ગુજરાતથી પંજાબ સુધીનો નવો એક્સપ્રેસવે

TRAFİK समाचार

ગુજરાતથી પંજાબ સુધીનો નવો એક્સપ્રેસવે
TRAFİKEXPRESSWAYGUJARAT
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 68 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 54%
  • Publisher: 63%

NHAI દ્વારા ભારતના બીજા સૌથી લાંબા અમૃતસર-જામનગર એક્સપ્રેસવે પર કામ પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે. આ એક્સપ્રેસ વે દ્વારા 4 રાજ્યોની કનેક્ટિવિટી સુધરશે.

Gujarat to Punjab Amritsar-Jamnagar Expressway : નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા ગુજરાતથી પંજાબ સુધીનો ભારતનો બીજો સૌથી લાંબો અમૃતસર-જામનગર એક્સપ્રેસવે બનાવી રહી છે... 1300 કિમી અંતર 13 કલાકમાં કાપી શકાશેએક વાવાઝોડું તો ગયું, હવે બીજું આવશે! હવામાન વિભાગનું ડબલ એલર્ટ, એકસાથે ત્રાટકશેastrology

હવે સડક માર્ગે ગુજરાતથી પંજાબ જવું સરળ બનશે, આ કામ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા કરશે. હકીકતમાં, NHAI દ્વારા ભારતના બીજા સૌથી લાંબા અમૃતસર-જામનગર એક્સપ્રેસવે પર કામ પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે. અમૃતસર-જામનગર એક્સપ્રેસ-વે આવતા વર્ષ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. આ એક્સપ્રેસ વે દ્વારા 4 રાજ્યોની કનેક્ટિવિટી સુધરશે. જેમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ગુજરાતનો સમાવેશ થાય છે. એક્સપ્રેસ વેના નિર્માણથી આ ચાર રાજ્યોને ફાયદો થશે.

માર્ગ અકસ્માતોને રોકવા માટે આ એક્સપ્રેસ વે પર અદ્યતન ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી રહી છે. હાલમાં, હાઇવે પર 120 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે વાહન ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. દરેક કિલોમીટરે ઈમરજન્સી કોલ બોક્સ બનાવવામાં આવશે. અકસ્માત અથવા કટોકટીના કિસ્સામાં, એમ્બ્યુલન્સ તરત જ આવશે. એક્સપ્રેસ વેના નિર્માણથી અમૃતસર અને જામનગર વચ્ચેનું અંતર ઘટીને માત્ર 1256 કિમી થઈ જશે, જે હાલમાં 1430 કિમી છે. આ સાથે 26 કલાકની મુસાફરી ઘટીને 13 કલાક થઈ જશે.

અમૃતસરથી જામનગરનું અંતર 1516 કિલોમીટર છે. જેના પર મુસાફરી 26 કલાકમાં પૂર્ણ થાય છે. પરંતુ, આ એક્સપ્રેસવે બનવાથી 216 કિલોમીટરનું અંતર ઓછું થઈ જશે અને અમૃતસરથી જામનગરની મુસાફરી 13 કલાકમાં પૂર્ણ થઈ શકશે.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીશનિ અને બુધ બનાવશે ત્રિએકાદશ યોગ, 3 રાશિવાળાને આકસ્મિક ધનલાભ થશે, પદ-પ્રતિષ્ઠા વધશેBusiness Newsડ્રગ્સ પેડલરોએ શરૂ કરી થર્ટી ફર્સ્ટની તૈયારી? 3.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

TRAFİK EXPRESSWAY GUJARAT PUNJAB NHAI ROAD CONNECTIVITY

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ખેતીમાં નવો ચીલો ચાતરીને આ ગુજરાતી ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબખેતીમાં નવો ચીલો ચાતરીને આ ગુજરાતી ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબAgriculture News : બોટાદ જિલ્લાના રામપરા ગામના ખેડૂત હીરાનો વ્યવસાય છોડીને ખેતીમાં જોડાયા... લીંબુની ખેતી કરી એક વીઘામાંથી દોઢ લાખ સુધીનું ઉત્પાદન મેળવી રહ્યા છે
और पढो »

