ગુજરાત પોલીસ ડિજીટીલાઈઝેશન તરફ આગળ વધી છે અને હવે નાગરિકો ઓનલાઈન દ્વારા દરેક પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવી શકશે.
Gujarat Police: અગાઉ વાહન ચોરી કે મોબાઈલ ચોરીના કિસ્સામાં સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ મારફતે ફરિયાદ કરી શકાતી હતી, પરંતુ હવે દરેક પ્રકારની પોલીસ ફરિયાદ ઓનલાઈન કરી શકશો. આ સુવિધા ટૂંક સમયમાં અમલી બનાવવામાં આવશે.
બીએનએસ ની કલમ ૧૭૩ની જોગવાઈ મુજબ કોઈપણ કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ નાગરિક રૂબરૂ અથવા તો ઈલેક્ટ્રોનિક્સ માધ્યમથી કરી શકે છે. જેમાં ગુજરાત પોલીસ પોર્ટલ ગુજરાત પોલીસ એપ, ઈમેઈલ અને વોટસએપ વગેરે માધ્યમોનો સમાવેશ થાય છે. આ કલમની જોગવાઈના અમલ માટે ટૂંક સમયમાં તમામ પ્રકારની ઓનલાઈન ફરિયાદ કરવાની સુવિધા ઉપલબ્ધ થઈ જશે.આ સુવિધા શરૂ થયા બાદ નાગરિકો કોઈ નેતા હોય કે ચમરબંધી તેની સીધી ફરિયાદ પોલીસને કરતા કોઈ રોકી સકશે નહીં. પરંતુ હા.. ફરિયાદીએ કરેલી ઓનલાઈન ફરિયાદ સાચી હોવી જોઈએ.
POLICE E-FIR ONLINE FIR GUJARAT POLICE DIGITALIZATION CRIME REPORTING
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
પીએમ આવાસ યોજના 2.0નો બીજો તબક્કો શરૂ, ઓનલાઈન અરજી કરી શકાશેસરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY 2.0)નો બીજો તબક્કો શરૂ કર્યો છે. આ યોજના શહેરી વિસ્તારોમાં રહેતા આર્થિક રીતે નબળા વર્ગ (EWS) અને મિડલ ક્લાસના પરિવારોને આવાસ માટે નાણાકીય મદદ આપશે. ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
और पढो »
ઉત્તરાયણે ચાઈનીઝ દોરી વેચાણ: અમદાવાદમાં બે શખ્સ ઝડપાયા છે!ઉત્તરાયણે ગુજરાતમાં જીવલેણ ચાઈનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ રોકવા માટે પોલીસે દુર્લભ કામગીરી કરી છે.
और पढो »
સંસદ ધક્કા-મુક્કી મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆરસંસદ પરિસરમાં થયેલી ધક્કા મુક્કી મામલે દિલ્હી પોલીસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. ભાજપના નેતાઓએ પણ ફરિયાદ દાખલ કરી છે.
और पढो »
હવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભર શિયાળે ભીંજવશેGujarat Weather Forecast : રાજ્યમાં ભરશિયાળે માવઠાની હવામાન વિભાગે કરી આગાહી...26થી 28 ડિસેમ્બર વચ્ચે પડી શકે છે કમોસમી વરસાદ....ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતાથી ખેડૂતો ચિંતિત...
और पढो »
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, અંબાલાલે આગાહી કરીગુજરાતમાં ઉત્તર-પૂર્વથી ફુંકાતા પવનોથી લોકો ઠરી ગયા! હાડ થીજવતી ઠંડીનો ચમકારો યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડવેવ સાથે ઠંડીનું યલો એલર્ટ અપાયું છે.
और पढो »
પહાડી રાજ્યમાં હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડી વધી, બીજીતરફ અંબાલાલે વાવાઝોડા અંગે કરી આગાહીGujarat Weather: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો વધી ગયો છે. દિવસના સમયે પણ ઠંડા પવનો જોવા મળી રહ્યાં છે. તો આગામી દિવસમાં ઠંડીમાં હજુ વધારો થવાનો છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે પણ ગુજરાતમાં ઠંડી વધી રહી છે. આ વચ્ચે અંબાલાલ પટેલે આગાહી પણ કરી છે.
और पढो »