Munawar Faruqui Latest News: મુનવ્વર ફારુકી એક એવો ગુજ્જુ બોય જે થોડા જ સમયમાં રોક સ્ટાર બની ગયો. સલમાન ખાનના ફેમસ ટીવી શો બીગ બોસમાં જીતનાર મુનવ્વર ફારુકી હાલ કેમ આવ્યો છે ચર્ચામાં જાણો...
Weight loss: પેટ, કમર, સાથળ અને હાથ પર જામેલી ચરબી ઉતારવી હોય તો ઘરે રોજ સવારે કરો આ 5 એક્સરસાઈઝtrigrahi yog
અત્યંત દુર્લભ યોગ! 10 દાયકા બાદ 3 શક્તિશાળી ગ્રહોનું મિલન, આ રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, પદ-પ્રતિષ્ઠા વધશે મુનવ્વર ફારુકી એક એવો ગુજરાતી છોકરો જે રાતોરાત ફેમસ થઈ ગયો. સલમાન ખાનના ફેમસ શો બિગ બોસમાં વિનર બનેલાં આ ગુજ્જુ બોય હાલ ફરી એકવાર ચર્ચમાં આવ્યો છે. તેનું કારણ છે તેણે ઈન્સ્ટાગ્રામ પર કરેલો એક મેસેજ. પાકિસ્તાની અભિનેત્રીને જોઈને આ ગુજ્જુ બોય લટ્ટુ થઈ ગયો. લટ્ટુ થઈને મુનવ્વર ફારુકીએ એક મેસેજ કર્યો અને તે ચર્ચામાં આવી ગયો.
બિગ બોસ વિનર બનીને આ ગુજ્જુ બોય મુનવ્વર ફારુકીએ ઓવરનાઈટ ફેમ મેળવ્યો છે. હવે આ એક સ્ટાર બની ગયો છે. તેની શાયરીઓ અને તેનો કોમેડી અંદાજ. બિગ બોસ વિનર મુનવ્વર ફારુકી એની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લઇને સતત ચર્ચામાં રહે છે. આ બધાની વચ્ચે સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર ફારુકીએ આ પાકિસ્તાની એક્ટ્રેસની તસવીર પર કોમેન્ટ કરી છે જેના કારણે ફરી લાઇમલાઇટ આવ્યો છે.
ફેસબુક હોય કે ઈન્સ્ટાગ્રામ, સોશિયલ મિડીયામાં મુનવ્વર ફારુકીનું ફેન ફોલોઇંગ સતત વધી રહ્યું છે. તેની પોસ્ટ હંમેશા એના ફેન્સ ફોલો કરતા હોય છે. જો કે આ વચ્ચે મુવ્વર ફારુકી ફરી લોકો માટે ચર્ચાનો વિષય બન્યા છે. મુનવ્વર ફારુકીએ પાકિસ્તાની એક્ટ્રેસની એક પોસ્ટ શેર કરીને ચર્ચા જગાવી છે. ફારુકીને આ પોસ્ટ હાલ સોશિયલ મીડ઼િયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે.હવે મુનવ્વરે મોસ્ટ પોપ્યુલર પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિરની તસવીર પર કોમેન્ટ કરીને પ્રેમ વ્યક્ત કર્યો છે. મુનવ્વર ફારુકીને વિવાદોથી જૂનો સંબંધ છે.
Entertainment Munawar Faruqui Latest News Big Boss Pakistan Actress Photos મુનવ્વર ફારુકી બિગ બોસ પાકિસ્તાન ટીવી શો સલમાન ખાન
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
છેલ્લાં 10 વર્ષમાં ન થયું એ હવે થશે! ગુજરાતમાં રેકોર્ડ તોડશે ગરમી, આગાહીકાર પરેશ ગોસ્વામીની આગાહીHeatwave Alert : ગુજરાતીઓને કાળઝાળ ગરમી માટે રહેવું પડશે તૈયાર, હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ કહ્યું- છેલ્લાં 10 વર્ષનો રેકોર્ડ તોડશે ગરમી, ગઈ કાલે અમરેલી, વડોદરા અને રાજકોટમાં 44 ડિગ્રી નોંધાયું તાપમાન
और पढो »
ચાલુ સભામાં રડી પડ્યા ગેનીબેન અને ઋત્વિક મકવાણા, બેને કહ્યું- મારી લાજ રાખજોGeniben Thakor : ઉમેદવારી નોંધાવતા પહેલા ગેનીબેન ઠાકોરે રેલી અને સભા કરી, જનમેદની જોઈને ગેનીબેન જાહેરમાં રડી પડ્યા હતા, તો સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા પણ રડી પડ્યા હતા
और पढो »
ગુજરાતની ચૂંટણીમાં મહાભારતની એન્ટ્રી; જાણો કોણે રૂપાલાને દુશાસન સાથે સરખાવ્યા?બીજી તરફ સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે પ્રતાપ દુધાતને વળતો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, કોંગ્રેસ બોખલાઈ ગઈ છે. અહંકારની વાતો કરનારા લોકો ખુદ એક થઇ ગયા છે. કૌરવની સેનાની જેમ ઇન્ડિ ગઠબંધનમાં એકત્ર થઈ ગયું હોવાનું કહ્યું હતું. જોકે રાજુભાઇ ધ્રુવે કોંગ્રેસને અસંસ્કારી કહ્યા હતા.
और पढो »
દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
और पढो »
જો ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું તો ભારતમાં આ વસ્તુઓ થશે મોંઘીઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ પેદા થઈ ગઈ છે. આવું પહેલીવાર બન્યું છે કે બંને દેશો ખુલીને સામ આમે આવી ગયા છે. રશિયા યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલ-હમાસ તણાવે પહેલેથી દુનિયાની મુશ્કેલીઓ વધારેલી છે. આ બધા વચ્ચે હવે ઈરાન અને ઈઝરાયેલ યુદ્ધની પણ ઘણી અસર જોવા મળશે.
और पढो »
કોંગ્રેસ શીખી ગઈ ખેલ! મહેસાણા જાણી જોઈને હારી જશે, પણ પાટણ અને વિજાપુરમાં ભાજપને પરસેવો પડી જશેLoksabha Election 2024 : આ ચૂંટણીમાં કોંગ્રેસે જબરદસ્ત રણનીતિ અપનાવી, મહેસાણા એ ભાજપનો ગઢ હોવાની સાથે ઠાકોર સમાજની મતબેંક અંકે કરવા માટે ઉત્તર ગુજરાતની 4 બેઠકો પૈકી 3 બેઠકો પર ઠાકોર ઉમેદવાર ઉભા રાખ્યા
और पढो »