ઘરમાં ગરોળીનું આગમન આપે છે ખાસ સંકેત, જાણો કંગાળ થશો કે કરોડપતિ

Astrology News समाचार

ઘરમાં ગરોળીનું આગમન આપે છે ખાસ સંકેત, જાણો કંગાળ થશો કે કરોડપતિ
SpiritualLizardChipkali
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

Chipkali: મોટે ભાગે ઘણાં લોકોના ઘરમાં ગરોળી દેખાતી હોય છે. ગરોળી જોતાની સાથે જ આપણે ડરી જતા હોઈએ છીએ. ગરોળી અંગે અલગ અલગ માન્યતાઓ પણ પ્રવર્તમાન છે. કોઈ કહે છે ગરોળી લક્ષ્મી લાવે છે. કોઈક સાવરણી લઈને ગરોળીને ભગાડવા દોડે છે. આખરે ઘરમાં ગરોળી દેખાય તો સારું કે ખરાબ? જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર....

Love Story: લગ્ન પહેલાં રોહિત શર્માના દિલ પર રાજ કરતી હતી આ બોલીવુડ હસીના, પોતે કબલ્યો હતો 'ક્રશ'ઉનાળામાં આ રાયતા જમાવશે તમારા રસોડામાં રંગત, જાણી લો બનાવવાની રીત

ઘરમાં ગરોળીનું આગમન શુભ છે કે અશુભઃ સામાન્ય રીતે લોકો ગરોળીથી ડરતા હોય છે અને તેને જોતા જ તેને ભગાડવાનો રસ્તો શોધવા લાગે છે. જ્યારે ગરોળીનું પડવું અથવા ઘરમાં ગરોળીનો પ્રવેશ એક મહત્વપૂર્ણ સંકેત આપે છે. ઘરમાં ગરોળી દેખાવા સામાન્ય વાત છે. પરંતુ ગરોળીમાંથી મળતા સંકેતો સામાન્ય નથી હોતા. ઘરમાં ગરોળીનું આગમન, અમુક જગ્યાએ તેનો દેખાવ કે ગરોળીનું પતન ખાસ સંકેત આપે છે. જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અને ભવિષ્યકથનમાં ગરોળીમાંથી મળેલા સંકેતોનું વર્ણન કરવામાં આવ્યું છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Spiritual Lizard Chipkali Home Indian Mythology Lifestyle લાઈફસ્ટાઈલ ઘર ગરોળી જ્યોતિષ શાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Whatsapp બંધ થઈ જશે? ભારતમાંથી બોરિયા બિસ્તરા બાંધવાની આપી ધમકીWhatsapp બંધ થઈ જશે? ભારતમાંથી બોરિયા બિસ્તરા બાંધવાની આપી ધમકીવોટ્સએપ (Whatsapp) નું કહેવું છે કે જો તેમને પોતાના મેસેજને ઇન્ક્રિપ્શનને ખતમ કરવાનું ફરમાન આપવામાં આવે છે, તો વોટ્સએપ (Whatsapp) સંપૂર્ણપણે બંધ થઇ શકે છે.
और पढो »

Ghee Purity: તમારા ઘરે આવતું ઘી શુદ્ધ છે કે મિલાવટી ? આ સરળ રીતથી જાણો ઘીમાં ભેળસેળ છે કે નહીંGhee Purity: તમારા ઘરે આવતું ઘી શુદ્ધ છે કે મિલાવટી ? આ સરળ રીતથી જાણો ઘીમાં ભેળસેળ છે કે નહીંHow to Check Ghee Purity: કેટલાક લાલચી લોકો ઘીમાં બટેટા, નાળિયેરનું તેલ, ડાલડા, શક્કરિયા જેવી વસ્તુઓ ઉમેરીને ભેળસેળ કરતા હોય છે. આ પ્રકારનું મિલાવટી ઘી સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. તેના કારણે શરીરમાં રોગ પણ વધે છે.
और पढो »

ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટની ઝંઝટનો અંત આવશે! દરેકને કન્ફર્મ ટિકિટ મળશે, રેલવે કરી રહ્યું છે આ કામટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટની ઝંઝટનો અંત આવશે! દરેકને કન્ફર્મ ટિકિટ મળશે, રેલવે કરી રહ્યું છે આ કામConfirm Train Ticket: કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટી છે કે રેલ યાત્રા કરનાર કોઈપણ યાત્રીને સરળતાથી કન્ફર્મ ટિકિટ મળશે.
और पढो »

ભર ઉનાળે ગુજરાતમાં વરસાદનું આગમન, આ શહેરોમાં ગાજવીજ અને પવન સાથે તૂટી પડ્યો કમોસમી વરસાદભર ઉનાળે ગુજરાતમાં વરસાદનું આગમન, આ શહેરોમાં ગાજવીજ અને પવન સાથે તૂટી પડ્યો કમોસમી વરસાદGujarat Weather : એપ્રિલ મહિનાના અંતમાં વરસાદ આવ્યો છે, દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે, તો ભાવનગરમાં પણ વરસાદ નોંધાયો
और पढो »

Monsoon 2024 Update: ખેડૂતો માટે ગુડ ન્યૂઝ! આ વર્ષે ચોમાસામાં પડશે સારો વરસાદ, હવામાન વિભાગે આપી જાણકારીMonsoon 2024 Update: ખેડૂતો માટે ગુડ ન્યૂઝ! આ વર્ષે ચોમાસામાં પડશે સારો વરસાદ, હવામાન વિભાગે આપી જાણકારીઆઈએમડી પ્રમુખે જણાવ્યું કે વર્ષ 1951થી 2023 સુધીના આંકડાથી ખ્યાલ આવે છે કે ભારતમાં નવ વખત સામાન્યથી વધુ વરસાદ પડ્યો, જ્યારે અલ નીનો બાદ લા નીનાની સ્થિતિ બની હતી.
और पढो »

Post Office Schemes: મહિલાઓ માટે પોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમ, FD કરતા પણ મળશે સારૂ વ્યાજPost Office Schemes: મહિલાઓ માટે પોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમ, FD કરતા પણ મળશે સારૂ વ્યાજપોસ્ટ ઓફિસ એફડી ગ્રાહકોને સારૂ વ્યાજ આપે છે, પરંતુ જો મહિલાઓ પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવા ઈચ્છે છે તો તેના માટે એક ખાસ સ્કીમ ઉપલબ્ધ છે. જે વ્યાજદર 5 વર્ષની એફડી પર મળે છે તે વ્યાજદર આ સ્કીમમાં તેને બે વર્ષમાં મળી જશે. જાણો ફાયદા...
और पढो »



Render Time: 2025-02-13 21:49:44