ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહેવાની

હવામાન समाचार

ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહેવાની
ઠંડીગુજરાતહવામાન
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી સાત દિવસ ગુજરાતમાં શુષ્ક હવામાન રહેશે.

ગુજરાત વાસીઓએ 15 ફેબ્રુઆરી સુધી શિયાળા ની ઠંડી નો એહસાસ કરવો પડશે. જેમ ગરમી અને ચોમાસું લાંબુ રહ્યું એ જ રીતે શિયાળો પણ લાંબો ચાલશે. ડિસેમ્બર 14થી 19 તારીખ સુધી તાપમાનનો પારો 2 ડિગ્રી સુધી વધી શકે છે. 19 તારીખથી તાપમાનનો પારો ફરીથી ઘટશે અને ઠંડી નો અહેસાસ વધશે. બીજી તરફ આગામી 48 કલાકમાં હાડ થીજવતી ઠંડી ની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પવનની દિશા ઉત્તર અને પૂર્વની રહેતા કડકડતી ઠંડી પડશે. તો સૌરાષ્ટ્રના રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડવેવ સાથે ઠંડી નું યલો એલર્ટ અપાયું છે.

બીજીતરફ અમદાવાદનું તાપમાન 15 ડિગ્રીથી નીચે રહેશે તેવું અનુમાન કરાયું છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં હાડ થીજવતી ઠંડી પડશે જે લોકોને રીતસરના ધ્રુજાવી દેશે. ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે. આગામી સાત દિવસ ગુજરાતમાં શુષ્ક હવામાન રહેશે. આ સાથે પાંચ દિવસ હવામાનમાં કોઈપણ ફેરફાર થવાની આગાહી કરવામાં નથી આવી. દક્ષિણ ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો નોંધાશે. જોકે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. કચ્છમાં આજે કોલ્ડવેવની આગાહી છે. નોંધનીય છે કે, ગુજરાતમાં ઠંડી વધવાની સાથે વહેલી પરોઢે ગાઢ ધુમ્મસ પણ છવાયું હતું. જેના કારણે રાજ્યના વિવિધ ધોરી માર્ગો પર સવારે 200 મીટર દૂરનું દૃશ્ય સ્પષ્ટ ન દેખાતા વાહનચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 16 થી 22 ડિસેમ્બરની વચ્ચે ગુજરાત તરફ વાદળો આવી શકે છે. જેનાથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તેની અસરના ભાગરૂપે આગામી 17 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે. દેશમાં ફરી એકવાર વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ આવી ગયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. જોરદાર ગાજવીજ સાથે વીજળી પડવાની પણ શક્યતા છે. દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાશે. દેશના 4 રાજ્યોમાં ભારે વરસાદ કહેર વર્તાવશે તેવું હવામાન વિભાગ નું રેડ એલર્ટ છે. ગુજરાત પર શુ આફત આવશે તે આગાહી જોઈ લઈ

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

ઠંડી ગુજરાત હવામાન શિયાળા વાદળછાયું હાડ થીજવતી ઠંડી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

તૈયાર રહેજો, ઠંડીનું તોફાન આવશે! વાવાઝોડાને કારણે ગુજરાત પર આવશે મોટી મુસીબતતૈયાર રહેજો, ઠંડીનું તોફાન આવશે! વાવાઝોડાને કારણે ગુજરાત પર આવશે મોટી મુસીબતSevere Coldwave Alert : સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. લઘુત્તમ તાપમાનનો પારો ગગડતા વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં નલિયામાં સૌથી ઓછું 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ડીસામાં 14, વડોદરામાં 14.6 કંડલામાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું.
और पढो »

તારીખો બદલાઈ ગઈ! ગુજરાતના ખેડૂતોને બરબાદ કરવા આવી રહ્યું છે માવઠું! જાણો અંબાલાલની સટીક આગાહીતારીખો બદલાઈ ગઈ! ગુજરાતના ખેડૂતોને બરબાદ કરવા આવી રહ્યું છે માવઠું! જાણો અંબાલાલની સટીક આગાહીAmbalal Patels big prediction: ગુજરાતમાં ઠંડીની શરૂઆત મોડી થઈ છે પરંતુ, જબરદસ્ત થઈ છે. છેલ્લા 5 દિવસથી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જોકે, સાવધાન રહેવાની હવે જરૂર છે.. જી હાં, ડિસેમ્બરનો આ મહિનો કાતિલ ઠંડીમાં પસાર કરવાના એંધાણ વર્તાય રહ્યા છે.
और पढो »

પહાડી રાજ્યમાં હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડી વધી, બીજીતરફ અંબાલાલે વાવાઝોડા અંગે કરી આગાહીપહાડી રાજ્યમાં હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડી વધી, બીજીતરફ અંબાલાલે વાવાઝોડા અંગે કરી આગાહીGujarat Weather: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો વધી ગયો છે. દિવસના સમયે પણ ઠંડા પવનો જોવા મળી રહ્યાં છે. તો આગામી દિવસમાં ઠંડીમાં હજુ વધારો થવાનો છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે પણ ગુજરાતમાં ઠંડી વધી રહી છે. આ વચ્ચે અંબાલાલ પટેલે આગાહી પણ કરી છે.
और पढो »

ઉત્તરાયણે ચાઈનીઝ દોરી વેચાણ: અમદાવાદમાં બે શખ્સ ઝડપાયા છે!ઉત્તરાયણે ચાઈનીઝ દોરી વેચાણ: અમદાવાદમાં બે શખ્સ ઝડપાયા છે!ઉત્તરાયણે ગુજરાતમાં જીવલેણ ચાઈનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ રોકવા માટે પોલીસે દુર્લભ કામગીરી કરી છે.
और पढो »

આવી રહ્યું છે મોટું તોફાન, આજથી ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે, ડિસેમ્બરની ભયાનક આગાહીઆવી રહ્યું છે મોટું તોફાન, આજથી ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે, ડિસેમ્બરની ભયાનક આગાહીAmbalal Patel Prediction : ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. 8 થી 10 કિમીની ગતિએ પવન ફુંકાતા લોકોને હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વથી પૂર્વના પવનોના કારણે તાપમાનનો પારો ઘટ્યો છે. દિવસ દરમિયાન સતત ઠંડા પવનો ફુંકાઈ રહ્યાં છે. હજુ ત્રણ દિવસ ઠંડીનું જોર રહેવાની આગાહી છે.
और पढो »

તો રાજ્યમાં હજુ વધશે ઠંડીનો ચમકારો! હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે કરી આગાહીતો રાજ્યમાં હજુ વધશે ઠંડીનો ચમકારો! હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે કરી આગાહીGujarat Coldwave Alert: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો છે. દિવસે પણ ઠંડા પવનો ફૂંકાવાને કારણે લોકોએ ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં નલિયામાં સૌથી વધુ ઠંડી પડી રહી છે નલિયાનું તાપમાન 7.8 ડિગ્રીએ પહોંચી ગયું છે.
और पढो »



Render Time: 2025-02-19 12:56:13