સરકારી કર્મચારીઓને ગુજરાત સરકારની મોટી ભેટ, ગ્રેજ્યુઈટી માટે લેવાયો નવો નિર્ણયસરકારી કર્મચારીઓને ગુજરાત સરકારની મોટી ભેટ, ગ્રેજ્યુઈટી માટે લેવાયો નવો નિર્ણયGujarat Government : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય... રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો... 20 લાખને બદલે હવે 25 લાખ રૂપિયા કરાયા...
और पढो »

ગુજરાતના આ શહેરમાં હવે પાળતૂ શ્વાન માટે લાયસન્સ ફરજિયાત, 1 જાન્યુઆરીથી નવો નિયમ લાગુગુજરાતના આ શહેરમાં હવે પાળતૂ શ્વાન માટે લાયસન્સ ફરજિયાત, 1 જાન્યુઆરીથી નવો નિયમ લાગુPet License In Ahmedabad: અમદાવાદ મનપાનો પાલતુ શ્વાન મુદ્દે મહત્વનો નિર્ણય લીધો છે. રખડતા પશુઓ ઉપર અંકુશ બાદ હવે શહેરમાં રખડતા અને પાલતુ શ્વાન માટે નોંધણી કરાવવી ફરજિયાત બની છે. 1 જાન્યુઆરી 2025 થી 90 દિવસમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે
और पढो »

અંબાલાલનો નવો ધડાકો, કાતિલ ઠંડી વચ્ચે આવશે વરસાદ, આજથી જ જોવા મળશે વરસાદનું છમકલુંઅંબાલાલનો નવો ધડાકો, કાતિલ ઠંડી વચ્ચે આવશે વરસાદ, આજથી જ જોવા મળશે વરસાદનું છમકલુંCyclone Alert : ગુજરાતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે. કેટલાક જિલ્લામાં હિમાલય જેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આ વચ્ચે ગુજરાતનું વાતાવરણ ભયંકર રીતે પલટાવાનું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી ગુજરાતના અનેક જિલ્લા માટે આગાહી કરી છે.
और पढो »

રસ્તાઓ વચ્ચે વીજપોલ અને તંત્રએ બનાવી દીધો નવો રોડ, જામનગર પાલિકાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શનરસ્તાઓ વચ્ચે વીજપોલ અને તંત્રએ બનાવી દીધો નવો રોડ, જામનગર પાલિકાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શનતંત્ર કેવી રીતે કામ કરે છે તે હંમેશા ચર્ચાનો વિષય રહે છે. હવે જામનગર મહાનગર પાલિકાનું કામ ચર્ચામાં છે. જામનગર મહાનગર પાલિકાએ રસ્તાઓ ઉપર ઉભા વીજપોલ વચ્ચે રોડ બનાવી દીધો છે.
और पढो »

Khyati Hospital: ખ્યાતિનો ખૂની ખેલી! અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ, 112 લોકોને આપ્યા કરૂણ મોતKhyati Hospital: ખ્યાતિનો ખૂની ખેલી! અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ, 112 લોકોને આપ્યા કરૂણ મોતછેલ્લા ત્રણ વર્ષના ખ્યાતિ હોસ્પિટલમાં 8534 દર્દીઓ સારવાર માટે આવ્યા છે. જેમાંથી 3842 દર્દીઓ સરકારી યોજના હેઠળ સારવાર કરાવી છે. જેમાં અત્યાર સુધીનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આટલા દર્દીઓની સારવાર દરમિયાન હોસ્પિટલ્સમાં 112 દર્દીઓના મોત નીપજ્યા છે.
और पढो »



Render Time: 2025-02-15 13:46:30