Banaskantha Geniben Thakor : બનાસકાંઠામાં પ્રચંડ જીત બાદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ પાર્ટીમાં ખામી કાઢી આપી મોટી સલાહ, કહ્યું કે- પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું અપેક્ષા રાખું છું
Banaskantha Geniben Thakor : બનાસકાંઠામાં પ્રચંડ જીત બાદ ગેનીબેન ઠાકોર ે કોંગ્રેસ પાર્ટીમાં ખામી કાઢી આપી મોટી સલાહ, કહ્યું કે- પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું અપેક્ષા રાખું છુંઆજે શનિ જયંતી પર બુધ-શુક્રની યુતિથી બન્યો કલા યોગનો સંયોગ, આ 5 રાશિવાળાનું ભાગ્ય ઉઘડી જશેદૈનિક રાશિફળ 6 જૂન: આજે હિંમત અને પરાક્રમમાં વધારો થશે, કાર્યસ્થળે ઈચ્છિત પરિણામ મળશે, વાંચો આજનું રાશિફળ બનાસની બેન ે એકલા હાથે ભાજપને પછડાટ આપી છે.
ક્યાંક પક્ષ વિરોધી કામો જે કરતા હોય એ લોકોને પાર્ટીમાં નિયમ પ્રમાણે કોઈ સ્થાન ન હોવું જોઈએ.તેમણે કહ્યું કે, જે પક્ષનું ખોટું કરતા હોય નુકસાન કરતા હોય જો એને સજા ન કરો તો બીજા એને જોઈને પ્રેરિત થતા હોય છે અને પાર્ટીને નુકશાન થતું હોય છે. હું પાર્ટીને સલાહ આપવા સક્ષમ નથી કે સલાહ આપવાનો મારો કોઈ અધિકાર નથી પણ જે લોકો મારા નીચે કામ કરે છે એ લોકોને મેં હંમેશા મનોબળ પૂરું પાડ્યું છે. હું સિસ્ટમમાં કામ કરૂં છું. પાર્ટીના વિરોધમાં કોઈપણ કે મારો સાગો ભાઈ કામ કરે તો મેં કયારેય ‘લેટ ગો’ની ભાવના રાખી નથી.
Gujarat Lok Sabha Chunav Result 2024 Gujarat Lok Sabha Election Result Gujarat Lok Sabha Election Result 2024 Gujarat Latest News Banaskantha Geniben Thakor Rekha Chaudhary Congress રેખા ચૌધરી ગેનીબેન ઠાકોર કોંગ્રેસ ભાજપની હાર કોંગ્રેસની જીત બનાસની બેન
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
નોકરી શોધવા ગોરખપુરથી આવ્યો હતો 17 વર્ષનો મોનુ, પિતાને પહેલો પગાર આપે તે પહેલા જ મળ્યું મોતRajkot fire latest update : રાજકોટ અગ્નિકાંડમાં બહારથી આવેલા લોકો જ નહિ, અંદર કામ કરતા કર્મચારીઓ પણ હોમાયા છે, ફુડ સ્ટોલમા કામ કરતા 17 વર્ષીય મોનુ ગોઢ પણ મિસિંગ છે
और पढो »
મેં કોઈ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું નથી, જાણો રાદડિયાએ કયા કયા નેતાને ઝાટકી લીધા; વધી મુશ્કેલીIFFCO Election: ઈફ્કોની ચૂંટણીમાં મેન્ડેટ વગર જ જીત મેળવનારા જયેશ રાદડિયાની પરેશાનીઓ વધી રહી છે. એક તરફ પાર્ટી વિરૂદ્ધ જઈને ચૂંટણી લડવાને લઈ રાદડિયા પર લટકતી તલવાર છે, એવા સમયે જ ભાજપના અગ્રણી અને સહકારી નેતા બાબુ નસીતે જયેશ રાદડિયા સામે આકરા પગલા લેવા માગ કરી છે.
और पढो »
વેક્સીન પણ કામ નહિ કરે એવો કોરોના વાયરસ આવ્યો, નવી લહેરમાં અચાનક વધ્યા કેસcovid cases in india : ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ નોંધાયા, નવા વેરિયન્ટના 250થી વધુ કેસ નોંધાતા ખળભળાટ, આ પ્રકારના સંક્રમણ માટે KP 1.
और पढो »
Shanidev Blessings: 88 દિવસ સુધી આ રાશિવાળા પર વ્હાલ વરસાવશે શનિદેવ, ઈચ્છાઓ પૂરી કરશે, કાર્યક્ષેત્રે સફળતા મળશેશનિ એક ખુબ જ રસપ્રદ ગ્રહ છે. શનિને કર્મના ફળદાતા અને ન્યાયના દેવતા ગ્રહ માનવામાં આવે છે. શનિદેવ ખુશ હોય કે બીજા શબ્દોમાં કહીએ તો શનિની કુંડળીમાં સારી સ્થિતિ હોય તો તે રંકને પણ રાજા બનાવી શકે છે. શનિદેવની ખરાબ દ્રષ્ટિ જીવનમાં કષ્ટનો મારો કરે છે અને શુભ સ્થિતિ ખુશીઓ લાવે છે.
और पढो »
Anger Management Tips: ગુસ્સાના કારણે તુટી શકે છે વર્ષો જુના સંબંધ પણ.. આ રીતે ક્રોધ પર મેળવો કાબૂAnger Management Tips:જો કોઈનો સ્વભાવ જ ગુસ્સાવાળો હોય તો તેનાથી પર્સનલ લાઈફને પણ અસર થાય છે. સતત ગુસ્સો કરતી વ્યક્તિ સાથે કોઈને પણ રહેવું પસંદ નથી. ગુસ્સો બીજાને નુકસાન કરે તેની પહેલા પોતાને પણ કરે છે. તેથી ગુસ્સો સંબંધ પણ બગાડે તે પહેલા તેના પર કાબુ કરી લેવો જોઈએ.
और पढो »
હરખના સમાચાર : ભારતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રીMonsoon Alert : ગુજરાતમાં ગરમીનો પારો આજે પણ તોડશે રેકોર્ડ,,, રાજ્યભરમાં હીટવેવની આગાહી તો અમદાવાદમાં હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
और पढो »