ્ટની આ તારીખે આવી રહ્યો છે તોફાની વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલની આગાહીઓગસ્ટની આ તારીખે આવી રહ્યો છે તોફાની વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલની આગાહીWeather Updates : 23થી 26 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી... ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા...
और पढो »

ગુજરાતના ત્રણ નિષ્ણાતોની વરસાદ અંગે ભયાનક ભવિષ્યવાણી, જેનો ભય હતો એ જ થયું!ગુજરાતના ત્રણ નિષ્ણાતોની વરસાદ અંગે ભયાનક ભવિષ્યવાણી, જેનો ભય હતો એ જ થયું!Weather Updates : હાલ ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી, જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ પણ ગુજરાતમાં હાલ માત્ર હળવા વરસાદની આગાહી કરી રહ્યાં છે
और पढो »

ગુજરાતની જનતાને જન્માષ્ટમીની મોટી ભેટ : ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા સરકારનો મોટો નિર્ણયગુજરાતની જનતાને જન્માષ્ટમીની મોટી ભેટ : ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા સરકારનો મોટો નિર્ણયGujarat Government Big Decision : ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામ વપરાશ કરતા લોકોને ૪.
और पढो »

16 સપ્ટેમ્બરે ગુજરાતમાં ઉગશે સોનાનો સુરજ! અમદાવાદ-ગાંધીનગરના લોકોને મળશે ખુશીના મોટા સમાચાર16 સપ્ટેમ્બરે ગુજરાતમાં ઉગશે સોનાનો સુરજ! અમદાવાદ-ગાંધીનગરના લોકોને મળશે ખુશીના મોટા સમાચારઅમદાવાદ અને ગાંધીનગરમાં રહેતા નાગરિકો માટે વધુ એક આનંદના સમાચાર છે. ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.
और पढो »

આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવન...! ગુજરાતમાં વરસાદમાં ફસાયેલાં લોકોને બચાવવા કોણે આપી આ સુચના?આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવન...! ગુજરાતમાં વરસાદમાં ફસાયેલાં લોકોને બચાવવા કોણે આપી આ સુચના?Gujarat Rainfall: ગુજરાતના તમામ જિલ્લાઓમાં હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જોકે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે સ્થિતિ વિકટ બની છે. ત્યારે સરકાર પણ આ મુદ્દે ભારે સતર્કતા દાખવી રહી છે.
और पढो »



Render Time: 2025-02-19 12:49:12