ઘરમાં ખાવા માટે અન્ન પણ ન હતું, છતાં બે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓએ સંગીતથી પોતાનું નસીબ ચમકાવ્યું

Banaskantha समाचार

ઘરમાં ખાવા માટે અન્ન પણ ન હતું, છતાં બે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓએ સંગીતથી પોતાનું નસીબ ચમકાવ્યું
Blind BrothersLuckSuccess Story
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 62 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 94%
  • Publisher: 63%

Blind Brothers : આજે અમે આપને બનાસકાંઠા જિલ્લાના એવા બે સુરદાસ (પ્રજ્ઞાચક્ષુ)ભાઈઓને મળાવવા જઈ રહ્યા છીએ જે જન્મથી દ્રષ્ટિહિન છે, પરંતુ બંને ભાઈઓની કલાએ તેમનું જીવન બદલી નાખ્યું છે.

Blind Brothers : આજે અમે આપને બનાસકાંઠા જિલ્લાના એવા બે સુરદાસ ભાઈઓને મળાવવા જઈ રહ્યા છીએ જે જન્મથી દ્રષ્ટિહિન છે, પરંતુ બંને ભાઈઓની કલાએ તેમનું જીવન બદલી નાખ્યું છે.

ભગવાન જેને આંખો નથી આપતો તેમને એવી કળા આપે છે કે તે કળાના દીવાના તમામ લોકો બની જાય છે. ડીસાના રસાણા ગામમા રહેતા ભરત અને વિનોદ બંને ભાઈઓ જન્મથી જ અંધ છે. પરંતુ બંને ભાઈઓનો સૂર સાંભળીને લોકો તેમના દીવાના બની જાય છે. બનાસકાંઠા જિલ્લાના રસાણા નાના ગામના ઓધારજી રાણાજી વાણેચાના પરિવારમાં 3 દીકરા અને એક દીકરી છે. જેમાં મોટો દીકરો અને નાનો દીકરો જન્મથી જ્ દષ્ટિહિન હતા. ત્યારે તેમને ખુબજ દુઃખ થયું હતું. કારણકે તેમના ઘરની પરિસ્થિતિ ખુબજ ખરાબ હતી.

બંને ભાઈઓ જન્મથી સુરદાસ હોવાથી તેમજ તેમના પરિવારની પરિસ્થિતિ ખુબજ ખરાબ હોવાથી રહેવા ઘર ન હતું ખાવા માટે અન્ન ન હતું. પરંતુ બંને ભાઈઓ મોટા થયા અને ધીમે ધીમે તેઓ સંગીત તરફ વળ્યાં. ટેપની કેસેટો સાંભળી, સીડી પ્લેયરોમાં તેમજ મોબાઇલમા ગીતો સાંભળી તેઓ સંગીત શીખ્યા. તે સંગીતની કલાથી ધીમે ધીમે ભજન કીર્તન શીખ્યા, હારમોનિયમ વગાડતા શીખ્યા તેમ જ મોટા ભાઈ તબલા પણ વગાડતા ગયા.

બંને ભાઈઓ દ્રષ્ટિ ન ધરાવતા હોવા છતાં જાતે જ ગીતો બનાવે છે અને તે ગીતોનુ જાતે જ મ્યુઝિક તૈયાર કરીને રિલીઝ પણ કરે છે. આ બંને ભાઈઓએ એક youtube ચેનલ બનાવી છે તેમાં બંને ભાઈઓના એમપીથ્રી સોંગ પણ છે. તે ઉપરાંત આ બંને ભાઈઓ દ્વારા વીર મહારાજની આરતીનો વીડિયો આલ્બમ પર બનાવ્યો છે. રાજ્ય સરકાર અથવા સામાજિક સંસ્થા દ્વારા આ બંને પ્રજ્ઞા ચક્ષુ ભાઈઓની મદદ કરવામાં આવે તો આ બંને ભાઈઓ સારા એવા કલાકાર બની શકે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Blind Brothers Luck Success Story બનાસકાંઠા જન્મથી દ્રષ્ટિહિન પ્રજ્ઞાચક્ષુ સફળતા જન્મથી અંધ નસીબ ચમકાવ્યું ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

રાજકોટમાં આવડી મોટી દુર્ઘટના બની, અને ગાયબ છે રૂપાલા સાહેબરાજકોટમાં આવડી મોટી દુર્ઘટના બની, અને ગાયબ છે રૂપાલા સાહેબRajkot fire latest update : રાજકોટ ગેમઝોનની આગમા 28 લોકો જીવતા હોમાયા, પણ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ બે ટ્વિટ કરીને પોતાની ફરજ પૂરી કરી, રૂપાલાને રાજકોટવાસીઓના આસું લૂંછવાનો સમય કેમ ન મળ્યો
और पढो »

Petrol-Diesel Price: ફરી બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો તમારા શહેરમાં વધ્યો કે ઘટ્યો?Petrol-Diesel Price: ફરી બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો તમારા શહેરમાં વધ્યો કે ઘટ્યો?Petrol-Diesel Price: 29મી મે માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે અને 29મી મેના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
और पढो »

બધા લખાવતા હતા એટલે મેં પણ મિસિંગ લખાવ્યું... રાજકોટ આગમાં ખોટી માહિતી આપનાર આ શખ્સ સામે ફરિયાદબધા લખાવતા હતા એટલે મેં પણ મિસિંગ લખાવ્યું... રાજકોટ આગમાં ખોટી માહિતી આપનાર આ શખ્સ સામે ફરિયાદRajkot Fire Latest Update : રાજકોટ આગકાંડના પીડિતોમાંથી કોઈ પણ વ્યક્તિ ગુમ ન હોવાનો સરકારનો દાવો...27 મૃતદેહોની ઓળખ કરી પરિવારને સોંપાયા...3 વ્યક્તિ ગુમ થવાની ખોટી ફરિયાદ કરનાર સામે નોંધાયો ગુનો
और पढो »

પહેલી બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું પત્તુ કટ, આ કારણોથી છીનવાયું મંત્રીપદપહેલી બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું પત્તુ કટ, આ કારણોથી છીનવાયું મંત્રીપદParsottam Rupala : મોદી સરકારની પ્રથમ બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું મંત્રીપદ ત્રીજી કેબિનેટમાં છીનવાયુ છે, આ માટે રાજકારણમાં અનેક કારણો ચર્ચાઈ રહ્યા છે
और पढो »

TATA ના શેરમાં આવશે મોટો ઘટાડો, એક્સપર્ટે કહ્યું- ₹843 સુધી તૂટશે ભાવ, વેચી દોTATA ના શેરમાં આવશે મોટો ઘટાડો, એક્સપર્ટે કહ્યું- ₹843 સુધી તૂટશે ભાવ, વેચી દોTata Group Share: જો તમારી પાસે પણ ટાટા ગ્રુપના આ શેર હોય તો તમારા માટે કામના સમાચાર છે.
और पढो »

દીકરીઓને ભણવા મદદ કરતી 2 સરકારી યોજના માટે નવા અપડેટ, તમારી દીકરીને મળશે રૂપિયાદીકરીઓને ભણવા મદદ કરતી 2 સરકારી યોજના માટે નવા અપડેટ, તમારી દીકરીને મળશે રૂપિયાGujarat Government Scheme : ધોરણ ૯થી ૧૨ની વિર્દ્યાનિીઓને સહાય માટે અમલની જાહેરાત, સ્કોલરશીપ મળતી હશે તો પણ વિદ્યાર્થિનીઓને નમો લક્ષ્મી યોજનાનો લાભ મળશે
और पढो »



Render Time: 2025-02-14 00:12:05