ઉત્તરાયણના દિવસે સૂર્ય દેવ મકર રાશિમાં પ્રવેશ કરશે. ગુજરાતમાં પોતાની ચોક્કસ આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે ગ્રહો-નક્ષત્રોની સ્થિતિના આધારે મોટી આગાહી કરી છે. ઉત્તરાયણના દિવસે નક્ષત્રોની સ્થિતિ શું રહેશે તે માટે અંબાલાલે આગાહી કરી છે. આ સિવાય ઉત્તરાયણ પર પવન કેવો રહેશે તે પણ આગાહી કરી છે.
ગુનાઓ વધશે, વાવાઝોડા ફૂંકાવાની સંભાવના, ઉત્તરાયણ ના પવન કેવો રહેશે? નક્ષત્રો જોઈને અંબાલાલે કરી મોટી આગાહી
Ambalal Patel prediction: મંગળવારે ઉત્તરાયણનો તહેવાર ઉજવવામાં આવશે. ઉત્તરાયણના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરતા તેને મકરસંક્રાંતિ પણ કહેવામાં આવે છે. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઉત્તરાયણ પહેલા મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યુ કે આ વર્ષે ઉત્તરાયણ મહોદરીમાં હોવાથી અપરાધ વધશે. શાસક પક્ષમાં ઉથલપાથલ, અશાંતિ, વિરોધ અને ગતિરોધ વધી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે આ વર્ષે સંક્રાંતિ નક્ષત્ર વાયુમંડળમાં હોવાથી દરિયાકિનારે વાવાઝોડા ફૂંકાવાની શક્યતા છે.
Ambalal Patel's Prediction Ambalal Patel Sun's Transit In Capricorn Sun God Planets And Constellations What Will Be The Wind Like On Uttarayan? Ambalal' ઉત્તરાયણ અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ સૂર્યનું મકર રાશિમાં ગોચર સૂર્યદેવ ગ્રહો-નક્ષત્રો ઉત્તરાયણ પર કેવો રહેશે પવન? ઉત્તરાયણ માટે અંબાલાલ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં ડિસેમ્બરમાં કાતિલ ઠંડીનો ડરગુજરાતમાં ડિસેમ્બરમાં ઠંડીનો ચમકારો યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ડિસેમ્બરના અંતમાં ખૂબ જ ઠંડી પડવાની આગાહી કરી છે તો બીજી તરફ આગાહીકાર અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરે છે. ઠંડી અને માવઠાનો કેવો રહેશે ગુજરાતમાં દૌર ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીમાંથી રાજ્યવાસીઓને રાહત મળે તેવી સંભાવના છે.
और पढो »
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, અંબાલાલે આગાહી કરીગુજરાતમાં ઉત્તર-પૂર્વથી ફુંકાતા પવનોથી લોકો ઠરી ગયા! હાડ થીજવતી ઠંડીનો ચમકારો યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડવેવ સાથે ઠંડીનું યલો એલર્ટ અપાયું છે.
और पढो »
હવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભર શિયાળે ભીંજવશેGujarat Weather Forecast : રાજ્યમાં ભરશિયાળે માવઠાની હવામાન વિભાગે કરી આગાહી...26થી 28 ડિસેમ્બર વચ્ચે પડી શકે છે કમોસમી વરસાદ....ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતાથી ખેડૂતો ચિંતિત...
और पढो »
તો રાજ્યમાં હજુ વધશે ઠંડીનો ચમકારો! હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે કરી આગાહીGujarat Coldwave Alert: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો છે. દિવસે પણ ઠંડા પવનો ફૂંકાવાને કારણે લોકોએ ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં નલિયામાં સૌથી વધુ ઠંડી પડી રહી છે નલિયાનું તાપમાન 7.8 ડિગ્રીએ પહોંચી ગયું છે.
और पढो »
આવી રહ્યું છે મોટું તોફાન, આજથી ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે, ડિસેમ્બરની ભયાનક આગાહીAmbalal Patel Prediction : ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. 8 થી 10 કિમીની ગતિએ પવન ફુંકાતા લોકોને હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વથી પૂર્વના પવનોના કારણે તાપમાનનો પારો ઘટ્યો છે. દિવસ દરમિયાન સતત ઠંડા પવનો ફુંકાઈ રહ્યાં છે. હજુ ત્રણ દિવસ ઠંડીનું જોર રહેવાની આગાહી છે.
और पढो »
ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, વાવાઝોડા જેવી સિસ્ટમ થઈ એક્ટિવGujarat Weather Forecast : રાજ્યમાં ભરશિયાળે માવઠાનું સંકટ પેદા થયું છે. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. નવી આગાહી મુજબ, આગામી 26થી 28 તારીખ દરમિયાન વરસાદ પડી શકે છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં હાલ વાદળછાયું વાતાવરણ છવાયું છે, જેને કારણે આ જિલ્લાઓમાં હિલ સ્ટેશન જેવો નજારો સર્જાયો છે.
और पढो »