ગેનીબેનની સરખામણી મમતા બેનર્જી સાથે...! નૌકાબેનના નિવેદન બાદ ગેનીબેનનો વળતો પ્રહાર

Congress समाचार

ગેનીબેનની સરખામણી મમતા બેનર્જી સાથે...! નૌકાબેનના નિવેદન બાદ ગેનીબેનનો વળતો પ્રહાર
Pm ModiBJPAAP
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 35 sec. here
  • 73 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 265%
  • Publisher: 63%

ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેને ભાભરની એક સભામાં કોંગ્રેસ ગેનીબેનને મમતા બેનર્જી સાથે સરખાવ્યા હતા. તેને લઇ ગેની બેને પુંજપુર ખાતે નૌકાબેન ઉપર વળતો પ્રહાર કર્યો હતો.

દાંતા ખાતે ઉપસ્થિત રહેલા ગેનીબેન ઠાકોર ને લઘુમતી સમાજે ફુલહારને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. આ સભામાં ગેનીબેને ખાસ કરીને ભણતર ઉપર ભાર મુક્તા ભાજપ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. શિક્ષણનું મહત્તમ ખાનગી કરણ કરાઈ દેવાના આક્ષેપ કર્યા હતા.Salman KhanAnant Aambani

529 કરોડની આ મહેલ જેવી હોટલમાં લગ્ન કરશે અનંત-રાધિકા, 49 લક્ઝરી રૂમ, 3 રેસ્ટોરેન્ટ, જુઓ Inside Photosપૂર્વાંચલે આપ્યા છે સૌથી વધુ પ્રધાનમંત્રી, જુઓ કોણ બન્યા બલિયાથી બાગપત સુધી PM લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારો ગામડાઓ ભારે ઝડપભેર ખૂંદી રહ્યા છે. બનાસકાંઠા સીટ માટે લોકસભા ના ઉમેદવાર બળબળતા તાપમાં પણ દાંતા તાલુકામાં લોકસંપર્ક કાર્યક્રમો કરી રહ્યા છે ત્યારે આજે દાંતાના પુંજપુર ગામે મહત્તમ કહી શકાય તેવી લઘુમતી સમાજના લોકો સાથે બેઠક યોજી હતી. જે રીતે કોંગ્રેસના ધારાસભ્યને ત્રણ ત્રણ વખત ચૂંટ્યા છે તેથી પણ વધુ લીડથી પોતાને જીતાડવા આહવાન કર્યું હતું.દાંતા ખાતે ઉપસ્થિત રહેલા ગેનીબેન ઠાકોરને લઘુમતી સમાજે ફુલહારને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pm Modi BJP AAP AAP News Amit Shah Shankersinh Vaghela Code Of Conduct Breach Code Of Conduct Kamalam Kamalam BJP BJP Office BJP Gandhinagar Kejriwal Gujarat Congress Lok Sabha Election Nitin Gadkari BSP Maharashtra Election 2024 MVA Lok Sabha Election 2024 Mayawati Modi Jp Nadda Gujarat Rahul Gandhi Sonia Gandhi Priyanka Gandhi CR Patil Bhupendra Patel Gujarat Cm Bhupendra Patel News Geniben Thakor Nitin Patel General Election 2024 Bjp Candidate Cvigil App Cvigil Rupala Controversy Rupala News Election Controversy News Wadhwan Rajvi Parivar Bhavnagar Rajvi Parivar Rajvi Parivar Protest લોકસભા લોકસભા ચૂંટણી લોકસભા 2024 ભાજપ બીજેપી જેપી નડ્ડા અમિત શાહ રાજનાથ સિંહ પીએમ મોદી મોદી પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધી સોનિયા ગાંધી કોંગ્રેસ સપા અખિલેશ માયાવતી ઉદ્વવ ઠાકરે શિવસેના બીએસપી સમાજવાદી પાર્ટી મમતા બેનર્જી ભરતસિંહ સોલંકી ગેનીબેન ઠાકોર અમિત ચાવડા નીતિન પટેલ પરશોત્તમ રૂપાલા રૂપાલા વિવાદ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સરકાર સાથે બેઠક બાદ પણ ક્ષત્રિય સમાજ અડગ, કહ્યું- રૂપાલાને હટાવો, સમાધાન નહીં થાયસરકાર સાથે બેઠક બાદ પણ ક્ષત્રિય સમાજ અડગ, કહ્યું- રૂપાલાને હટાવો, સમાધાન નહીં થાયરાજકોટથી ભાજપના લોકસભાના ઉમેદવાર પુરૂશોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. રૂપાલાના વિવાદ બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજે તેમની ટિકિટ રદ્દ કરવાની માંગ કરી હતી.
और पढो »

કુદરત સાથે છેડછાડની સજા મળી : દુબઈમાં કોહરામ બાદ આ દેશોમાં મચ્યો ફફડાટકુદરત સાથે છેડછાડની સજા મળી : દુબઈમાં કોહરામ બાદ આ દેશોમાં મચ્યો ફફડાટદુબઈમાં કોહરામ મચાવ્યા બાદ હવે આફતના વાદળ પાકિસ્તાન પર મંડરાઈ રહ્યા છે. દુબઈમાં વરસેલા કાળા ડિબાંગ વાદળો હવે પાકિસ્તાનના કરાંચી શહેર પર છવાયા છે. પાકિસ્તાનના હવામાન વિભાગે મૂશળધાર વરસાદની આગાહી પણ જાહેર કરી દીધી છે. ત્યારે રણપ્રદેશમાં મૂશળધાર આફત લાવવા માટે કોણ છે જવાબદાર, જોઈએ આ રિપોર્ટમાં...
और पढो »

ગેનીબેન ઠાકોરનો વળતો પ્રહાર, તમે તમારી હિસ્ટ્રી તપાસો, મર્યાદામાં રહીને ભાષણ કે સ્ટેટમેન્ટ આપોગેનીબેન ઠાકોરનો વળતો પ્રહાર, તમે તમારી હિસ્ટ્રી તપાસો, મર્યાદામાં રહીને ભાષણ કે સ્ટેટમેન્ટ આપોકોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેશાના નિવેદન સામે વળતો જવાબ આપ્યો છે. ગેનીબેને જણાવ્યું કે કોઈ પણ સ્ત્રી કોઈની સામે આક્ષેપ કરે તો એને એના પદની મર્યાદામાં રહેવું જોઈએ.
और पढो »

ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકHeatwave Alert : ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, કચ્છના અંજારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં હતા, પવન સાથે વરસાદ થતાં કેરીના પાકને મોટું નુકસાન
और पढो »

અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીનો એક નવો જ ધડાકો! મે મહિનાની આ તારીખ લખીને રાખજો...અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીનો એક નવો જ ધડાકો! મે મહિનાની આ તારીખ લખીને રાખજો...અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે.
और पढो »

16% ટકા સસ્તો થયો ટાટાનો આ શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો ₹1900 પાર જશે ભાવ16% ટકા સસ્તો થયો ટાટાનો આ શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો ₹1900 પાર જશે ભાવTata Communications share: માર્ચ ત્રિમાસિક પરિણામો બાદ ગત શુક્રવારે ટાટાની કંપની ટાટા કોમ્યુનિકેશન્સ લિમિટેડના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો.
और पढो »



Render Time: 2025-02-15 19:18:54