Gujarat Congress: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. કોંગ્રેસના ચાર ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યાં હતા. આ દરમિયાન ગેનીબેન અને ઋત્વિક મકવાણાની આંખમાં આંસુ આવી ગયા હતા.
World newsશાહરૂખ ખાનની લાઈફની સૌથી મોટી ફિલ્મમાં આ અભિનેત્રી કરી ચુકી છે કામ, જુઓ તસવીરો
બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબહેન ઠાકોરનો આ અંદાજ છે.. ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલાં બનાસકાંઠામાં ગેનીબેને મતદારોમાં પોતાનું પ્રભુત્વ દર્શાવ્યું. બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં હજારો લોકો જોડાયા હતા. ટ્રેક્ટર, બાઈક અને ગાડીઓ સહિતનાં વાહનોમાં સમર્થકો આવી પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ પણ ટ્રેક્ટરમાં બેસી જનઆશીર્વાદ સભા સ્થળે જવા રવાના થઈ હતી. ભવ્ય રોડ શૉ યોજીને ગેનીબેન ઠાકોર સભા સ્થળે પહોંચ્યા હતા.
સોમવારે કોંગ્રેસના 4 લોકસભા ચૂંટણીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જામનગરથી જે.પી મારવિયાએ કોંગ્રેસ વતી ઉમેદવારી નોંધાવી છે. જે.પી. મારવિયાના ફોર્મ ભરતી વખતે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. જામનગરની સાથે સાથે બારડોલીથી કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ પણ ઉમેદવારી ફોર્મ ભર્યું.. હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે રેલી યોજીને સિદ્ધાર્થ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી..
Ganiben Thakor Rutvik Makvana Naishad Desai Congress BJP Election 2024 Gujarati News Gujarat Samachar Latest News In Gujarati ZEE ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ચાલુ સભામાં રડી પડ્યા ગેનીબેન અને ઋત્વિક મકવાણા, બેને કહ્યું- મારી લાજ રાખજોGeniben Thakor : ઉમેદવારી નોંધાવતા પહેલા ગેનીબેન ઠાકોરે રેલી અને સભા કરી, જનમેદની જોઈને ગેનીબેન જાહેરમાં રડી પડ્યા હતા, તો સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા પણ રડી પડ્યા હતા
और पढो »
કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભરતા પહેલા મુંડન કર્યું, ગાંધીના પહેરવેશમાં પહોંચ્યાGujarat Politics : નવસારીમાં પાટીલ સામે ઉભા રહેલા કોંગ્રેસના ઉમેદવાર નૈષેધ દેસાઈએ અનોખી રીતે પ્રચાર કરીને ઉમેદવારી પત્ર ભર્યું, તેમણે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે, આ ચૂંટણી ગોડસે અને ગાંધી વિચાર વચ્ચેની હશે
और पढो »
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 5 નામ જાહેર; કઇ બેઠક પર કોણ-કોની સામે ટકરાશેલોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોના નામની પણ જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભાની જે પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવવાની છે ત્યાં પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. આ પાંચ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસમાંથી કઇ બેઠક પર કોણ- કોની સામે ટકરાશે તેના પર નજર કરીએ...
और पढो »
એક સમયે હેલિકોપ્ટર લઈને ઉડનાર હાર્દિક પટેલની 40 સ્ટાર પ્રચારકમાં બાદબાકી, અલ્પેશનો સમાવેશપાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો અને છટાદાર ભાષણ માટે જાણીતો હાર્દિક પટેલને એક સમયે કોંગ્રેસમાં જબરું રાજકીય પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. તેની ટોચના સ્ટાર પ્રચારકમાં સમાવેશ કરાયો હતો અને હાર્દિક પટેલને ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસે અલગથી હેલિકોપ્ટર ફાળવ્યું હતું.
और पढो »
દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
और पढो »
જે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય, શંકર ચોધરીએ નામ લીધા વગર કર્યા પ્રહારજોકે શંકર ચૉધરીએ ગેનીબેન ઠાકોરનું નામ લીધા વગર તેમના ઉપર પ્રહાર કરતા કહ્યું કે એમને ખબર છે કે આ કઈ બોલશે નહિ એટલે કોઈ મને ધરાઈને ગાળો બોલે છે. પણ હું એવું કંઈ નહીં કરું, ચૂંટણીઓ મહિના માટે છે પણ બોલેલા શબ્દો વર્ષો સુધી ચાલ્યા કરતા હોય છે. આજે રબારી સમાજે મને બોલાવ્યો અને હું ન આવું તે બને નહિ.
और पढो »